SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વિલયપ્રભાચાર્યનું વચન ઉન્માર્ગનિષેધક 2250 परिपीड्यमानानामपि संवत्सरं यावत्प्राणव्यापत्तिर्न भवतीति'। वृद्धवादस्तु पुनर्यथा-'तावदिदमाएं सूत्रं विवृत्ति(विकृति पाठा.) तावदत्र प्रविष्टा, प्रभूताश्चात्र श्रुतस्कन्धेऽर्थाः सुष्ठतिशयेन सातिशयानि गणधरोक्तानि चेह वचनानि, तदेवं स्थितेर्न किञ्चिदाशङ्कनीयमिति। विरोधभानंच वेदनीयस्य जघन्या स्थितिरन्तर्मुहूर्तमुत्तराध्ययनेषूक्ता, प्रज्ञापनायां तु द्वादशमुहूर्ता इत्यादौ सम्भवत्येव। हेतूदाहरणासम्भवेऽपीत्यादिना प्रामाण्याभ्युपगमोऽप्युभयत्र तुल्य इति दिग् ॥४२॥ महानिशीथ एवान्यथावचनमाशङ्कते भ्रष्टैश्चैत्यकृतेऽर्थित: कुवलयाचार्यो जिनेन्द्रालये, यद्यप्यस्ति तथाप्यदः सतम इत्युक्त्वा भवं तीर्णवान् । एतत्किं नवनीतसारवचनं नो मानमायुष्मतां, यत्कुर्वन्ति महानिशीथबलतो द्रव्यस्तवस्थापनम्॥४३॥ (दंडान्वयः→ भ्रष्टैश्चैत्यकृतेऽर्थितः कुवलयाचार्यो 'जिनेन्द्रालये यद्यप्यस्ति तथाप्यद: सतमः' इत्युक्त्वा भवं तीर्णवान् । एतत् नवनीतसारवचनमायुष्मतां किं नो मानं यन्महानिशीथबलतो द्रव्यस्तवस्थापनं कुर्वन्ति ?) પ્રતિા પ્રણેકનિમાત્રોની વિમિટૈત્ય સ્વામિમતચૈત્યાન્નયસમ્પવિનાયા મર્થિત =પ્રાર્થિતઃ સૂત્રપર વિવૃત્તિ-ટીકાઓ નથી કે આ સૂત્રમાં વિકૃતિ(=પાછળથી-ઓછુંવતું) પેઠી નથી. તથા આ શ્રુતસ્કંધમાં ઘણા અર્થો છુપાયા છે. અતિશયોથી સભર ગણધરવચનો આમાં રહેલા છે. તેથી આ ગ્રંથપર જરા પણ આશંકા ન કરવી.” વિરોધનું જ્ઞાનતો અહીંની જેમ અન્યત્ર પણ થાય છે - જેમકે વેદનીય કર્મની જઘન્યસ્થિતિ ઉત્તરાધ્યયનમાં અંતર્મુહુર્ત બતાવી છે, જ્યારે પ્રાપનામાં બાર મુહુર્તની બતાવી છે. શંકા - ઉત્તરાધ્યયનમાં કયા આશયથી અંતર્મુહૂર્ત બતાવી છે ઇત્યાદિ બાબત સમજવા હાલમાં હેતુઉદાહરણવગેરે મળતાં નથી. છતાં ધ્યાનશતકના “હેઊદાહરણાસંભવે” ઇત્યાદિ ગાથા કહે છે કે સર્વજ્ઞના-શાસ્ત્રના વચનોના તાત્પર્યાર્થ સમજવામાટે હેતુ ઉદાહરણ ન મળવાથી એ અર્થો કદાચ બરાબર ન સમજાય, તો પણ સર્વજ્ઞનું વચન-સર્વજ્ઞનો મત અવિતથઋતથ્ય જ છે, એમ બુદ્ધિમાને ચિંતવવું. આ વચનના બળપર પરસ્પર વિરોધીવચનવાળા પણ આગમોપર અમે પ્રમાણતરીકે શ્રદ્ધા રાખીએ છીએ. સમાધાન - આ જ સમાધાન મહાનિશીથ ગ્રંથઅંગે પણ આપી શકાય. તેથી મહાનિશીથ ગ્રંથને પ્રમાણભૂત માનવો જ રહ્યો. ૪૨ “મહાનિશીથ'માં જ દ્રવ્યસ્તવને બાધ આવે તેવા વચન છે', એવી આશંકા પ્રતિમાલપક કરે છે– કાવ્યાર્થ:- જ્યારે ભ્રષ્ટ-લિંગમાત્રજીવી ચૈત્યવાસી મુનિઓએ કુવલયાચાર્યને સ્વઅભિમત ચેત્યાલયજિનાલયના સંપાદન માટે પ્રાર્થના કરી, ત્યારે કુવલયમભાચાર્ય ‘જો કે જિનાલયઅંગે છે, તો પણ તે પાપયુક્ત છે.” તેમ કહીને સંસારસાગર તર્યા. હે પ્રશસ્ત આયુષ્યવાળાઓ! (=પ્રતિમાસ્થાપકો!) આ નવનીતતુલ્ય શ્રેષ્ઠવચન શું આપને માન્ય નથી? જેથી મહાનિશીથના જ બળ પર દ્રવ્યસ્તવની સ્થાપના કરો છો. કુવલ...ભાચાર્યનું વચન ઉન્માર્ગનિષેધક પૂર્વપક્ષઃ- “લિંગમાત્રજીવીભ્રષ્ટાચારીઓએ પોતાને ઇષ્ટદેરાસર બંધાવવાનો શ્રાવકોને ઉપદેશ આપવાઅંગે हेऊदाहरणासंभवे य सइ सुहु जं न बुझेजा। सव्वण्णुमयमवितह तहवि तं चिंतए मइमं ॥ [ध्यानशतक ४८]
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy