SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ 226 પ્રતિમાશતક કાવ્ય-૪૪) कुवलयाचार्य:=पदैकदेशे पदसमुदायोपचारात् कुवलयप्रभाचार्यः। यद्यप्येतच्चैत्यालये वक्तव्यमस्ति तथापि सतम:-सपापम्' इत्युक्त्वा भव-संसारार्णवं तीर्णवान् । एतत्किं नवनीतसाराध्ययनवचन मायुष्मता-प्रशस्तायुषां भवतां नो मानं न प्रमाणम् ? यन्महानिशीथबलतो-महानिशीथबलमवष्टभ्य द्रव्यस्तवस्थापनं कुर्वन्त्यायुष्मन्तः। यत्र हि वाङ्गात्रेणापि द्रव्यस्तवप्रशंसनं निषिद्धं, तत्र कथं तत्करणकारणादिविहितं भविष्यतीति ? ॥ ४३॥ उत्तरयति भ्रान्त ! प्रान्तधिया किमेतदुदितं पूर्वापरानिश्चयात्, ___ येन स्वश्रमक्लृप्तचैत्यममतामूढात्मनां लिङ्गिनाम्। उन्मार्गस्थिरता न्यषेधि न पुनश्चैत्यस्थितिः सूरिणा, वाग्भङ्गी किम यद्यपीति न मुखं वक्रं विधत्ते तव ॥४४॥ (दंडान्वयः→ हे भ्रान्त ! पूर्वापरानिश्चयात् प्रान्तधिया (त्वया) किमेतदुदितं येन सूरिणा स्वश्रमक्लृप्तचैत्यममतामूढात्मनां लिङ्गिनामुन्मार्गस्थिरता न्यषेधि न पुन: चैत्यस्थितिः। यद्यपि' इति वाग्भङ्गी किमु तव मुखं વન વિચરે ?) 'भ्रान्त'इति। हे भ्रान्त ! विपर्ययाभिभूत! पूर्वापरग्रन्थतात्पर्यानिश्चयात्प्रान्तधिया हीनबुद्धिना त्वयैत त्किमुदितं-कुत्सितमुक्तम्, येनोक्तवचनेन स्वश्रमक्लृप्तानि यानि चैत्यानि, तेषु या ममता; तया मूढ आत्मा येषां ते तथा, तादृशां लिङ्गिनां सूरिणा=कुवलयाचार्येण मनसि मठमिश्रितचैत्यकर्त्तव्यतागोचरतत्प्रतिज्ञां गलहस्तयतोકુવલયપ્રભાચાર્યને પ્રાર્થના કરી. ત્યારે કુવલયપ્રભાચાર્યે સ્પષ્ટ કહી દીધું કે, જો કે જિનાલયઅંગે કહેવાનું છે, છતાં તે કહેવામાં પાપ છે.” આમ કહેવાથી તેમનો સંસારએક ભવજેટલો સીમિત થઇગયો.”આ વચન મહાનિશીથમાં છે. અહીં વચનમાત્રથી દ્રવ્યસ્તવની પ્રશંસા જેટલી વાતનો પણ નિષેધ કર્યો છે. મહાનિશીથના આ માખણતુલ્ય વચનો શું તમને પ્રમાણભૂત નથી? કે જેથી તમે મહાનિશીથના બળ પર દ્રવ્યસ્તવની સ્થાપના કરો છો. જરા તો વિચારો, જે ગ્રંથમાં વચનમાત્રથી પણ દ્રવ્યસ્તવની પ્રશંસાનો નિષેધ કર્યો હોય, તે ગ્રંથમાં દ્રવ્યસ્તવ કરવા-કરાવવાનું વિધાન શી રીતે સંભવી શકે? . ૪૩. ઉત્તર આપે છે– કાવ્યર્થ - હે ભ્રાંત! (પ્રતિમાલોપક!) તુચ્છબુદ્ધિવાળા એવા તારાથી પૂર્વાપરનો નિશ્ચય કર્યા વિના આ દુષ્ટ વચન કેમ કહેવાયું? કારણ કે કુવલયમભાચાર્યે પૂર્વોક્ત વચનોદ્વારા પોતે શ્રમ કરી બનાવેલા ચેત્યોની મમતાથી મૂઢ થયેલા લિંગમાત્રજીવીઓની ઉન્માર્ગમાં સ્થિરતાનો નિષેધ કર્યો છે, નહિક, સમ્યગ્રભાવિતચેત્યોની વ્યવસ્થાનો. આ સંબંધમાં ‘જો કે એવા વચનપ્રયોગ તારા મુખને શું વક્ર કરતો નથી? અર્થાત્ કરે જ છે. કુવલયસભાચાર્યે ભ્રષ્ટજીવીઓની પ્રાર્થનાના જવાબમાં જે વચન કહ્યું, તે વચન મઠમિશ્રિતચેત્યકર્તવ્યતા સંબંધી લિંગજીવીઓની પ્રતિજ્ઞાને ઊંચકીને ફેંકી દેવામાટે જ હતું અને તે દ્વારા અનાયતન પ્રવૃત્તિની દૃઢતાનો નિષેધ કરવાનો જ આચાર્યનો આશય હતો, નહિ કે, સમ્યગ્રભાવિત ચૈત્યવ્યવસ્થાનો લોપ કરવાનો. શંકા - આવો આશય તમે ક્યાંથી શોધ્યો? સમાધાન - આચાર્ય ‘જો કે જિનભવન અંગે કહેવાનું છે, તો પણ એ સાવદ્ય છે.” આવું વચન બોલ્યા. તેમાં જે આ “જો કે પદ છે, તે જ સૂચવે છે કે, જિનાલયવ્યવસ્થા મૂળથી દોષરૂપ નથી. પરંતુ જ્યારે એ વ્યવસ્થા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy