SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. ૧૦૩ ગુણને તેને (૨૬) ચારવડે (મ ) ભાગીને ( મિ) જે લાધે-ભાગમાં જે આવે (શિપ) તેનો વર્ગ કરે એટલે તેને તેટલાએ ગુણવા. પછી તેને ( ગુણજિ) દશે ગુણવા. પછી (મૂ૪) તેને વર્ગમૂળ કાઢ. જે લાધે તે (પ ) પ્રતર (દવા) થાય છે. આ પ્રતરમાં જે અંક લાવ્યો હોય તે પ્રતિકળા હોવાથી તેને ૧૯ વડે ભાગતાં ભાગમાં જે લાધે તે કળા અને શેષ રહે તે પ્રતિકળા છે. કળાને પણ ૧૯ વડે ભાગતાં ભાગમાં જે લાધે તે જન અને શેષ રહે તે કળા જાણવી. (૧૯૧). દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું પ્રતર આ રીતે – ૧ ઈષની કળા ૪૫૨૫ ૨ કાંઈક ન્યૂન જીવાની કળા ૧૮૫૨૨૫ ૩ ઈષુકળાને જવાની કળા સાથે ગુણતાં ૮૩૮૧૪૩૧૨૫ ૪ તેને ચારે ભાગતાં કળા ૨૦૯૫૩૫૭૮૧ ૫ ચારે ભાગતાં જે કળા આવી તેને તેટલાએ ગુણી – ૪૩૯૦૫૨૪૩૫૧૯ર૯૬૧ ૬ તે વર્ગને દશે ગુણતાં –૪૩૯૦૫૨૪૩૫૧૯૨૭૬૧૦ ૭ તેનું વર્ગમૂળ કાઢતાં લાધેલે અંક ૬૬૨૬૧૦૩૧૯ ૮ શેષરાશિ રહી તે અંક ૩૪૭૫૧૭૮૯ ૯ છેદરાશિ ૧૩૨૫૨૨૦૬૩૮ ૧૦ વર્ગમૂળના લાધેલા અંકને કળા કરવા માટે ૧૯ વડે ભાગતાં–કળા ૩૪૮૭૪રર૭, પ્રતિકળી ૬. ૧૧ કળાને જન કરવા માટે ૧૯ વડે ભાગતાં–જન ૧૮૩૫૪૮૫, કળા ૧૨. અથૉત્ ૧૮૩૫૪૮૫ એજન, ૧૨ કળા, ૬ પ્રતિકળા. આટલું દક્ષિણાઈ ભરતનું પ્રતર જાણવું. હવે વૈતાઢ્ય વિગેરેનું પ્રતર કરવાનું કરણ કહે છે – जीवावग्गाण दुगे, मिलिए दलिए अ होइ जं मूलं । वेअड्डाईण तयं, सपिहुत्तगुणं भवे पयरो ॥ १९२॥ અર્થ-નકીવાવનેTI દુ) નાની છવાના વર્ગની કળા અને મોટી જવાના વર્ગની કળાએ બનેને (મિસ્ટિ) મેળવવી એટલે સરવાળો કરો. પછી તેને (gિ) અર્ધ કરવા. પછી તેનું (લ) જે (મૂ૪) વર્ગમૂળ (૪) થાય, (તથં) તેને (વિદુત્તf) પિતાના પૃથુત્વવડે ગુણવા, એટલે કે વૈતાત્યાદિકનો કળારૂપ જે વિસ્તાર હોય તે વડે ગુણવા. જે આવે તે (વેકાળ ) વૈતાત્યાદિકનું () પ્રતર (મે) થાય છે. (૧૨).
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy