SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. અને પ્રાસાદના આઠ આંતરાને વિષે આઠ કરિકૂટ છે. અહિં પણ ચાર વિદિશાએમાં ચાર ચાર વાવે છે. તેનાં નામ આ પ્રમાણે ઇશાનખૂણામાં-પહ્મા ૧, પદ્માભા ૨, કુમુદા ૩ અને કુમુદાભા ૪. અગ્નિખૂણામાં-ઉત્પલભામાં ૧, નલિના ૨, ઉત્પલવલા ૩ અને ઉત્પલા ૪. મૈત્યપૂણામાં ભૂંગી ૧, ભંગિની ૨, ભંજની ૩ અને કાજલપ્રભા ૪. વાયવ્યખૂણામાં–શ્રીકાંતા ૧, શ્રીમહિતા ૨, શ્રીનંદા ૩ અને શ્રીનિલયા ૪. એ નામની વાવે છે. હવે ભદ્રશાલવનનો વિસ્તાર કહે છે – बावीस सहस्साइं, मेरुओ पुवओ अ पच्छिमओ । तं चौडेसीविहत्तं, वणमाणं दाहिणुत्तरओ॥१२५॥ અર્થ –(મેજ ) મેરૂપર્વતથકી (વિ) પૂર્વ (7) અને (78મો) પશ્ચિમ દિશામાં (વાવાસ તાજું) બાવીશ હજાર રર૦૦૦ જન વિસ્તારવાળું ભદ્રશાલ વન છે. (૨) તથા () તે બાવીશ હજારને (મકતીવિટ્ટ) અઠ્ઠાણીએ ભાગતાં ૨૫૦ લાભે, તેટલા જન (રહgો ) દક્ષિણ અને ઉત્તર દિશામાં (વામi) ભદ્રશાલ વનને વિસ્તાર છે. (૧૨૫). હવે ગજદંત ગિરિનું વર્ણન કરે છે– छब्बीस सहस चउ सय, पणहत्तरि गंतु कुरुणइपबाया । उभओ विणिग्गया गय-दंता मेलॅम्मुहा चउरो॥ १२६ ॥ અર્થ:– કુપવાળા) કુરૂક્ષેત્રમાં આવેલી શીતદા અને શીતા નદીના પ્રપાતકુંડથી (છડ્યરત રત ) કવીશ હજાર (૨૩ ૩) ચાર સો અને (ઘદુત્તરિ) પંચોતેર ર૬૪૭૫ જન (ાંતુઈ જઈએ ત્યારે તે ઠેકાણે નિષધ અને નીલવંત એ બે કુલગિરિમાંથી (મ) બે બે (જયવંતા) ગજદંત પર્વત (વિજયા ) નીકળ્યા છે. (ર) તે ચારે ગજદત પર્વતે (મેહમ્મુ) મેરૂપર્વની સન્મુખ છે. ( મેરૂ સુધી પહોંચેલા છે.) તે હાથીના દાંતને આકારે હોવાથી ગજદંત કહેવાય છે. (મેરૂ પર્વત ૧૦૦૦૦ જન અને તેના પૂર્વ-પશ્ચિમે ભદ્રશાલ વન બાવીશ બાવીશ હજાર જન-કુલ ૫૪૦૦૦ એજન પ્રમાણ કુરૂક્ષેત્રમાં બે ગજદંતાની પહોળાઈના એક હજાર યોજન જતાં પ૩૦૦૦ તેમાંથી શીતા શીદાના મૂળ વિસ્તારના ૫૦ એજન જતાં પર૯૫૦ તેના અર્ધ ભાગે ર૬૪૭૫ પેજન થાય એટલા શીતા ને શીતદાથી બંને બાજુના ગજદંત છેટા છે. ) (૧૨૬).
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy