SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ દેશનાની જ ઉપાદેયતા 137 प्रशंसन्तीत्यादिसूत्रं तु यद् स्मृतम्। अवस्थाभेदविषयं दृष्टव्यं तन्महात्मभिः ॥ [अष्टक २७/७] पुष्टालम्बनेऽनिषेधकमेतदिति गर्भार्थः । न च हरिभद्रस्यैव शङ्खवादनपूर्वमर्थिभ्यो भोजनं दापितवत इयं कपोलकल्पना, संविग्नपाक्षिकस्य तस्य श्रुतानुत्तीर्णवादित्वात्। तदवदाम द्वात्रिंशिकाप्रकरणे वृत्तिकृदनुवादेन नचस्वदानपोषार्थमुक्तमेतदपेशलं। हरिभद्रो हि भगवान् यत: संविग्नपाक्षिक'॥ इति [१/१९]। प्रकृतं निगमनायाह- ‘एवं न कश्चिदस्यार्थस्तत्त्वतोऽस्मात्प्रसिद्ध्यति। अपूर्वः किन्तु तत्पूर्वमेवं कर्म प्रहीयते'। [अष्टक २७/८] अस्य= तीर्थकृतः, अस्मात्-महादानात्, अपूर्वो अभिनवशुभबन्धहेतुः, ज्ञानिकृतकर्मणो बन्धाजनकत्वात्, तत्तीर्थकरत्वनिमित्तं कर्म-तीर्थकरनाम पूर्वं पूर्वभवोपार्जितम्। ___अवश्यं चोक्तसूत्रविहितमौनस्य विशेषविषयत्वं सूत्रमात्रप्रणयिनापि मृग्यम्। कथमन्यथा भगवत्याम(मा ?)धा(क ?)र्मिकदानप्रतिषेधः, सूत्रकृते च ब्राह्मणभोजनदानप्रतिषेधः सङ्गतिमञ्चति। कथं च साधुगुणयुक्तस्याल्पतरपापबहुतरनिर्जराहेतुत्वेनाप्रासुकदानविधिरपि ? इति। स्याद्वादेन वस्तुस्थापनाऽशक्तस्यैव च मौनं तच्छक्तेन च देशकालाद्यौचित्येनान्यतरोपदेश एव विधेय इत्ययमेव मौनीन्द्रः सम्प्रदायः। तदुक्तमाधाकर्मिकमाश्रित्यानाचारश्रुताध्ययने सूत्रकृते → 'अहागडाई भुंजंति, अन्नमन्ने सकम्मुणा। उवलिते त्ति जाणिज्जा, अणुवलिते ति वा पुणो'॥१॥ एतेहिं दोहिं ठाणेहिं, ववहारो न विज्जइ। एतेहिं दोहिं ठाणेहिं, अणायारं तु નાખID' // રાત્તિ [૨/૧/૮-૧] . આ દાનનું સમર્થન કરવા જ હરિભદ્ર સૂરિજીએ દાનની વાત ઉપાડી હોય તેમ લાગે છે. સમાધાન - આવી કલ્પનાઓના ખોટા ઘોડા દોડાવવાની જરૂર નથી કારણ કે યોગાચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ પોતે સંવિગ્રપાણિક હતા અને સંવિઝપાક્ષિક ક્યારેય પણ આગમવિરુદ્ધ વચન બોલે જ નહિ. આ વાત શ્રી અષ્ટક પ્રકરણનાટીકાકારના વચનના અનુવાદરૂપે ટીકાકારે(પૂ. યશોવિ. મ.) સ્વોપન્ન હાર્દિશદ્વાર્દિશિકા પ્રકરણમાં સ્પષ્ટ બતાવી છેપોતાના દાનને પુષ્ટ કરવા (હરિભદ્ર સૂરિએ) આવું અયોગ્ય કથન કર્યું છે, તેમ ન કહેવું, કારણ કે શ્રી હરિભદ્ર ભગવાન સંવિગ્રાક્ષિક હતા.”- પ્રસ્તુત તીર્થકૃધાનાષ્ટકના અંતિમ શ્લોકમાં નિગમન કરતા કહે છે- “આમ પરમાર્થથી તો આ મહાદાનથી આમનો(=તીર્થકરનો) કોઇ અપૂર્વ અર્થ સિદ્ધ થતો નથી. પરંતુ પૂર્વબદ્ધ તીર્થંકરનામકર્મ જ ક્ષય પામે છે.” Iટા અપૂર્વ-નવા શુભકર્મના બંધનું કારણ. “શાનીની ક્રિયા કર્મબંધમાં કારણ બને નહિ.” તેથી મહાજ્ઞાની ભગવાનની દાનાદિક્રિયા શુભાશુભકર્મના બંધમાં કારણ બનતી નથી. પરંતુ તીર્થંકરપણામાં કારણભૂત અને પૂર્વભવમાં બાંધેલું તીર્થંકરનામ કર્મ જ ક્ષીણ થાય છે. સ્યાદ્વાદ દેશનાની જ ઉપાદેયતા વળી સૂક્તાંગમાં જે અદાન ઇત્યાદિસૂત્રમાં પ્રશંસા અને નિષેધની જે ના પાડી છે, એનો વિશેષવિષય તો માત્ર સૂત્રને જ માનનારાઓએ પણ શોધવો પડશે. (જેઓ મૂળસૂત્રપરનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓને સ્વીકારતા નથી, તેવા પ્રતિમાલોપકો સૂત્રમાત્રપ્રણયી છે, છતાં તેઓ પોતાના અનુયાયી વર્ગ આગળ સૂત્રનું સ્વકલ્પિતવિવેચન તો કરે જ છે ! એ અમાન્ય નથી!! નિર્યુક્તિકારશ્રી ભદ્રબાપુ સ્વામી તો પ્રભુથી ખૂબ નિકટના કાળમાં થયા છેને સાક્ષાત્ ચૌદપૂર્વધરગુરુપરંપરા પામ્યા છે. એમના પણ વચન ખોટા કહી જેઓ તેવી કોઇ પરંપરા કે પૂર્વાચાર્યો રચિત નિર્યુક્તિઆદિ કોઇ આલંબનભૂત શાસ્ત્રવચન પામ્યા નથી એવાઓ પોતાને ફાવે એવો અર્થ સૂત્રનો બતાવે, ત્યારે એ અર્થોને સ્વીકારી લેનારાઓ બિચારા ખૂબ જ દયાપાત્ર છે.) નહિતરતો ભગવતી સૂત્રમાં કરેલો અધાર્મિક (આધાકર્મિક?) નિષેધ અને સૂત્રકૃતાંગમાં દર્શાવેલો બ્રાહ્મણને ભોજન દાનનો
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy