SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ–બૂદ્વીપની જગતીથી (વાઈસહિં ) બેંતાળીસ હજાર એજન (પુલ્વેતાબાદ ) પૂર્વથી આરંભીને અને ઈશાનથી આરંભીને (ફિલિવિક્રિશિ) ચાર દિશા તથા ચાર વિદિશાને વિષે (વાળ) લવણસમુદ્રમાં જઈએ ત્યાં (શિgિ) પર્વત ઉપર (વેઢ) વેલંધર અને (૩૪) અનુલંધર (રા) રાજાઓનાદેના (વાણા) આવાસો છે. એટલે કે જંબૂદ્વીપની જગતીથી ચારે દિશા અને ચારે વિદિશામાં લવણસમુદ્રને વિષે બેંતાળીશ હજાર યોજન દૂર જઈએ ત્યારે ત્યાં વેલંધર અને અનુલંધર પર્વત છે. તેના ઉપર વેલંધર અને અનુલંધર દેવના આવાસ રહેલા છે. (૧૧). તેમાં (દ્વિતિ) ચારે દિશામાં અનુક્રમે એટલે પૂર્વ દિશામાં( મે) ગેસ્તૂપ ૧, દક્ષિણમાં (મારે) દગભાસ ૨, પશ્ચિમમાં (વે) શંખ ૩ અને ઉત્તરમાં ( ક) દકસીમ ૪(રાશિ)એનામના ચાર આવાસ પર્વતે વેલંધર દેવના છે. તે આવાસ પર્વત ઉપર અનુક્રમે (ધૂમો) સ્તૂપ૧, (શિવ ) શિવદેવ ૨, (i) શંખ ૩ (૩) અને (મોટો) મન:શિલ ૪ નામના (થા) રાજાઓ એટલે નાગકુમાર જાતિના વેલંધર દેવો વસે છે. (૧૨). એ જ પ્રમાણે (વિશિક્તિ) ચાર વિદિશામાં અનુક્રમે એટલે ઈશાનખૂણમાં (જો) કર્કોટક ૧, અગ્નિખૂણમાં (વિષ્ણુપ) વિધુત્વભર, નૈત્રતખૂણમાં (ઢાલ) કેલાસ ૩ અને વાયવ્યખૂણમાં () અરૂણપ્રભ નામના (સ્ટે) અનુલંધર દેવના પર્વતે છે, તેમના ઉપર અનુક્રમે (જો ગુ) કકોટક ૧, ( મો) કર્દમક ૨, (હાસ) કૈલાસ ૩ અને (હorqહો) અરૂણપ્રભ ૪ નામના (સામી) સ્વામી એટલે નાગકુમાર જાતિના અનુવેધર દેવો વસે છે. (૧૩.) હવે આ પર્વતોના પ્રમાણ, વર્ણ વિગેરેને બે ગાથાવડે કહે છે – एए गिरिणो सव्वे, बावीसहिआ य दससया मूले। चउसय चउवीसहिआ, विच्छिण्णा इंति सिंहरतले॥१४॥ सतरस सय इगवीसा, उच्चत्ते ते सवेइंआ सवे । कणगंकरययफालिह, दिसासु विदिसासु रयणमया ॥१५॥ અર્થ –(gg) આ (વે) સર્વ (જિ િ ) પર્વત (વાવણાબા ) બાવીશ અધિક (સંતરા) દશ સો એટલે ૧૦૨૨ યોજન (મૃ૮) મૂળમાં વિસ્તારવાળા છે, તથા (સિતè) શિખર ઉપર (વહિના) ચોવીશ અધિક (૩૪) ચાર સો એટલે ૪૨૪ જન (વિuિT) વિસ્તારવાળા (હૃતિ) છે. (૧૪) તથા (૩ ) ઉંચાઈમાં (સતરર રર) સત્તર સો ને ( સુવા ) એકવીશ ૧૭૨૧ જન છે. વળી (તે) તે ( વે) સર્વ પર્વતા (વે ) વેદિકા સહિત છે એટલે વનખંડવડે શોભતી વેદિકાએ કરીને સહિત છે. તથા
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy