SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 16) પ્રતિમાશતક કાવ્ય-૩૦ लम्बनायोगान्नैतावता कुश्रुतादिदोषेण स्वौचित्यमविदन्(त्यं विदन् पाठा.) श्रावक: बाहुभ्यां भववारि-संसारसमुद्रं, तर्तुमपटुः सन् काष्ठोपमा-विषमकाष्ठतुल्यां, द्रव्यार्चा नाश्रयेत्। किं कुर्वन् ? विप्रतारकस्य गिराऽपि भ्रान्ती:विपर्यया ननासादयन् अप्राप्नुवन् । तदासादने तु स्वौचित्यापरिज्ञाने स्यादेव तदनाश्रयणं मुग्धस्येति भावः ॥२९॥ ક્રિશ अक्षीणाविरतिज्वरा हि गृहिणो द्रव्यस्तवं सर्वदा, सेवन्ते कटुकौषधेन सदृशं नानीदृशाः साधवः। इत्युच्चैरधिकारिभेदमविदन् बालो वृथा खिद्यते, नैतस्य प्रतिमाद्विषो व्रतशतैर्मुक्तिः परं विद्यते॥३०॥ (दंडान्वयः- अक्षीणाविरतिज्वरा गृहिणो हि कटुकौषधेन सदृशं द्रव्यस्तवं सर्वदा सेवन्ते, न (तु) अनीदृशाः साधवः। इति उच्चैरधिकारिभेदमविदन् बालो वृथा खिद्यते। परं नैतस्य प्रतिमाद्विषो व्रतशतैः मुक्तिः વિદ્યતે II) 'अक्षीण' इत्यादि। हि-निश्चितं, अक्षीणोऽविरतिरेव ज्वरो येषां ते तथा, गृहिणोज्वरापहारिणो कटुकौषधेन सदृशं द्रव्यस्तवं सर्वदा सेवन्ते। अनीदृशा:-क्षीणाविरतिज्वराः साधवो न सेवन्ते। न हि नीरोगवैद्यौक्तमौषधं છોડી દે, તો કોઆ ચલા હંસકી ચાલ...” જેવો ઘાટ થાય. તેથી સ્વઔચિત્યજ્ઞ શ્રાવકે આ કુવાણીનું શ્રવણ કરવું જ નહિ અને મુનિનાદષ્ટાંતને આગળ કરીદ્રવ્યાચંછોડવી નહિ, પણ પોતાની શક્તિ અને અવસ્થાને અનુરૂપદ્રવ્યસ્તવનું આલંબન અવશ્ય લેવું. શંકા - બીજાના કુવચનના શ્રવણમાં શો દોષ છે? સમાધાન - શાસ્ત્રતાત્પર્યને છુપાવતા ઠગોના વચન મુગ્ધ જીવોને ભરમાવી નાખતા હોય છે. એ મુગ્ધ જીવો તો આ વાતો સાંભળી “એમ! શાસ્ત્રમાં આમ કહ્યું છે?” “આ ગુરુમહારાજ શાસ્ત્રજ્ઞ છે, પરોપકારી છે, નિઃસ્વાર્થ છે, માટે એમની વાત ખોટી કેવી રીતે હોઇ શકે? અને તર્ક પણ કેટલો સચોટ આપ્યો છે. ઇત્યાદિ વિચારી ભ્રાંતિમાં ફસાઇ જાય છે. આ રીતે વારંવાર ભ્રાંત વાતોથી ભાવિત થયેલા તેઓ પછી પૂર્વગ્રહયુક્ત, દૃષ્ટિરાગયુક્ત અનેવ્યર્ડ્સાહિત બને છે. તેથી પોતાના ઔચિત્યનું જ્ઞાન ચૂકી જાય છે, પોતાની અવસ્થા, પોતાની શક્તિ, શાસ્ત્રોમાં તર્કપૂર્વક બતાવેલી એ શક્તિઆદિવખતે લાભકારી વાત શું છે? વગેરે વાતોના પરિજ્ઞાનથી વંચિત થઇ જાય છે. પરિણામે શાસ્ત્રસંમત અને હિતકારી પૂજાનો આશ્રય કરતો નથી. આ પરિસ્થિતિ ઊભી થયેલી દેખાય જ છે. તેથી ઊંચી-ઊંચી વાતોના નામે શ્રાવકના ઔચિત્યભૂત કર્તવ્યોથી ભ્રષ્ટ કરનારાઓની વાણી સાંભળવા જેવી નથી. તે ૨૯ો તથા– દ્રવ્યસ્તવ કટ્ટઔષધ સમાન કાવ્યર્થ - ગૃહસ્થોને અવિરતિરૂપ તાવ મટ્યો નથી. તેથી તેઓ કડવા ઔષધ જેવા દ્રવ્યસ્તવનું સેવન હંમેશાકરેએ સંગત છે. મુનિઓને આતાવના હોવાથી તેઓ (દ્રવ્યસ્તવરૂપઔષધનું) સેવન નથી કરતા. અધિકારીના આ અત્યંત ભેદનો પ્રકાશ મેળવ્યા વિના બાળ(=પ્રતિમાલાપક) વ્યર્થ ખિન્ન થાય છે. પણ ખ્યાલ રાખજો! આ પ્રતિમાના દ્વેષીઓ સેંકડો વ્રત પાળે તો પણ મોક્ષ પામી નહિ શકે. પૂર્વપક્ષઃ- સાધુ પોતે દ્રવ્યસ્તવ આચરે નહિ અને શ્રાવકને દ્રવ્યસ્તવનું આચરણ કરવા ઉપદેશ દીધે રાખે, તે શું યોગ્ય છે? આવા આચરણ વિનાના ઉપદેશથી શ્રાવકને શું અસર થશે? સાધુને માટે અનાચીર્ણ શ્રાવકમાટે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy