________________
જિનભવનાદિમાં અનિષેધાનુમતિ
139
ज्ञातैः शल्यविषादिभिर्नु भरतादीनां निषिद्धा यथा, ___कामा नो जिनसमकारणविधिर्व्यक्तं निषिद्धस्तथा। तीर्थेशानुमते पराननुमतेन॒व्यस्तवे किं ततो,
नेष्टा चेज्वरिणां ततः किमु सिता माधुर्यमुन्मुञ्चति ॥ २२॥ (दंडान्वयः→ शल्यविषादिभितैिर्नु यथा भरतादीनां कामा निषिद्धास्तथा जिनसाकारणविधिय॑क्तं न निषिद्धः । एवं तीर्थेशानुमते द्रव्यस्तवे पराननुमतेस्तत: किम् ? चेत् ज्वरिणां सिता नेष्टा ततः किं (सा) माधुर्यं उन्मुञ्चति॥)
'ज्ञातैः'इति। 'नु' इति निश्चये, शल्यविषादिभिज्ञति: दृष्टान्तैर्यथा भरतादीनां कामा निषिद्धाः, तथा जिनसाकारणविधिर्व्यक्तं न निषिद्धः । श्रूयते च स आगमे- 'थू सयं भाउयाणं चउवीसंच जिणघरे कासी'[आव० भा. ४५ पू.] इत्यादिना। यदि च स दुष्टः स्यात्तदा कामादिवदेव निषिध्येत। न च तथा निषिद्ध इत्यनुमत इत्येवानुमीयते। आह च- 'एस अणुमओ च्चिय, अप्पडिसेहाओ तंतज्जुत्तीए'त्ति। तथा 'ओसरणे बलिमाई भरहाईण न निवारियं तेण । जह तेसिं चिय कामा सल्लविसाइएहिं णाएहिं॥
एवं च तीर्थेशानुमते द्रव्यस्तवे पराननुमते:-द्विषाऽननुमोदनात्किं स्यात् ? न किञ्चिदित्यर्थः। इदमेव प्रतिवस्तूपमया द्रढयति। चेत्-यदि ज्वरिणां सिता-शर्करा नेष्टा=नाभिमता तत्किं माधुर्य-स्वभावसिद्धं मधुरता
કાવ્યર્થ - શલ્ય-વિષવગેરેના દૃષ્ટાંતથી ભરતવગેરેને જેમ વિષયોનો નિષેધ કર્યો છે, તેમ દેરાસર બનાવવાની વિધિનો વ્યક્ત નિષેધ કર્યો નથી. આ પ્રમાણે તીર્થકરવડે અનુજ્ઞા કરાયેલી દ્રવ્યપૂજાની બીજાઓ (=પ્રતિમાલોપકો) અનુમોદના ન કરે, તેટલામાત્રથી શું? તાવથી પીડાતાને સાકર ન ભાવે તેટલામાત્રથી શું સાકર મીઠાશનો ત્યાગ કરી દે છે?
જિનભવનાદિમાં અનિષેધાનમતિ ભગવાને ‘શલ્ય’ ‘વિષ' વગેરે દૃષ્ટાંતથી કામ-વિષયોનો ભરતઆદિ આગળ સ્પષ્ટ નિષેધ કર્યો છે. પરંતુ જિનાલય બનાવવાવગેરેનો નિષેધ ક્યાંય સ્પષ્ટ દેખાતો નથી. બલ્ક એમ દેખાય છે કે, ભરતવગેરેએ જિનાલયવગેરે બનાવ્યા હોય. આવશ્યક નિર્યુક્તિમાં ઉલ્લેખ છે જ કે – “ભરતે સો ભાઇઓના રૂપ અને ચોવીશ જિનોના ચોવીશ જિનાલય બનાવ્યા.”જો આ જિનાલયવગેરે દોષયુક્ત હોત, તો ભગવાને તે બધાનો રૂપાદિ વિષયની જેમ સ્પષ્ટ નિષેધ કર્યો હોત. કેમકે “દોષયુક્તનો છતી શક્તિએ નિષેધ કરવો' ઇત્યાદિ વ્યામિ ઉપર બતાવી જ ગયા છીએ. આ વાતની પુષ્ટિ પંચવસ્તુ ગ્રંથના આ બે શ્લોકથી મળે જ છે –
(‘તેથી ‘અપ્રતિષિદ્ધ હોય તે અનુમત હોય' એવી તંત્રયુક્તિ-આગમયુક્તિથી આ પણ (જિનભવન કરાવવું વગેરે) અપ્રતિષિદ્ધ હોવાથી અનુમત તરીકે સિદ્ધ થાય છે.' ના ‘તથા ભગવાને ભરતવગેરેને શલ્ય, વિષ, વગેરે વચનો દ્વારા જેમ વિષયોથી અટકાવ્યા છે, તેમ જિનભવન કરાવવા વગેરે દ્રવ્યસ્તવથી અટકાવ્યા નથી.' (આ મૂળ ગાથા પ્રમાણે)
(0 पेटी थानो अर्थ)- 'तथी मप्रतिषेधना रो तंत्रयुतिथी अनुमत छ.' तथा 'भगवाने
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
थूभसयं भाउयाणं चउवीसं च जिणघरे कासी। सव्वजिणाणं पडिमा वण्णपमाणेहिं निअएहिं॥ इति पूर्णश्लोकः॥ © पञ्चवस्तुके तु द्वावपि श्लोकावेवम्- ता तं पि अणुमयं चिय अप्पडिसेहाओ तंतजुत्तीए। इअ सेसाण वि एत्थं अणुमोअणाई अविरुद्धं ॥१२१८॥ जिणभवणकारणादि विभरहाईणं न वारिअंतेणं ।जह तेसिं चिअकामा, सल्लविसाई वयणेहिं ॥१२१७॥