________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४८५ सम्पद्यते, किन्तु तदनुबन्धप्रधानं, एवं तत्त्वसंवेदनानुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमावहमेव भवति, न तु વાવનાથન્યથારૂપતિ || ૨૬ IT
आत्मनेष्टं गुरुर्ब्रत लिङ्गान्यपि वदन्ति तत् । त्रिधाऽयं प्रत्ययः प्रोक्तः सम्पूर्ण सिद्धिसाधनम् ।। २७।।
आत्मनेति । आत्मनेष्टं सदनुष्ठानं गुरुः = धर्मोपदेष्टा ब्रूते कर्तव्यत्वेन । लिङ्गान्यपि सिद्धिसूचकानि नन्दीतूरादीनि सूत्रसिद्धानि तद् = गुरूक्तमेव वदन्ति । अयं त्रिधा = त्रिप्रकारः प्रत्ययो = विश्वासः प्रोक्तः सम्पूर्ण = अव्यभिचारि सिद्धिसाधनं = इष्टकारणम्, यत उक्तं- “आत्मा तदभिलाषी स्याद् गुरुराह तदेव तु । તજ્ઞિોપનિપાતગ્ય સપૂર્ણ સિદ્ધિસાધનમ્ II” (યો.વિં. ૨૩૨) || ૨૨૭TI
सिद्धिः सिद्ध्यनुबद्धैव न पातमनुबध्नती । हाठिकानामपि ह्येषा नात्मादिप्रत्ययं विना ।। २८।।
सिद्धिरिति । सिद्ध्यनुबद्धैव = उत्तरसिद्ध्यवन्ध्यबीजमेव सिद्धिर्भवति तात्त्विकी । न पुनः पातं = भ्रंशमनुबध्नतीति प्राक्कालव्याप्त्यावष्टभ्नती । शल्योपहतप्रासादादिरचनाया इवान्यस्या मिथ्याभिनिवेशादिपातशक्त्यनुवेधेनासिद्धित्वात् । तदुक्तं- "सिद्ध्यन्तरं न सन्धत्ते या साऽवश्यं पतत्यतः । तच्छक्त्याऽप्यनुविदैव પણ સંમત છે. જેમ ઘરના પાયાની દઢતા હોય, તો ઉપર રહેલું ઘર ભાંગી પડતું નથી, પણ ચિરકાળ ટકનારું બની રહે છે, એમ તત્ત્વસંવેદનથી અનુગત અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષ વિગમ કરનારું જ બની રહે છે. ક્યારેય આનાથી અન્યથા સ્વરૂપવાળું બનતું નથી. રડા (સમ્યક્તી જીવનું અનુષ્ઠાન ભાવથી યોગ બનવામાં એના ત્રીજા કારણ તરીકે કહેલા સમ્યકુપ્રત્યયને હવે જણાવે છે-).
ગાથાર્થ : પોતાને ઇષ્ટ છે, ગુરુ કહે છે અને ચિત્રો પણ એ જ સૂચન કરે છે. આમ ત્રણ પ્રકારે કહેવાયેલો આ પ્રત્યય સંપૂર્ણ સિદ્ધિસાધન છે.
ટીકાર્થ: પોતાને જે સદનુષ્ઠાન કરવાની ઇચ્છા જાગી છે. (પોતે પોતાની આ ઇચ્છા ગુરુને જણાવી ન હોવા છતાં યોગાનુયોગ) ધર્મોપદેશક ગુરુ પણ એ જ કરવાનું કહે... અને એવું તેઓ કહે એ જ વખતે, સૂત્રમાં સિદ્ધિના સૂચક તરીકે કહેલા નંદી-તૂર વગેરે ચિહ્નો અકૃત્રિમ રીતે સંપન્ન થવા દ્વારા ગુરુએ કહેલી તે વાતને જ કહેસૂચવે.. આ ત્રણેનો કુદરતી રીતે યોગ થવો એ ત્રણ પ્રકારનો પ્રત્યય=વિશ્વાસ સંપૂર્ણ=વ્યભિચારશૂન્ય સિદ્ધિનું સાધન ઇષ્ટનું કારણ કહેવાયેલો છે. કારણકે યોગબિંદુ (૨૩૨)માં કહ્યું છે કે-આત્મા તે સદનુષ્ઠાન કરવાનો અભિલાષી બને, ગુરુ પણ એ જ કરવાનું કહે અને તેના સૂચક લિંગવચહ્નો પણ ઉપસ્થિત થાય... આ ત્રણે સંપૂર્ણ સિદ્ધિસાધન છે. ll૧૭ (સમ્યક્ પ્રત્યયની આવશ્યકતા જણાવે છે-).
ગાથાર્થ સિદ્ધિથી અનુબદ્ધ હોય એ જ સિદ્ધિ છે, નહીં કે પાતના અનુબંધવાળી. હાઠિકોને પણ આ સિદ્ધિ આત્માદિપ્રત્યય વિના હોતી નથી.
ટીકાર્થ : 'સિદ્ધયનુબદ્ધા–ઉત્તરસિદ્ધિનું અવંધ્યબીજ હોય એવી સિદ્ધિ જ તાત્ત્વિક બને છે, નહીં કે પાત=ભ્રંશને જોડતી સિદ્ધિ. એટલે કે પ્રાક્કાલવ્યાપ્તિથી અવખંભવાળી સિદ્ધિ એ વાસ્તવિક સિદ્ધિ નથી. કારણકે