SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. (.કિમિવ) જિનેશ્વરનાં ભવને (મળિયા) કહ્યા છે. (દg ) બાકીના કૂટાદિક સ્થાનને વિષે (વિયા) પોતપોતાના સ્થાનના નામવાળા દેવોનાં ભવને છે. (૭૭.) હવે જિનભવનના વિસંવાદ સ્થાન કહે છે.करिकूडकुंडणइदह-कुरुकंचणयमलसमविअड्डेसु । નિમવMવિસંવાળો, ગો તે નાળતિ કથા ૭૮ અર્થ–(ડિ ) કરિકૂટ, (કુંડ) નદીપ્રપાત કુંડે, (૬) નદીઓ, (૬) દ્રહે, ( ) કુરૂ (દેવકુરૂ–ઉત્તરકુર ) ક્ષેત્રમાં રહેલા બસે કંચનગિરિ, ( ૪) શીતાદા અને શીતા નદીને દ્રહની પાસે રહેલા ચાર યમક નામના પર્વત તથા (સમવિષયકુ ) વૃત્ત વૈતાઢ્યો, આટલા સ્થાનને વિષે (ક) જે (નિમવા ) જિનેશ્વરના ભવનનો (વિરસંવા) વિસંવાદ એટલે છે કે નહીં એવો સંદેહ જોવામાં આવે છે, (તં) તેના નિર્ણયને (fથા ) ગીતાથી જ (જાતિ) જાણે છે. (૭૮.) હવે ચાર ગાથાવડે વૈતાદ્યનું સ્વરૂપ કહે છે – पुवावरजलहिता, दसुच्चदसपिहुलमेहलचउक्का । पणवीसुच्चा पण्णा-सतीसदसजोअणपिहुत्ता॥७९॥ અર્થજંબુદ્વીપમાં ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્રને વિષે એક એક લાંબા વૈતાઢ્ય પર્વત છે. તે બને (પુવ્યવિજ્ઞહિંતા) પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા છે. (પુત્ર) દશ યોજન ઊંચી અને (રવિદુર) દશ જન પહોળી (માસ્ટર ) ચાર મેખલા છે જેની એવા તે વૈતાઢ્યો છે. એટલે કે દરેક વૈતાઢ્યા ઉપર ઉત્તર તરફ બે અને દક્ષિણ તરફ બે એમ ચાર મેખલાઓ છે. તથા તે વતા (પાવીશુ) પચીશ યોજન ઉંચા છે. તથા તે વૈતાલ્યો (qvori ) પચાસ, (તસ) ત્રીશ અને (૩) દસ (વા ) યોજન (પિત્તા) પહોળા છે એટલે કે સમભૂતળા પૃથ્વીથી દસ જન ઉપર જઈએ ત્યાં સુધી પચાસ એજન પહોળા છે. ત્યાં પહેલી મેખળા આવે છે તે મેખળા ઉત્તર તથા દક્ષિણ બાજુએ દસ દસ જન પહોળી છે તેથી પચાસમાંથી વીશ એજન બાદ કરતાં બાકી ત્રિીશ જન પહોળા છે ને બીજા દસ જન ઉંચે ચડીએ ત્યાં સુધી ત્રીશ પેજન વૈતાઢ્ય પહોળા છે. પછી ત્યાં બીજી મેખળા આવે છે તે પણ ઉત્તર દક્ષિણ બાજુએ દસ દસ જન પહોળી હોવાથી ત્રીશમાંથી વીશ બાદ કરતાં બાકી દસ એજન વિતાઢ્ય પહોળા છે, ત્યાંથી પાંચ જન ઉપર ચડીએ ત્યાં સુધી તે પર્વતો દસ
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy