________________
પ્રતિમાપૂજન અંગે સૂર્યાભદેવનો અધિકાર
लोमहत्थगं गिण्हइ २ जिणपडिमाओ लोमहत्थएणं पमज्जइ २ जिणपडिमाओ सुरभिणा गंधोदएणं ण्हाणेइ 'त्ति । 'जाव आयरक्ख'त्ति । अर्चनिकायाः परो ग्रन्थस्तावद् वाच्यो यावदात्मरक्षकाः, स चैवं लेशत:- 'तए णं से सक्के ३. सभं सुहम्मं अणुप्पविसइ २, सीहासणे पुरच्छाभिमुहे निसीयइ। तए णं सक्कस्स ३ अवरुत्तरेण ( उत्तरेणं) उत्तरपुरच्छिमेणं चउरासीई सामाणिअसाहस्सीओ णिसीयंति । पुरच्छिमेणं अट्ठ अग्गमहिसीओ, दाहिणपुरच्छिमेणं अब्भिंतरिआए परिसाए बारस देवसाहस्सीओ णिसीयंति। दाहिणेणं मज्झिमाए परिसाए चोद्दस देवसाहस्सीओ, दाहिणपच्चत्थिमेणं बाहिरिआए परिसाए सोलस देवसाहस्सीओ णिसीयंती' त्यादि । (अयं पाठः तत्र टीकागतः ) ॥ १० ॥ अथ सूर्याभाधिकारेण प्रतिमारीणां शासनार्थस्तेनानां कान्दिशीकतां प्रदर्शयंस्ता अभिष्टौति— प्राक् पश्चाच्च हितार्थितां हृदि विदंस्तैस्तैरुपायैर्यथा,
मूर्ती: पूजितवान् मुदा भगवतां सूर्याभनामा सुरः ।
याति प्रच्युतवर्णकर्णकुहरे तप्तत्रपुत्वं नृप
प्रश्नोपाङ्गसमर्थिता हतधियां व्यक्ता तथा पद्धतिः ॥ ११ ॥
73
(दंडान्वयः प्राक् पश्चाच्च हितार्थितां हृदि विदन् तैस्तैः उपायैर्यथा सूर्याभनामा सुर: मुदा भगवतां मूर्ती: पूजितवान्, तथा व्यक्ता नृपप्रश्नोपाने समर्थिता पद्धति: हतधियां प्रच्युतवर्णकर्णकुहरे तप्तत्रपुत्वं याति ॥ ) 'प्राग्' इत्यादि । प्राग्=आदौ, पश्चाच्च- उत्तरतद्भवभवान्तरसम्बन्धिन्यामायत्यां हितार्थितां श्रेयोऽभिलाषितां, हृदि = स्वान्ते, विदन् = जानन्, तैस्तैर्वक्ष्यमाणैरुपायै:- भक्तिसाधनप्रकारैर्यथा सूर्याभनामा सुरो भगवतां मूर्ती: पूजितवान् तथा व्यक्ता = प्रकटा, नृपप्रश्नोपाने = राजप्रश्नीयोपाङ्गे, समर्थिता = सहेतुकं निर्णीता पद्धति:= ગ્રહણ કરી જિનપ્રતિમાનું પ્રમાર્જન કરે છે અને જિનપ્રતિમાનો સુગંધયુક્ત જળવડે અભિષેક કરે છે, પછી અર્ચનથી માંડી ‘આત્મરક્ષક દેવ’ સુધીનો પાઠ લેવો. આ પાઠ આંશિક રીતે આ પ્રમાણે છે, તે પછી શક્ર સુધર્મસભામાં પ્રવેશે છે અને સિંહાસનપર ‘પૂર્વાભિમુખ’ બેસે છે. તે પછી વાયવ્ય, ઉત્તર અને ઈશાન દિશામાં શક્રના ચોર્યાસી હજાર સામાનિક દેવો બેસે છે. પૂર્વ દિશામાં આઠ પટ્ટરાણીઓ બેસે છે. ‘અગ્નિ’ વિદિશામાં અત્યંતર પર્ષદાના બાર હજાર દેવો બેસે છે. દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના ચૌદ હજાર દેવો બેસે છે. અને નૈઋત્ય’ વિદિશામાં બાહ્ય પર્ષદાના સોળ હજાર हेवो जेसे छे. ॥ १० ॥
પ્રતિમાપૂજન અંગે સૂર્યાભદેવનો અધિકાર
હવે કવિ રાજશ્રીય ઉપાંગમાં દર્શાવેલા સૂર્યાભદેવના અધિકારનું વર્ણન કરવા દ્વારા શાસનના અર્થોની ચોરી કરતા(=સત્ય અર્થને છુપાવતા) પ્રતિમાલોપકોની ચોરીના માલસાથે પકડાયેલા ચોરની જેવી કફોડી હાલતને છતી કરતાં પ્રતિમાઓની સ્તવના કરે છે—
કાવ્યાર્થઃ– પ્રાક્—તે ભવમાં અને પશ્ચાત્=ભવાંતરમાં કલ્યાણની વાંછાને હૃદયમાં રાખી સૂર્યાભદેવે ભક્તિના તે તે સાધનોદ્વારા હર્ષથી જે પ્રમાણે ભગવાનની પ્રતિમાઓની પૂજા કરી, તે બધી પ્રક્રિયા સ્પષ્ટપણે રાજશ્રીય ઉપાંગમાં સહેતુક દર્શાવી છે. ઉપાંગમાં દર્શાવેલી આ પ્રક્રિયા મૂળથી નષ્ટ થયેલી બુદ્ધિવાળા પ્રતિમાલોપકોના નિરક્ષર કાનના કાણામાં રેડાતા ધગધગતા સીસાના રસ જેવી છે.
કાવ્યમાં રહેલા ‘પ્રચ્યુતવર્ણકર્ણકુહરે' પદનું તાત્પર્ય આ છે- અહીં ‘પ્રચ્યુતવર્ણ’ પદ કર્ણ=કાનનું વિશેષણ छे. प्रस्युतवर्ग - प्रभ्युत=नष्ट थयेला वर्ग=अक्षरवाणुं. अर्थात् निरक्षर ( = अभाग) प्रतिभासोपड़ीना डानना