SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. તના પ્રદેશને વિષે અનુક્રમે (વરપક્ષ) ચાર સો અને પાંચ સે જન (ારિ) ઉંચા છે એટલે પ્રારંભમાં ચાર સો જન અને છેડે પાંચસો જન ઉંચા છે તથા (પુરિ) પહોળપણમાં–જાડપણમાં (ઉપરાંતિમાં) પ્રારંભમાં પાંચ સો જન પહોળા અને અંતે-છેડે અસિસમ એટલે ખડની ધારાની જેમ અંગુલના સંખ્યાતમે ભાગે પહોળા છે. તથા (મે) આ ગજદંત પર્વતો ગજદંતાના આકારે વાંકા હોવાથી (ત્તિ) લાંબમણુને વિષે (તતાનં) ત્રીસ હજાર (કુરા) બસો ને (gg ) ઉપર નવ અને (ઇસ્ટ) છ કલા ૩૦૨૦૯ હોય છે. તે બે ગજદંતાની અણીઓ મળી ગયેલ હોવાથી બે ગજદંતની લંબાઈ એકઠી કરીએ ત્યારે કુરૂક્ષેત્રનું ધનુ પૃષ્ઠ થાય છે. તે ૬૦૪૧૮૧ જન અર્ધ વર્તુલાકાર હોવાથી થાય છે. તથા શીતાદા અને શીતા નદીના પ્રપાતકુંડથી બંને બાજુ ૨૬૪૭૫ યોજન દૂર ગજદંત પર્વત છે તેથી તે બે પર્વતનું અંતર એકઠું કરવા માટે તેને બમણું કરવાથી પર૫૦ એજન થાય. તેમાં પ્રપાતકુંડમાંથી નીકળ્યા પછીના પ્રારંભના પ્રવાહના પચાસ ભેળવતાં પ૩૦૦૦ યજન થાય. આટલી કુરૂક્ષેત્રની જીવા જાણવી. (તેમાં બે ગજદંતાની હજાર યોજનની પ્રારંભની પહોળાઈ ભેળવતાં ૫૪૦૦૦ યોજન થાય છે.) (૧૨૯) હવે કુરૂક્ષેત્રના વિસ્તારને એટલે ઈષને કહે છે– ताणतो देवुत्तर-कुराउ चंदद्धसंठियाउ दुवे । दससहसविसुद्धमहा-विदेहदलमाणपिहलाओ॥१३०॥ અર્થ-નાળો) તે ગજદંત પર્વતને મળે એટલે બધે ગજદૂતની વચ્ચે (ઘુત્તરવુંs) દેવકુર અને ઉત્તરકુરૂ નામના બે ક્ષેત્ર છે. તેમાં મેરૂની દક્ષિણમાં દેવમુરૂ અને મેરૂની ઉત્તર દિશામાં ઉત્તરકુરૂ છે. તેમાં યુગલીયાઓને નિવાસ છે. વળી (દુ) તે બન્ને ક્ષેત્ર (ચંદ્રવંટિક) અર્ધચંદ્રને આકારે રહેલા છે, તથા (રાવિશુદ્ધ) દશ હજારે બાદ કરેલા (મવિદ) મહાવિદેહ ક્ષેત્રના (૮) અર્ધ (મા) પ્રમાણ જેટલા (જિદુરા) પૃથુ એટલે વિસ્તારવાળા છે. એટલે કે મહાવિદેહ ક્ષેત્રને વિસ્તાર તેત્રીશ હજાર છસો ને રાશી યેાજન અને ચાર કળા ૩૩૬૮૪ દે છે. તેમાંથી મેરૂને વિસ્તાર દશ હજાર ૧૦૦૦૦ એજન બાદ કરતાં બાકી ત્રેવીશ હજાર છસો ચોરાશી અને ચાર કળા ર૩૬૮૪૬ રહે છે. તેનું દળ એટલે અર્ધ કરતાં ૧૧૮૪૨ થાય છે. આટલે તે દરેક કુરૂક્ષેત્રનો વિસ્તાર એટલે ઈષપ્રમાણ છે. વિસ્તરાર્થ—અહીં મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર જાણવા માટે કહે છે કે – એક ખાંડવાનું ભરતક્ષેત્ર પર યોજન અને ૬ કળા છે, અને ૬૪ ખાંડવાનું મહાવિદેહ ક્ષેત્ર છે તેથી પર૬ અને ૬ કળાને ચોસઠે ગુણવા જોઈએ; તેથી પરદ ને
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy