SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાભદેવદ્વારા પ્રતિમાપૂજન किं मे पच्छा सेयं ? किं मे पुव्विपि पच्छावि हियाए, सुहाए, खमाए, णिस्सेसाए, आणुगामियत्ताए, भविस्सइ ? [राजप्रश्नीय सू० १३२] तए णं तस्स सूरियाभस्स देवस्स सामाणियपरिसोववन्नगा देवा सूरियाभस्स देवस्स इमेयारूवमब्भत्थियं जाव समुप्पन्नं समभिजाणित्ता, जेणेव सूरियाभे देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सूरियाभं देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कड्ड जएणं विजएणं वद्धाविंति । वद्धावित्ता एवं वयासी- 'एवं खलु देवाणुप्पियाणं सूरियाभे विमाणे सिद्धायतणंसि जिणपडिमाणं जिणुस्सेहपमाणमित्ताणं अट्ठसयं संनिक्खित्तं चिट्ठइ, सभाए णं सुहम्माए माणवए चेइयखंभे वइरामएस गोलवट्टसमुग्गएसु बहुओ जिणसकहाओ संनिक्खित्ताओ चिट्ठति । ताओ णं देवाणुप्पियाणं अन्नेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ जाव पज्जुवासणिज्जाओ । तं एयं णं देवाणुप्पियाणं पुव्विं करणिज्जं, तं एयं णं देवा० पच्छा करणिज्जं, तं एयं णं देवा० पुव्विं सेय, तं एयं णं देवा० पच्छा सेयं, तं एयं णं देवा० पुव्विपि पच्छावि हियाए, सुहाए, खमाए, निस्सेसाए, आणुगामियत्ताए भविस्सति' । [सू० १३३] तए णं से सूरियाभे देवे तेसिं सामाणियपरिसोववन्नगाणं देवाणं अंतिए एयमहं सोच्चा निसम्म हट्ठट्ठ जाव हिअए, सयणिज्जाओ अब्भुट्ठेइ, २ त्ता उववायसभाओ पुरच्छिमिल्लेणं दारेणं निग्गच्छइ, जेणे व हरए तेणे व उवागच्छति, उवागच्छित्ता हरयं अणुपयाहिणी करेमाणे २ पुरच्छिमिल्लेणं तोरणेणं अणुपविसइ २ त्ता पुरच्छिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ २ जलावगाहं करेइ २ जलमज्जणं करेइ २ जलकिड्डुं करेइ २ जलाभिसेयं करेइ २ त्ता आयंते चोक्खे परमसुईभूए हरयाओ पच्चुत्तरइ २ जेणेव अभिसेयसभा तेणेव उवागच्छति २ अभिसेयसभं अणुप्पयाहिणी करेमाणे पुरच्छिमिल्लेणं दारेणं अणुप्पविसइ २ जेणेव सींहासणे तेणेव उवागच्छइ २ सीहासणवरगए पुरत्थाभिमुहे सन्निसन्ने । [सू० १३४] तए णं तस्स सूरियाभस्स देवस्स सामाणियपरिसोववन्नगा देवा आभिओगीए 75 શું પહેલા અને પછી શ્રેયસ્કર, હિતકર(=પરિણામે સુંદર), સુખકર, સંગત, એકાંતે કલ્યાણકારી અને પરંપરાએ સુખકર છે ?’ તે વખતે સૂર્યાભદેવના સામાનિક(=સમાનઋદ્ધિવાળા)દેવોએ સૂર્યભના મનની શુભવિચારણાનું જ્ઞાન કર્યું. પછી તે સામાનિક દેવોએ તરત ત્યાં આવી ‘જય’ વગેરે મંગળ શબ્દોથી સૂર્યાભદેવનું અભિવાદન કર્યું. તથા અંજલિ જોડી મસ્તક નમાવી કહ્યું કે ‘હે દેવાનુપ્રિય ! આ સૂર્યભ વિમાનમાં જિનચૈત્યમાં જિનેશ્વરની ઊંચાઇ જેટલી જ ઊંચાઇ ધરાવતી (૫૦૦ ધનુષ્ય - ટીકાકાર) એકસો આઠ જિનપ્રતિમાઓ રહી છે. તથા સુધર્મસભામાં માણવકચૈત્યમાં રહેલા વજ્રમય ગોળ દાબડાઓમાં નિર્વાણ પામેલા જિનોના હાડકાઓ રહ્યા છે. આ બન્ને(=પ્રતિમા અને હાડકા) અહીંના બીજા પણ વૈમાનિક દેવ-દેવીઓને પૂજનીય યાવત્ ઉપાસનીય છે. તેથી આપને પણ આ જિનપ્રતિમાઓનું તથા જિનહાડકાઓનું પૂજનવગેરે જ પહેલા અને પછી કરણીય છે. શ્રેયસ્કર છે યાવત્ પરંપરાએ સુખકર છે.’ સૂર્યાભદેવ સામાનિકદેવોના આ વચન સાંભળી ખુશ થયા. તથા પોતાના પલંગપરથી નીચે ઉતરી ઉપપાતસભાના(=ઉત્પત્તિસ્થાનના) પૂર્વદ્વારમાંથી નીકળી તળાવપાસે આવ્યા. સૂર્યભે ત્યાં વાવડીની ચારે બાજુ ફરતા ફરતા પૂર્વના તોરણથી(=વાવમાં જવાના માર્ગથી) વાવમાં પ્રવેશ કર્યો. પછી વાવનાં ત્રણ પગથિયા ઉતરી પાણીમાં અવગાહન કર્યું, ડૂબકી લગાવી, ક્રીડા કરી, જળ અભિષેકરૂપ જળસ્નાન કર્યું. સ્નાનથી અત્યંત પવિત્ર અને શુદ્ધ થયેલા સૂર્યાભદેવ પૂર્વના દ્વારથી અભિષેકસભામાં ગયા, ત્યાં રહેલા સિંહાસનપર પૂર્વાભિમુખ બેસ્યા. ત્યારે સૂર્યાભદેવના સામાનિકપર્ષદામાં ઉત્પન્ન થયેલા (સામાનિક) દેવોએ આભિયોગિક દેવોને બોલાવી કહ્યું – હે દેવાનુપ્રિયો! सूर्यालहेवना महार्थ (=भोटा प्रयो४नवाणा ) महार्घ्य ( = अत्यंत भूल्यवान ) महाई ( = महापुरुष योग्य ) विपुल
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy