SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ફર શ્રી લઘુક્ષેત્રસમાસ. (મિલિઅિાપપુરા) પોત પોતાની જીભીના વિસ્તારના (ઉળવીહલા ) પચીશમે ભાગે (મજિનિં) મધ્યગિરિને એટલે વૃત્તવૈતાઢ્યને તથા મેરૂપર્વતને (મુક ) મૂકીને (જ્ઞાન) દક્ષિણ મુખવાળી નદી (પુવ્é ) પૂર્વસમુદ્રમાં અને (7) બીજી એટલે ઉત્તર મુખવાળી નદી (બોર્દિ) પશ્ચિમ સમુદ્રમાં (દ્વિતિ) જાય છે. જેમકે-ભરત અને એરવતની ચાર નદીઓની ભી સવાછ જન છે તેને ચારે ગુણતાં ૨૫ કેશ થાય, તેને પીશે ભાંગતાં એક કેશ આવે; તેથી ગંગાદેવી ફૂટ અને સિંધુદેવી કૂટ તથા રક્તાદેવીકૂટ અને રક્તવતીદેવી કૂટને એક ગાઉ દૂર રાખીને તે નદીએ દક્ષિણને ઉત્તર તરફ વળે છે. હૈમવત અને એરણ્યવતની ચાર નદીઓની જીભી ૧રા જન વિસ્તારવાળી છે. તેના ગાઉ કરવા માટે ચારે ગુણતાં ૫૦ ગાઉ થાય, તેને પચશે ભાંગતાં ૨ ગાઉ આવે તેથી તે ક્ષેત્રના મધ્યમાં આવેલા વૃત્તવૈતાત્યને બે ગાઉ દૂર મૂકીને તે નદીઓ પૂર્વ કે પશ્ચિમ સમુદ્ર તરફ વળે છે. તથા હરિવર્ષ અને રમ્યક ક્ષેત્રમાં ચાર નદીઓ છે. તેની જીભીને વિસ્તાર ૨૫ યોજન છે તેને પચીશે ભાંગતાં એક જન આવે. તેથી તે નદીઓ તે ક્ષેત્રના વૃતાત્યને એક જન એટલે ચાર ગાઉ દૂર મૂકીને પૂર્વ કે પશ્ચિમ સમુદ્ર તરફ વળે છે. તથા મહાવિદેહક્ષેત્રમાં બે નદીઓ છે. તેની જીભી ૫૦ એજન વિસ્તારવાળી છે. તેને પીશે ભાંગતાં બે યેજન આવે છે. તેથી તે બે નદીઓ મેરૂપર્વતને બે જન એટલે આઠ ગાઉ દૂર મૂકીને પૂર્વ કે પશ્ચિમ દિશાના સમુદ્ર તરફ વહે છે. (૫૯). હવે પાંચ ક્ષેત્રની નદીઓનાં નામ તથા તેના પરિવારરૂપ નદીઓની સંખ્યા ત્રણ ગાથાવડે કહે છે. हेमवइ रोहिअंसा, रोहिआ गंगदुगुणपरिवारा । एरण्णवए सुवण्ण-रुप्पकूलाओ ताण समा ॥६०॥ અથ—(મવ૬) હૈમવંત ક્ષેત્રમાં (વેદિક્ષા) હિતાશા અને ( 1) હિતા એ બે નદીઓ (egg ) ગંગા નદીથી બમણા (રિવાર) પરિવાર વાળી છે, એટલે કે ગંગાને પરિવાર ચાર હજાર નદીઓને છે તેને બમણ કરવાથી અઠ્ઠાવીશ હજાર નદીઓને પરિવાર આ નદીઓને પ્રત્યેકનો છે. (guyવU) ઐરણ્યવતક્ષેત્રમાં (સુવા) સુવર્ણકૂલા અને (સંસ્થા ) રૂચકૂલા નામની બે નદીઓ છે, તે (તાળ સમા) તેના જેવી જ છે એટલે રોહિતાશા અને રોહિતા નદીના જેટલા જ પરિવારવાળી છે અર્થાત્ અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ હજાર નદીઓના પરિવારવાળી છે. (૬૦). हरिवासे हरिकंता, हरिसलिला गंगचउगुणणईआ । एस समा रम्मयए, णरकंता णारिकंता य ॥ ६१ ॥
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy