SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ મૂળ તથા ભાષાંતર સવ ક્ષેત્રે અને પર્વતેના પ્રતરની સ્થાપના: ક્ષેત્ર તથા પર્વત યોજન કળા પ્રતિકળા , ૧ દક્ષિણભરતાર્ધનું ૨ વૈતાઢ્યનું ભૂમિગત ૩ ઉત્તરભરતાર્ધનું ૪ હિમવંત પર્વતનું ૫ હૈમવત ક્ષેત્રનું ૬ મહાહિમવંત પર્વતનું ૭ હરિવર્ષ ક્ષેત્રનું ૮ નિષધ પર્વતનું ૯ મહાવિદેહાર્ધનું સર્વને સરવાળો કરતાં આ પ્રમાણે બંને બાજુ હોવાથી તેને બેવડે ગુણતાં ૧૮૩૫૪૫ ૫૧૨૩૦૭ ૩૦૩૨૮૮૮ ૨૧૪૫૬૭૧ ૬૭૨૫૩૧૫ ૧૫૮૬૮૧૮૬ ૫૪૭૭૩૮૭૦ ૧૪૨૫૪૬૬૫૬૯ ૧૬૩૫૭૩૯૩૦૨ ૩૮૯૫૯૩૮૭૨૩ * “ આ ? ૯ ૨ ૭૭ ૭૭૯૧૮૭૭૪૪૬ ઉપર જણાવેલા જનમાં કળા ને વિકળાના એજન કરતાં દશ યોજન લગભગ વધે છે. તેથી ૪૬ ના પ૬ થાય છે. एयं च पयरगणिअं, संववहारेण दंसि तेण । किंचूणं होइ फलं, अहिअं पि हवे सुहमगणणा ॥१९३॥ અર્થ–( ૪) વળી આ (પાળિ) પ્રતરનું ગણિત એટલે દક્ષિણ ભરતા વિગેરે ક્ષેત્રો અને પર્વતનું ગણિતપદ (વાળ) પૂલગણિતના વ્યવહારવડે કરીને (શિવ) દેખાડ્યું છે. (તેર) તેથી કરીને (૧૪) તેનું ફળ (સરવાળો) (વિચૂi) કાંઈક ઓછું (૪) થાય છે. એટલે કે સર્વ પ્રતરેને એકઠા કરી-સરવાળો કરીને એ પ્રમાણે બીજી બાજુ પણ હોવાથી તેને બમણુ કરીએ ત્યારે સાત સો ઓગણએંશી કરોડ, અઢાર લાખ, સીત્તોતેર હજાર, ચાર સો ને છપ્પન ૭૭૯૧૮૭૭૪૫૬ યેાજન થાય છે, તે પ્રથમ ૧૮૬મી ગાથામાં સાત સો ને નેવું કરડ વિગેરે કહેલા ગણિતપદના અંકથી અગ્યાર કરેડ, આડત્રીસ લાખ, સોળ હજાર, છસો ને પંચાણુ જન, બે કેશ, ૪૮૪
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy