SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદ્યતાની સાથે કર્તવ્યતાની વ્યાપ્તિનો અભાવ नोक्तदोषः। आज्ञास्थितानां क्रमाविरुद्धोपदेशाद्याज्ञावर्तिनां, हिंसाया अनिषेधानुमतिरपि यद्यस्मात्कारणान्न भवति, तत्=तस्मात् कारणादिदं द्रव्यस्तवस्य श्लाघनं माहात्म्यप्रकाशनं साधूनां निरवद्यमेव शुभानुबन्धित्वादिति નિર્વઃ ॥ ૨૬ ॥ શિવાદ साधूनामनुमोद्यमित्यथ न किं कर्त्तव्यमर्चादिकं, सत्यं केवलसाहचर्यकलनान्नेष्टानुमानप्रथा । व्याप्ति: क्वापि गता स्वरूपनिरयाचारादुपाधेस्तव, 153 क्लीबस्येव वृथा वधूनिधुवने तद् बाल ! तर्के रतिः ॥ २७ ॥ (दंडान्वय:→ अर्चादिकं साधूनामनुमोद्यमित्यथ किं न कर्तव्यम् ? सत्यं, केवलसाहचर्यकलनादनुमानप्रथा नेष्टा। स्वरूपनिरयाचारादुपाधेर्व्याप्तिः क्वापि गता, तद् बाल ! तव तर्फे रतिः क्लीबस्य वधूनिधुवन પૃથા) 'साधूनाम्' इति । द्रव्यस्तवो यदि साधूनामनुमोद्यस्तदा तेषां कर्त्तव्यः स्यादिति चेत् ? किमिदं स्वतन्त्रसाधनं, प्रसङ्गापादनं वा ? नाद्यः, साधुकर्तव्यत्वस्यानभीप्सितत्वेनासाध्यत्वाद् । अन्त्ये त्वाह- ' -‘સાધૂનામ્’ તિા अथानुमोद्यमिति हेतोः साधूनामर्चादिकं किं न कर्तव्यम् ? यद्यनुमोद्यं स्यात्, कर्त्तव्यं स्यात्। न च कर्त्तव्य કારણે આયતન–અનાયતનની વ્યાખ્યા કરનારાઓ કાં તો એ વ્યાખ્યાથી આવતી અન્યત્ર આપત્તિઓનો વિચાર કર્યા વિના બોલે છે અને અજ્ઞાનતાથી ભાષાસમિતિ અને વચનગુપ્તિને વિરાધિત કરવાસાથે બીજા મહાવ્રતને પણ કલંકિત કરે છે, અને કાં તો બીજે આવતી આપત્તિઓને છુપાવી ‘પોતે ખરા અહિંસક છે’ ઇત્યાદિ છાપ ઊભી કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. બાકી તો એકેન્દ્રિય પુષ્પાદિની વિરાધના માની લઇ દેરાસરને અનાયતનસ્થાન કહેનારાઓ ઉપદેશ પણ કેમ આપી શકે ? કારણ કે ઉપદેશસ્થાન એકેન્દ્રિય વાયુકાયની વિરાધનારૂપે અનાયતન કેમ ન બને ? આ વિચારવા જેવું લાગે છે.) વાસ્તવમાં સમવસરણની જેમ જિનાલય પણ અનાયતનનું સ્થાન નથી. આ જ પ્રમાણે ‘ભગવાને બતાવેલા ક્રમને ઓળંગ્યા વિના દેશના આપવી’વગેરે દ્વારા ભગવાનની આજ્ઞામાં રહેલા સાધુને ક્રમપ્રાપ્ત દ્રવ્યસ્તવની દેશના આપવામાં હિંસાના અનિષેધની અનુમતિ પણ લાગતી નથી. આમ સાધુને દ્રવ્યસ્તવના ઉપદેશવગેરેમાં ત્રણે પ્રકારની અનુમતિનો અભાવ હોવાથી હિંસાની અનુમતિનો સર્વથા અભાવ છે. તેથી ‘શ્રાવકની સમક્ષ દ્રવ્યસ્તવના માહાત્મ્યનો પ્રકાશ કરવો’ એ શુભાનુબંધી હોવાથી નિરવઘ જ છે. ॥ ૨૬॥ અનુમોદ્યતાની સાથે કર્તવ્યતાની વ્યાપ્તિનો અભાવ કોઇક કહે છે કાવ્યાર્થ :- સાધુને પૂજાવગેરે જો અનુમોદનીય હોય, તો કર્તવ્ય કેમ નથી ? (ઉત્તર) સત્યં, પરંતુ સાહચર્ય જોવામાત્રથી અનુમાનની પ્રથા સારી નથી અને સ્વરૂપનિરવાઆચારરૂપ ઉપાધિ હોવાથી વ્યાપ્તિ તો ક્યાંક અગમ્યસ્થળે નાસી ગઇ છે. તેથી હે બાલ (પ્રતિમાલોપક) ! નપુંસકની સ્ત્રીસાથેની ક્રીડાની ઇચ્છાની જેમ તારી તર્કમાં રતિ=પ્રીતિ=ઇચ્છા ફોગટની છે. -- પૂર્વપક્ષ :- સાધુને જો દ્રવ્યસ્તવ અનુમોદનીય હોય, તો કર્તવ્યરૂપ કેમ નથી ? જો અકર્તવ્ય વસ્તુ પણ અનુમોદનીય બની શકતી હોય, તો કોઇ ખૂન કરે તે પણ અનુમોદનીય માનવું પડે. ઉત્તરપક્ષ :- તમે અહીં (૧) દ્રવ્યસ્તવ સાધુને કર્ત્તવ્ય છે તેમ સ્વસિદ્ધાંતરૂપે સિદ્ધ કરવા માંગો છો ? કે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy