SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રી લઘુક્ષેત્રસમાસ. છવાનું કરણ કહ્યું. હવે પૂર્વાર્ધ ગાથાવડે ધનુ:પૃષ્ઠ લાવવાનું કારણ કહે છે – इसुवग्गि छगुणि जीवा-वग्गजुए मूल होइ धणुपिटुं। અર્થ –(હુવા ) પ્રથમ ઈષનો વર્ગ કરવો એટલે કે ઈષની જેટલી કળા હોય તેને તેટલાએ ગુણ વર્ગ કરો. પછી તેને ( છજિ) છએ ગુણો. પછી તેને (નવાવાઝુપ) છવાના વર્ગથી યુક્ત કરે એટલે કે જીવાની જે કળા હોય તેને વર્ગ કરી તેમાં ભેળવો. પછી (મૃઢ) તેનું વર્ગમૂળ કાઢવું. જે આવે તે (પશુપ૬) ધનુપૃષ્ઠ ( હોદ ) હોય છે. (આનું યંત્ર ઉપરના પૃષ્ઠમાં છે). ધનુ:પૃષ્ઠનું કરણે કહ્યું. હવે બાહાનું કરણ ઉત્તરાર્ધ ગાથાવડે કહે છે – धणुदुगविसेससेसं दलिअं बाहादुगं होइ ॥ १९० ॥ અર્થ–(ધપુદુ) નાનું અને મેટું એવા બે ધનુ એટલે ધનુ પૃષ્ઠ તેને (વિશે ) વિશ્લેષ કરો એટલે મોટા ધનુપૃષ્ઠમાંથી નાનું ધનુ: પૃષ્ઠ બાદ કરવું. (૩) જે શેષ રહે તેને (સ્ટિ) અર્ધ કરવું. તે જ (વાહાદુf) વૈતાઢ્ય વિગેરેની બે બાહાઓ (હો) થાય છે. (૧૦). બાહા-સ્થાપના – મેટું ધનુ પૃષ્ઠ | નાનું ધનુ પૃષ્ઠ બાદ કરતાં શેષ છે તેને અર્ધ કરતાં બાહાકરણું | બાહા આવી તે ૧ વૈતાઢ્યગિરિ ૧૦૭૪૩-૧૫ ૯૭૬૬-૧ ૭૭–૧૪ ૪૮૮-૧૬ ૨ ઉત્તરભારત ૧૪૫૨૮-૧૧ ૧૦૭૪૩-૧૫ ૩૭૮૪-૧૫ ૧૮૯૨-૭ ૩ હિમવંતગિરિ ૨૫૨૩૦-૪ ૧૪૫૨૮-૧૧ ૧૦૭૦૧-૧૨ | ૫૩૫૦-૧પ ૪ હિમવંતક્ષેત્ર ૩૮૭૪૦-૧૦ ૨૫૨૩૦-૪] ૧૩પ૧૦-૬ | ૬૭૫૫-૩ પ મહાહિમવંતગિરિ પ૭૨૯૩–૧૦ | ૩૮૭૪૦-૧૦ ૧૮૫૫૩-૦ | ૯૨૭૬-લા. ૮૪૦૧૬-૪ | પ૭૨૯૩–૧૦ ૨૬૭૨૨-૧૩ ૧૩૩૬૧-૬ ૭ નિષધગિરિ | ૧૨૪૩૪૬-૯ | ૮૪૦૧૬-૪ | ૪૦૩૩૦-૫ | ૨૦૧૬૫-રા ૮ મહાવિદેહાધ | ૧૫૮૧૧૩-૧દા ૧૨૪૩૪૬-૯ ૩૩૭૬૭-છ ૧૬૮૮૩-૧૩ બહાનું કરણ કહ્યું. હવે છેલ્લા ખંડનું પ્રતર કરવાનું કરણ કહે છે – अंतिमखंडस्सुसुणा, जीवं संगुणिअ चउहि भईऊणं । लद्धमि वग्गिए दस-गुणम्मि मूलं हवइ पयरो ॥१९१॥ અર્થ—(અંતિમયંવર) ભરતાદિક છેલ્લા ખંડના (ગુના) ઈષની સાથે એટલે ઈષની કળાની સાથે (કીર્વ) છવાને એટલે જીવવાની કળાને (સંજુ ) ૬ હરિ
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy