SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. ભરત ને ઐરવત—બે ક્ષેત્રની નદીની ગતિ કહી. હવે બાકીના પાંચ ક્ષેત્રની નદીઓની ગતિ બે ગાથાએ કરીને કહે છે.– पणखित्तमहणईओ, सदारदिसि दहविसुद्धगिरिअद्धं । गंतूण सजिब्भीहि, णिअणिअकुंडेसु णिवडंति ॥५८॥ णिअजिब्भिअपिहुलत्ता, पणवीसंसेण मुत्तु मज्झगिरिं। जाममुहा पुव्वुदहि, इअरा अवरोअहिमुर्विति ॥ ५९॥ અર્થ-નાહિત્ત) પાંચ ક્ષેત્રની એટલે હૈમવત, ઐરણ્યવત, હરિયાસ, રમ્યક અને મહાવિદેહ ક્ષેત્રની (મળ) મોટી નદીઓ (દ્વારિર) પિતપિતાના દ્વારની દિશામાં (રવિયુદ્ધ) ગિરિના વિસ્તારમાંથી દ્રહનો વિસ્તાર શોધી એટલે બાદ કરી બાકી રહેલા (જિ)િ ગિરિના વિસ્તારને અર્ધ કરવાથી જેટલા યોજન આવે તેટલા યોજન ગિરિના શિખર ઉપર ચાલીને (શનિ હિં) પોતપોતાની જીભીવડે ( ૩૬) પોતપોતાના (પ્રપાત) કુંડને વિષે (વિવંતિ) પડે છે. જેમકે–હિમાવાન અને શિખરી પર્વતની બબે થઈને ચાર નદીઓ છે. તે પર્વતને વિસ્તાર ૧૦૫ર યેાજન અને ૧૨ કળા છે, તેમાંથી કહને વિસ્તાર ૫૦૦ એજન છે તે બાદ કરતાં બાકી પ૫ર જન અને ૧૨ કળા રહે. તેનું અર્ધ કરવાથી ર૭૬ યોજન અને ૬ કળા પર્વત ઉપર વહે છે. તથા મહાહિમાવાન અને રૂકમી પર્વત ઉપર ચાર નદીઓ છે. તે પર્વતને વિસ્તાર ૪૨૧૦ જન ૧૦ કળા છે, તેમાંથી દ્રહને વિસ્તાર ૧૦૦૦ એજન બાદ કરતાં બાકી ૩૨૧ યાજન અને ૧૦ કળા રહે. તેનું અર્ધ કરવાથી ૧૬૦૫ જન અને પાંચ કળા પર્વત પર વહે છે. તથા નિષધ અને નીલવંત પર્વત ઉપર ચાર નદીઓ છે. તે પર્વતને વિસ્તાર ૧૬૮૪ર યોજન અને ૨ કળા છે. તેમાંથી દ્રહનો વિસ્તાર ૨૦૦૦ એજન બાદ કરતાં બાકી ૧૪૮૪ર જન અને ૨ કળા રહે છે. તેનું અર્ધ કરવાથી ૭૪૨૧ જન અને ૧ કળા પર્વતના શિખર પર વહે છે–ગતિ કરે છે અને પછી પોતપોતાના પ્રપાતકુંડમાં પોતપોતાની જીભીવડે પડે છે. (૫૮). સ્થાપના ગિરિ | | ગિરિ વિસ્તાર | વ્ર વિસ્તાર | બાદ કરતાં શેષ અર્ધા કરતાં ચીજન-કળા જન ચીજન-કળા | પોજન-કળા હિમવાન-શિખરી | ૧૦૫-૧૨ ૫૦૦ પપર-૧૨ ૨૭૬-૬ મહાહિમવાન-રૂક્ષ્મી ૪ર૧૦-૧૦ ૧૦૦૦ ૩૨૧૦-૧૦ ૧૬૦૫-૫ નિષધનીલવાન ૧૬૮૪ર- ૨ ૨૦૦૦ ૧૪૮૪ર- ૨ ૭૪૨૧-૧
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy