________________
४६८
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - १४, १५ योजनाद्योग इत्युक्तो मोक्षण मुनिसत्तमैः । स निवृत्ताधिकारायां प्रकृतौ लेशतो ध्रुवः ।। १४ ।।
योजनादिति । योजनात् = घटनाद् मोक्षेणेति = अस्माद्धेतोर्मुनिसत्तमैः = ऋषिपुङ्गवैर्योग उक्तः । स निवृत्ताधिकारायां = व्यावृत्तपुरुषाभिभवायां प्रकृतौ सत्यां लेशतः = किञ्चिद्वृत्त्या ध्रुवो = निश्चितः ।। १४ ।।
गोपेन्द्रवचनादस्मादेवलक्षणशालिनः । પરરચેષ્ટતે યોગ પ્રતિશ્રોતોડનુત્વિતઃ || ૧૧
गोपेन्द्रेति । अस्माद् गोपेन्द्रवचनादेवलक्षणशालिनः = शान्तोदात्तत्वादिगुणयुक्तस्य (अस्य=) अपुनर्बन्धकस्य परैः = तीर्थान्तरीयैर्योग (इष्यते=) उच्यते । प्रतिश्रोतोऽनुगच्छति यः स प्रतिश्रोतोऽनुगस्तद्भावस्तत्त्वं ततः (=प्रतिश्रोतोऽनुगत्वतः) । इन्द्रिय-कषायानुकूला हि वृत्तिरनुश्रोतः। तत्प्रतिकूला तु प्रतिश्रोत इति । इत्थं हि प्रत्यहं शुभपरिणामवृद्धिः, सा च योगफलमित्यस्य योगौचित्यम् । तदाह- "वेलावलनवन्नद्यास्तदाऽऽपूरोपसंहृतेः । પ્રતિશ્રોતોડનુત્વેન પ્રત્યદં વૃદ્ધિસંયુતઃ II”(ચો.હિં. ૨૦૨) રૂતિ || 9 || (=ન્યાયવૈશેષિક દર્શનમાં) રહેલા અપુનર્બન્ધકનો વિચાર વ્યવહારનયાનુસારી હોવાથી એને શુદ્ધનિશ્ચયનયને અનુસરનારો કહેવો અસંગત છે.
શંકા તો પછી શુદ્ધનિશ્ચયનો અર્થ શું કરવો ?
સમાધાન: તે તે નય નહીં, પણ પ્રમાણ જેવો નિશ્ચય કરાવે એવો નિશ્ચય એ શુદ્ધનિશ્ચય એવો અર્થ કરવો. ll૧૩ (અપુનર્બન્ધકજીવ સંસારોચ્છેદના હેતુ વગરેની વિચારણા કરે છે એ જણાવ્યું. એમાં એ હેતુ તરીકે યોગની હવે વાત કરે છે.)
ગાથાર્થ “મોક્ષની સાથે યોજી આપનાર હોવાથી યોગ' એ પ્રમાણે શ્રેષ્ઠ મુનિઓ વડે કહેવાયેલ છે. તે પ્રકૃતિ નિવૃત્ત અધિકારવાળી થયે અંશતઃ ચોક્કસ થાય છે.
ટીકાર્થ: “મોક્ષની સાથે જીવને જોડી આપે છે. આ કારણે મુનિસત્તમોએ = ઋષિપુંગવોએ એને યોગ કહ્યો છે. તે યોગ, જ્યારે પ્રકૃતિનો, પુરુષનો અભિભવ કરવારૂપ અધિકાર નિવૃત્ત થાય છે, ત્યારે કંઈક અંશે ચોક્કસ પ્રવર્તે છે. ૧૪ો (એને આંશિક યોગ હોવામાં કારણ જણાવે છે.)
ગાથાર્થ ? આવા ગોપેન્દ્રવચનને અનુસરીને અન્ય દર્શનકારો વડે આવાં લક્ષણયુક્ત આ જીવમાં પ્રતિશ્રોતોનુગામિતાના કારણે યોગ હોવો મનાયેલો છે.
ટીકાર્થ: આ ગોપેન્દ્રવચનથી, આવા લક્ષણયુક્ત શાન્ત-ઉદાત્તત્વાદિગુણયુક્ત આ અપુનર્બન્ધક જીવમાં અન્ય તીર્થાન્તરીયો વડે યોગ મનાયો છે. કારણ કે આ જીવ પ્રતિશ્રોતોનુગામી=સામે પ્રવાહે જનારો હોય છે. ઇન્દ્રિયો અને કષાયોને અનુકૂળ વર્તવું એ અનુશ્રોતગમન કહેવાય છે, એને પ્રતિકૂળ વર્તવું એ પ્રતિશ્રોતગમન કહેવાય છે. આ રીતે જ પ્રતિદિન શુભપરિણામની વૃદ્ધિ થાય છે. અને તે યોગનું ફળ છે. એટલે આને યોગ હોવો ઉચિત છે. યોગબિંદુમાં (૨૦૨) કહ્યું છે - તેના આપુરના ઉપસંહારથી થયેલ નદીના વેલાવલનની જેમ પ્રતિશ્રોતોનુગામીપણાથી પ્રતિદિન વૃદ્ધિયુક્ત હોય છે.