________________
२५६
कथाद्वात्रिंशिका ९ - १४, १५ किमंग पुण तिरिय-नारया' एयारिसं कहं कहेमाणो धम्मकही सोआरस्स संवेदमुप्पाए त्ति, एसा परलोअसंवेयणी Jતા" (શવૈકા.કૃ.વિ.મ.રૂ) રૂતિ સાઉરૂ I
वैक्रियादयो ज्ञानतपश्चरणसम्पदः । शुभाशुभोदयध्वंसफलमस्या रसः स्मृतः ।। १४ ।।
वैक्रियेति । वैक्रियादयो गुणा इति गम्यं । तत्र वैक्रियर्द्धिक्रियनिर्माणलक्षणा । आदिना जङ्घाचारणादिलब्धिग्रहः । तथा ज्ञानतपश्चरणसम्पदस्तत्र ज्ञानसम्पच्चतुर्दशपूर्विण एकस्माद् घटादेः घटादिसहस्रनिर्माणलक्षणा । तपःसम्पच्च “जं अन्नाणी कम्मं खवेइ” (बृ.क.भा. ११७०) इत्यादिलक्षणा । चरणसम्पच्च सकलफलसिद्धिरूपा । एते गुणाः सम्पदश्च । शुभोदयस्याशुभध्वंसस्य च फलं (=शुभाशुभोदयāસત્ત) = સંવેનન્યા રસ મૃત: 9૪.
चतुर्भंगी समाश्रित्य प्रेत्येहफलसंश्रयाम् । पापकर्मविपाकं या ब्रूते निर्वेजनी तु सा ।। १५।।
ગતિના દુઃખોના વર્ણનથી શ્રોતાને સંવેગ પેદા કરતી કથા એ આ પરલોકસંવેજની કથા છે. તે ૧૩ / સંવેજની કથાનો રસ જણાવે છે -
ગાથાર્થ વૈક્રિયઋદ્ધિ વગેરે ગુણો, જ્ઞાન, તપ અને ચારિત્રની સંપત્તિઓ, શુભના ઉદયનું અને અશુભના ધ્વસનું ફળ. આ બધું સંવેજની કથાનો રસ કહેવાયેલ છે.
ટીકાર્થ વૈક્રિયઋદ્ધિ વગેરે... “ગુણો’ એ અધ્યાહારથી અહીં લેવાનું છે. તેમાં વૈક્રિય શરીર બનાવવું એ વૈક્રિયઋદ્ધિ છે. મારિ શબ્દથી જંઘાચારણ વગેરે લબ્ધિઓ લેવી. (બાકીનો ટીકાર્થ વિવેચનમાં જોઈ લેવો.)
વિવેચન : વૈક્રિયલબ્ધિ, જંઘાચારણલબ્ધિ વગેરે ઋદ્ધિરૂપ ગુણો, જ્ઞાનસંપદ્, તપસંપદ્, ચારિત્રસંપદ્, શુભકર્મોદયનું ફળ અને અશુભકર્મધ્વસનું ફળ.. આવું બધું ફળ એ સંવેજની ધર્મકથાનો મકરંદ=રસ છે. ૧૪ પૂર્વધર મહાત્માની એક ઘડામાંથી એક હજાર ઘડા બનાવવાની શક્તિ એ જ્ઞાનસંપદ્ છે. વનાળી મે હવે વગેરે વચન દ્વારા કહેવાયેલ પ્રચુરનિર્જરાકારકત્વ એ તપસંપદ્ છે. સંપૂર્ણફળસિદ્ધિ એ ચારિત્રસંપદ્ છે. જ્ઞાનદર્શન હોય તો ચારિત્ર હોય જ એવો નિયમ નથી. અને તેથી એ ન હોય તો મોક્ષમાર્ગ આંશિક જ હોય, પણ ચારિત્ર હોય તો, જ્ઞાન-દર્શન તો હોય જ. એટલે કે સંપૂર્ણ મોક્ષમાર્ગ હોય.. સંપૂર્ણ કારણસામગ્રી હોય.. માટે સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે એ ચારિત્રસંપદું છે. આ ગુણો, સંપત્તિઓ અને કહેલું ફળ. આ બધું સંવેજની કથાનો રસ કહેવાયેલો છે. તે ૧૪ (આ પ્રમાણે સંવેજની ધર્મકથા કહી. હવે નિર્વેજની ધર્મકથાનો અવસર છે. જે કથામાં કર્મના દારૂણ વિપાકોને સાંભળીને શ્રોતા નિર્વેદ પામે છે, એ કથા નિર્વેજની કથા કહેવાય છે. આના
4. ફરીથી શબ્દશઃ વિવેચનકારના અજ્ઞાનનો વિલાસ જુઓ-એમણે શ્લોકાર્થમાં જ્ઞાન, તપ અને ચારિત્રરૂપી સંપત્તિઓ કહી છે. હકીકતમાં જ્ઞાન, તપ અને ચારિત્રની સંપત્તિઓ એમ જોઈએ. એક ઘડામાંથી હજાર ઘડા બનાવવા એ શું જ્ઞાનરૂપ છે?