SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ શ્રી લઘુક્ષેત્રસમાસ. જાતરૂપમય એટલે કાંઈક વેતવર્ણવાળા સુવર્ણમય છે, પાંદડાંઓ નીલવર્ણવાળા વૈડૂર્યરત્નમય છે, વૃતે તપાવેલા સુવર્ણમય છે અને નવાંકુરે રક્તવર્ણવાળા સુવર્ણ મય છે. (૧૩૯). (તો) તે જંબૂવૃક્ષ (રચયમાપવા ) રજતમય પ્રવાલવાળો છે એટલે તેના નવા પલ્લવ–પાંદડાં રૂપામય છે. (રાથવિડિમ) રૂપામય વિડિમ એટલે વચ્ચેની ઊર્ધ્વ શાખાવાળે છે. (૪) તથા (યurghો ) વિવિધ રત્નમય પુષ્પવાળો અને ફળવાળે છે. ( દુ) બે કેશ () ભૂમિમાં ઉંડે છે. તથા (પુ) થડ, (૬) મુખ્ય શાખા અને (વિકિમ) વચ્ચેની ઊર્ધ્વ શાખાને ( વિશાલ) વિષ્કભ-જાડાપણું એ કેશ છે. (૧૪૦) थुडसाहविडिमदीह-त्ति गाउए अट्ठपणरचउवीसं । साहा सिरिसमभवणा, तम्माणसचेइअं विडिमं ॥१४१॥ અર્થ –(ગુરુ) થડ, (લાઇ ) મુખ્ય શાખાઓ અને વિડિમ) શાખાનું (સીરિ) દીર્ઘ પાણું-લંબાઈ અનુક્રમે (ટ્ટ) આઠ, (ઘર) પંદર અને (ર ) ચોવીશ () કેશ છે. એટલે કે થડ આઠ કેશ લાંબું છે, મુખ્ય શાખાઓ પંદર કેશ લાંબી છે અને ઊર્ધ્વ શાખા ચોવીશ કેશ લાંબી છે. તેમાં (સાદી) ચાર દિશામાં નીકળેલી ચાર મુખ્ય શાખાઓ (સિરિમમાં) શ્રીદેવીના ભવનની જેવા ભવનવાળી છે, અને (તમ્માશં) તે જ પ્રમાણવાળા ચૈત્યગૃહ સહિત એટલે શ્રીગૃહની જેવા જિનભવનવડે સહિત (વિકિમ) વચ્ચેની ઊર્ધ્વ શાખા છે. (૧૪૧), पुंबिल्ल सिज तिसु ऑ-सणाणि भवेणेसु णोढिअसुरस्स । सा जंबू बारसवे-इआहि कमसो पेरिक्खित्ता ॥ १४२ ॥ અર્થ:–નgષ્યg) પૂર્વ દિશાએ ગયેલી શાખાના ભવનને વિષે (ઇન્ટિદુરસ્ત) જ બુદ્વીપને અધિષ્ઠાયક દેવ જે અનાધૃતસુર તેની (તિ ) શય્યા છે અને બાકીના (તિરુ) ત્રણ માળg) ભવનને વિષે તે જ દેવના (લાલrfજ) આસનો છે. એટલે બેસવા માટે સિંહાસન છે. વળી (ા વંતૂ) તે જંબુવૃક્ષ (રામ) અનુક્રમે (વારzગાર્દિ) બાર વેદિકાવડે (રવિવર ) વીંટાયેલ છે. (૧૪૨ ) दहपउमाणं जं वि-त्थरं तु तमिहावि जंबुरुक्खाणं । नवरं महयरियाणं, ठाणे इह अग्गमहिसीओ ॥ १४३ ॥ ૧ ટીકામાં રીવ્ય લખ્યું છે અને જાતરૂપને અર્થ નવ લખે છે.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy