SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 24 પ્રતિમાશતક કાવ્ય-૩૭) कल्पभाष्यगाथा → 'इमाओ त्ति सुत्तउत्ता, उद्दिढ णईओ गणिय पंचेव। गंगादि वंजियाओ, बहओदग महाण्णवाओ तू'॥ [गा. ५६१९] पंचण्हं गहणेणं, सेसावि उ सूइआ महासलिलाइ'। [गा. ५६२० पू.] त्ति। प्रत्यपायाश्चेह-'ओहारमग्गराइआ घोरा तत्थ उ सावया। सरीरोवहिमाईआ णावातेणं व कत्थइ। [गा. ५६३३] त्ति। अपवादमाह-पंचेत्यादि। भये-राजप्रत्यनीकादेः सकाशादुपध्याद्यपहारविषये सति १, दुर्भिक्षेवा-भिक्षाभावे सति २, पव्वाहेज' त्ति प्रव्यथते=बाधते, अन्तर्भूतकारितार्थत्वाद्वा प्रवाहयेत्वचित् प्रत्यनीकस्तत्रैव गङ्गादौ प्रक्षिपेदित्यर्थः ३, 'दओघंसि' ति उदकौघं वा गङ्गादीनामुन्मार्गगामित्वेनागच्छति सति तेन प्लाव्यमानानामित्यर्थः । महता वाटोपेनेति शेष: ४, 'अणायरिएसुत्ति विभक्तिव्यत्यात्-अनायें:-मलेच्छादिभिर्जीवितचारित्रापहारिभिरभिभूतानामिति शेषः, म्लेच्छेषु वागच्छत्सु इति शेष: ५। एतानि तु पुष्टालम्बनानीत्युत्तरणेऽपि न दोष इति कल्प्यत्वव्यपदेशः॥ अकारणेऽपि यतनापदेन पुनरेवंस कल्पे व्यवस्थितः→ णो कप्पइ णिगंथाणं वा णिग्गंथीणं वा इमाओ उद्दिट्ठाओ पंच महाण्णवाओ महाणईओ गणियाओ वंजियाओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए વા સંતરિત્તા વા (8) મા (ર) ગડા (૨) સર (૪) સ્રોલિયા (૧) મરી, પર્વ નાના-Wવતી कुणालाए जत्थ चक्किया एणं पायं जले किच्चा, एणं पायं थले किच्चा, एवं णं कप्पइ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा बृहत्कल्पभा० ४/३२-३३] अत्र हि सङ्ख्यानियमो(मा ?)पोद्वलनस्य यतनया कल्प्यता शबलताऽप्रयोजकत्वमिति यावत्। परतस्त्वाज्ञाभङ्गानवस्थाभ्यां यतनयाऽपि न तथात्वमिति નદીવગેરેમાં ઓહાર(=અપહાર=તણાઇ જવું) (૨) મગરવગેરે ઘોર=હિંસક શ્વાપદ(પશુઓ) હોય છે (તેઓથી આત્મઘાત વગેરેનો ભય) (૩) શરીરઅંગેના (ક/અને) ઉપધિવગેરેના નાવસ્તુન(=નોકાયુક્ત) ચોરો પણ ક્યાંક હોય છે.” અપવાદપદે જે પાંચ કારણે નદી ઉતરવી કલ્પે છે, તે પાંચ કારણો આ બતાવ્યા છે. (૧) રાજા કે વિરોધી તરફથી ઉપધિ વગેરે લઇ લેવા અંગે ભય ઊભો થાય. (૨) ભિક્ષા મળી શકતી ન હોય. (૩) કોઇક વિરોધી પીડા આપતો હોય, અથવા પબ્રાહેજ્જા માં પ્રેરક પ્રયોગ અંતર્ગત સમજી-પ્રવાયે–ગંગા વગેરે નદીમાં ફેંકી દે. (૪) ગંગા વગેરેમાં પૂર આવવાથી પાણીનો પ્રવાહ ઉન્માર્ગગામી થઇ આવે અને તાણી જાય અથવા મોટા મોજાઓ (પ્રવાહી) દ્વારા તાણી જાય ત્યારે તથા (૫) સ્લેચ્છ વગેરે તરફથી જીવિત કે ચારિત્ર અંગે ભય ઊભો થયો હોય અને તેઓ આવી રહ્યા હોય, ત્યારે આ પાંચ પુષ્ટ કારણો છે. તેથી તે સંજોગોમાં આ નદીઓ ઉતરવામાં દોષ નથી. તેથી ‘નદી ઉતરવી કલ્પ’ તેમ કહ્યું. કારણ વિના પણ(ત્રપુષ્ટ કારણ વિના પણ) યતનાપૂર્વક નદી ઉતરવાની વિધિ બૃહત્કલ્પ ભાષ્યમાં આ પ્રમાણે છે – નિગ્રંથ કે નિJધીને ઉદ્દિષ્ટ ગણાવેલી, સ્પષ્ટ કરાયેલી તથા મહાસમુદ્ર (જેવી) આ પાંચ મહાનદીઓ મહિનામાં બે કે ત્રણવાર ઉતરવી કે તરવી કલ્પે નહિ. તે આ પ્રમાણે (૧) ગંગા (૨) યમુના (૩) સરયૂ (૪) કોશી અને (૫) મહી. છતાં એ સમજવું કે કુણાલા નગરીમાં એરવતી નદી કે જ્યાં એક પગ પાણીમાં અને બીજો પગ અદ્ધર કરવો શક્ય છે, તે નદી મહિનામાં બે કે ત્રણવાર ઉતરવી કે તરવી કહ્યું.' અહીં સંખ્યાનિયમની અંદર યતનાથી કહ્યું છે. એટલે કે તે નદી ઉતરણ ચારિત્રશબળતામાં પ્રયોજક બનતું નથી. કમ્યતા=ચારિત્રને શબળ ન બનાવે. આ સંખ્યાથી વધુવાર ઉલ્લંઘન કરવાથી આજ્ઞાભંગ અને અનવસ્થા દોષ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy