SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શિક્રસ્તવથી પ્રતિમાપૂજાની ધર્મરૂપતા | 91 धर्मव्यवहारस्तु पुष्टिशुद्धिमत् (=पुण्यपापवृद्धिक्षयमत्) चित्तानुगतक्रियैव । तुर्यगुणस्थानक्रियानुरोधाद् दर्शनाचाररूपत्वाद् दर्शनव्यवसायात्मकं जिनार्चादि सिद्धं देवानाम् । तदुक्तम् स्थानाङ्गे सामाइए ववसाए तिविहे ૫૦ -(?) નાવસાઇ () રંસગવવા() વારિત્તવવID' [૩/૨/૨૦૧] ઉત્તા (ાવે सामायिकव्यवसायत्वात् देवानां जिना दिर्धर्मव्यवसाय इति सिद्धम्।) द्वितीयं भेदकं-शक्रस्तवप्रक्रिया-प्रसिद्धप्रणिपातदण्डकपाठः, न हि वाप्यादिकं पूजयता वाप्यादेः पुरतः शक्रस्तवः पठितोऽस्ति किन्तु अर्हत्प्रतिमानामेव सकलसम्पद्भावान्वितः(न्वितानां इति पाठा.), स्थितिमात्रत्वे त्वन्यत्राप्यपठिष्यत् । न च तीर्णस्त्वं तारकस्त्वमित्यादयो भावा जिनप्रतिमातोऽन्यत्राभिनेतुं शक्यन्ते । न चाभिनयादिव्यापारं विना शान्तरसास्वाद इति। यत्र यदुचितं तत्रैव तत्प्रयोज्यं सहृदयैः। तथा भावैः વ્યાખ્યામાં સમ્યક્તની ક્રિયા પણ સમાવેશ પામે છે.)પ્રતિમાપૂજનચોથા ગુણસ્થાનકે રહેલા સૂર્યાભવગેરેદેવોની શુભક્રિયારૂપ છે. તેથી આ ક્રિયા આ ભવની કોઇક આશંસાથી થતી સંભવતી નથી. બલ્ક દર્શનાચારની ક્રિયા તરીકે જ સંભવે છે. તાત્પર્ય - દેવોએ કરેલી પ્રતિમાપૂજા ચોથા ગુણસ્થાનકે રહેલાની ક્રિયારૂપ છે. તેથી સમ્યગ્દર્શનના આચારરૂપ છે. કારણ કે ચોથું ગુણસ્થાનક સમ્યગ્દર્શનપ્રધાન છે. તેથી દેવોએ કરેલી પ્રતિમાપૂજા તેઓના સમ્યગ્દર્શનવ્યવસાયરૂપ છે. સ્થાનાંગમાં કહ્યું જ છે કે – “સામાયિક વ્યવસાયે ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે. (૧) જ્ઞાનવ્યવસાય (૨) દર્શનવ્યવસાય અને (૩) ચારિત્રવ્યવસાય.” આમ નિશ્ચિત થાય છે કે પ્રતિમાપૂજન પણ દર્શનવ્યવસાયરૂપ હોવાથી એક પ્રકારનું સામાયિક જ છે. તેથી સામાચિકની જેમ પ્રતિમાપૂજા પણ ધર્મવ્યવસાયરૂપ છે. શાસ્તવથી પ્રતિમાપૂજાની ઘર્મરૂપતા વાવડી આદિની અર્ચનાથી જિનપ્રતિમાપૂજામાં ભેદ બતાવતી બીજી વાત આ છે – જિનપ્રતિમા આગળ સૂર્યાભવગેરે દેવો શકસ્તવ ભાવપૂર્વક બોલે છે. પરંતુ વાવડીવગેરે આગળ આ પ્રમાણે શકસ્તવ બોલતા નથી. પ્રતિમાલપક - આ શસ્તવપાઠ પણ માત્ર કુલાચારરૂપ જ છે. ઉત્તર૫શ - આ વાત બરાબર નથી. શક્રસ્તવની દરેક સંપદાના ભાવ જાળવવાપૂર્વક શકસ્તવનો પાઠ જિનપ્રતિમા આગળ બોલવો, એ માત્ર કુલાચારરૂપ ન કહેવાય, કારણ કે (૧) તો-તો એ શક્રસ્તવ બોલતા સકલ સંપ સાચવવી વગેરે વિધિની સંપૂર્ણ કાળજીવગેરે ન હોય, તથા (૨) આ શક્રસ્તવ વાવડીવગેરે આગળ પણ બોલાવું જોઇએ. “વાવડીવગેરે આગળ પણ શક્રસ્તવ બોલતા હશે એમ નહીં કહેશો, કારણ કે વાવડી આગળ શક્રસ્તવ બોલ્યાનો આગમપાઠ નથી. શકસ્તવમાં આવતા તિજ્ઞાણે તારયાણું વગેરે પદો બોલતી વખતે “તું (ભવસાગર) તરેલો છે અને બીજાઓને તારનારો છે.” વગેરે પ્રગટતા ભાવો ભગવાનની ગેરહાજરીમાં ભગવાનની પ્રતિમા સિવાય બીજે ક્યાં વ્યક્ત કરી શકાય? વળી બોલાતા આ પદોને સંગત અને તે વખતે પ્રગટતા ભાવોને વ્યક્ત કરતા હાથમોં વગેરેના અભિનયો જિનપ્રતિમાને છોડી અન્ય ક્યાં દર્શાવી શકાય? વાવડીવગેરે આગળ કંઇ આ ભાવો વ્યક્ત થઇ શકે નહીં. શંકા - હાથ-મોં નો અભિનયોની શી જરૂર છે? શું એ નરદમ દંભરૂપ અને ખોટા દેખાવરૂપ નથી? સમાધાન -ના બિલકુલ નહિ. હૃદયમાં ઉછળતા ભાવોને આ અભિનયો સહજ આકાર આપે છે. કદાચ અંદર તેવા ભાવ ન પણ હોય, તો પણ બાહ્ય અભિનય અંદર ભાવ જગાવે છે. સંવેદન પેદા કરે છે. ખ્યાલ રાખજો! પ્રાયઃ હાથવગેરેના અભિનયવિનાભાવોલ્લાસપ્રગટતો નથી. અને ભાવોલ્લાસ વિનાશાંતસુધારસના સ્વાદની મઝા માણી શકાતી નથી. વાણી અને વર્તનનું સુસંવાદી સંમિલન વિચારના પણ સુસંવાદી સંમિલનની
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy