SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. ૧૨૧ હવે વેલંધર દેવેની હકીક્ત કહે છે– बायालसहिदुसयरि-सहसा नागाण मझुवरिबाहिं । वेलें धरंति केमसो, चउहत्तरुलक्खु ते सव्वे॥१०॥२०४॥ અર્થ-(વાઘાઇ) બેંતાળીશ, ( દિ) સાઠ અને (તુવર) બહોતેર ( તા) હજાર (નાન ) નાગકુમાર દેવતાઓ (મો) અનુક્રમે (મજું વાર્દિ)મધ્યની, ઉપરની અને બહારની (૪) વેલને (પતિ) ધારણ કરે છે રેકી રાખે છે. (તે) તે (જો) સર્વ મળીને દેવતાઓ (ર હસ્ટવઘુ ) એક લાખ ને ચુમતેર હજાર થાય છે. ભાવાર્થ–જંબુદ્વિીપને વિષે પ્રવેશ કરતી મધ્ય વેલને ૪૨૦૪૦ દેવતાઓ ધારી રાખે છે-અટકાવે છે એટલે જંબુદ્વિીપમાં પેસવા દેતા નથી, ૬૦૦૦૦ દેવતાઓ ઉપરની વેલને એટલે લવણસમુદ્રની શિખા ઉપર બે કેશ સુધી વેલ જવા દે છે તેથી અધિક જતી વેલને અટકાવે છે, અને ૭૨૦૦૦ દેવતાઓ બહારની વેલને એટલે ધાતકીખંડમાં પ્રવેશ કરતી વેલને નિવારે છે–અટકાવે છે. કુલ ૧૭૪૦૦૦ દે છે. (૧૦). મધ્ય વેલને ધારણ કરનાર દેવ ઊર્ધ્વ વેલને ધારણ કરનાર દેવ ૬૦૦૦૦ બાહ્ય વેલને ધારણ કરનાર દેવ કુલ વેલંધર દે. १७४००० હવે વેલંધર દેવના નિવાસના પર્વતે ક્યાં છે તે કહે છે (અથવા વેલંધર દેના સ્થાન, અધિપતિ, નામ વિગેરે ત્રણ ગાથાવડે કહે છે) बायालसहस्सेहिं, पुव्वेसाणाइदिसिविदिसि लवणे । वेलंधराणुवेलं-धरराईणं गिरिसु वासा ॥ ११ ॥२०५॥ गोङ्भे दगभासे, संखे दगसीम नामि दिसि सेले । गोथूभो सिवदेवो, संखो अ मणोसिलो राया॥१२॥२०६॥ केक्कोडे विज्जुपभे, केलास रुणप्पहे 'विदिास सेले । વણુ મો, રુષ્પો સીમરા ૨૦ળા ૪૨૦૦૦ ૭૨૦૦૦
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy