SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 230 પ્રતિમાશતક કાવ્ય-૪૬) परक्कमे, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, चइऊण उग्गाभिग्गहे अणिययविहारंणीयावासमासइत्ता णं सिढिलीहोऊणं संजमाइसुट्ठिएवि पच्छा परिचिच्चाणं इहलोगपरलोगावायं अंगीकाऊण य सुदीहं संसार तेसुंचेव मढदेवउलेसुं अच्चत्थं गंथिरे(गढिरे पाठा.) मुच्छिरे ममकाराहंकारेहिं णं अभिभूए सयमेव विचित्तमलदामाईहिं णं देवच्चणं काउमब्भुज्जए। जं पुण समयसारं परं इमं सव्वन्नुवयणं तं दूरसुदूरयरेणं उज्झियंति। तं जहा-'सब्वे जीवा, सब्वे पाणा, सव्वे भूआ, सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उद्दवेयव्वा। जे केई सुहुमा, जे केई बायरा, जे केई तसा, जे केई थावरा, जे केई पज्जत्ता, जे केई अपज्जत्ता, जे केई एगिदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचिंदिया, तिविहं तिविहेणं, मणेणं, वायाए, कारणं। जंपुण गो० ! मेहुणं तं एगंतेणं ३, णिच्छयओ ३, बाढं ३ तहा आउतेउसमारंभं च सव्वहा सव्वपयारेहिं सयं विवजेजा मुणी ति। एस धम्मे धुवे, सासए, णिइए(निरए .), તમિત્ર નોન વેય(જૂ .)હિં વેફ' ત્તિ से भयवं जे णं केइ साहू वा साहूणी वा निणंथे, अणगारे, दव्वथयं कुज्जा, सेणं किमालवेज्जा ? गो० ! जेणं केई साहू वा साहूणी वा णिग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजयेइ वा, असंजएइ वा, देवभोइएइ वा, માલિકીના દેવવિમાનસરિખા જિનાલયો બંધાવવા માંડ્યા, પછી અધમતાનો આશરો લઇ તેઓ એ જ દેરાસરોમાં અડ્ડો જમાવવા માંડ્યા. બસ પછી તો પોતાનું બળ, પોતાનો ઉત્સાહ પોતાનું પરાક્રમ, પોતાનો પુરુષાર્થ-આ બધાને સંયમમાં વાપરવાને બદલે પાતાળમાં દાટી દીધા અને બળ, વીર્ય, પરાક્રમ હાજર હોવા છતાં ઉગ્ર અભિગ્રહો ધારણ કરવાનું છોડી અને અનિયતાવાસને જલાંજલી બક્ષી તેઓએ નિત્યાવાસને સ્વીકારી લીધો. ચાલતા ભલા સાધુઓએ સ્થિરવાસની દુર્ગધ સ્વીકારી લીધી. સંયમની સુવાસ લુપ્ત બની. શિથિલાચાર વ્યાપી ગયો. સંયમાદિમાટે ઉસ્થિત થયા હોવા છતાં પછી આલોક-પરલોકના ભયંકર નુકસાનો આંખથી દૂર થયા. તેઓએ તો જાણે કમસત્તાપાસેથી દીર્ધકાળમાટે સંસારમાં રહેવાની પરમીટ મેળવી લીધી હોય તેમ, પોતે બંધાવેલા તેતે જિનાલયોઅંગે જ નિર્ગધ હોવા છતાં ગ્રંથિ(=મમત્વભાવ) (અથવા વૃદ્ધિ) જોડી દીધી. મૂચ્છ ઊભી કરી. કહેવાતા અપરિગ્રહીઓએ જિનાલયોનો પરિગ્રહ ઊભો કર્યો. સમતારસમાં રહેવાનું છોડી મમતાની મૂડી ઊભી કરી અને હું અને મારુંની બાલિશ રમત રમવાની શરુ કરી. પતનની ખીણમાં ઝડપથી સરકતા તેઓએ પ્રથમ મહાવ્રતને ભૂલી જાતે જ જાત જાતના પુષ્પો અને ભાતભાતની માળાઓથી દેરાસર અને પ્રતિમાઓને શણગારવામાંડી. “ભવ્ય આંગી'ના નામે લોકોને આકર્ષીકમાણીનું મોટું સાધન ઊભું કર્યું અને આબાદીનો આભાસ ઊભો કર્યો. તેઓએ સર્વશાસ્ત્રોના નિચોડભૂત પરમાત્માના તે વચનને તો યોજનો દૂર ફગાવી દીધું કે બધા જીવ, ભૂત, પ્રાણ અને સત્ત્વોની હિંસા ન કરવી, પરિતાપના ન કરવી, તેઓને પકડવા નહિ તેઓની વિરાધનાન કરવી, તેઓને પીડા ન આપવી, કે તેઓને મારી નાખવા નહિ. વળી સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર, પર્યાપ્ત કે અપર્યાપ્ત એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીમાં સમાવેશ પામેલા કોઇ પણ જીવની મન, વચન, કાયાથી હિંસાવગેરે કરવી-કરાવવી-અનુમોદવી નહિ. તથા હે ગૌતમ! સાધુએ મૈથુનનો એકાંતે નિશ્ચયથી અને અત્યંત ઢતાથી ત્યાગ કરવો, અને પાણી તથા અગ્નિ સંબંધી તમામ પ્રકારના આરંભોનો સર્વથા ત્યાગ કરવો. આ જ ધર્મ ધ્રુવ છે, આ જ ઘર્મ શાશ્વત છે, આ જ ધર્મ નિત્ય (અથવા નિરજ=કમંદિરજ રહિત) છે, લોકસ્વરૂપનો પ્રકાશ મેળવી સર્વજ્ઞોએ આ જ ધર્મની પ્રરૂપણા કરી છે.” હે પ્રભુ! જે કોઇ નિર્ગથ અણગાર સાધુ કે સાધ્વી સ્વયં દ્રવ્યસ્તવ કરે તેને કયા નામથી ઓળખવો? હે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy