________________
मार्ग-द्वात्रिंशिका
સવારંમવા ૨૦ ये तु स्वकर्मदोषेण प्रमाद्यन्तोऽपि धार्मिकाः । संविग्नपाक्षिकास्तेऽपि मार्गान्वाचयशालिनः ।।२१।।
ये विति। ये तु स्वकर्मदोषेण = वीर्यान्तरायोदयलक्षणेन प्रमाद्यन्तोऽपि = क्रियास्ववसीदन्तोऽपि धार्मिकाः = धर्मनिरताः संविग्नपाक्षिकाः = संविग्नपक्षकृतस्तेऽपि मार्गस्यान्वाचयो भावसाध्वपेक्षया पृष्ठलસનતાનક્ષત્તેન શાતત્ત ત્યવંશીના તદુ$ [૩૫. માતા - ૧૨૨] - નલ્મિદિતિ તેજ પદં તિ'
I TI शुद्धप्ररूपणैतेषां मूलमुत्तरसंपदः । सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः ।।२२।।
शुद्धति । एतेषां = संविग्नपाक्षिकाणां शुद्धप्ररूपणैव मूलं सर्वगुणानामाद्यमुत्पत्तिस्थानं, तदपेक्षयतनाया एव तेषां निर्जराहेतुत्वात् । तदुक्तं [उप. माला ५२६]
हीणस्स वि सुद्धपरूवगस्स संविग्गपक्खवाइस्स ।
जा जा हविज्ज जयणा सा सा से णिज्जरा होइ । । इच्छायोगसंभवाच्चात्र नेतरांगवैकल्येऽपि फलवैकल्यं, સંભવિત દોષો બતાવ્યા. હવે વર્યાન્તરાયકર્મના ઉદયથી શિથિલ બનેલાને થોડે ઘણે અંશે પણ બચાવ જે રીતે મળી શકે એ જણાવવા ગ્રન્થકાર કહે છે–]
સિંગ્નિપાક્ષિક વિચાર] વર્યાન્તરાયકર્મના ઉદયરૂપ સ્વકર્મદોષના કારણે ક્રિયાઓમાં સીદાતા હોવા છતાં પણ ધર્મરત = સ્વક્રિયા પ્રત્યે શ્રદ્ધાશીલ જેઓ સંવિગ્નપાક્ષિક બને છે એટલે કે મોક્ષાભિલાષી સંવિગ્ન સુસાધુઓ પ્રત્યે પક્ષવાળા = સુંદરબુદ્ધિવાળા જેઓ બને છે તેઓ પણ માર્ગના અન્વાચયથી શોભતા હોય છે. આમાં માર્ગનો અન્વાય એટલે ભાવસાધુની પુંઠ પકડી રાખવી તે. એટલે કે ભાવસાધુને દરેક બાબતમાં આગળ કરવા તે. તેિથી ભવિષ્યમાં તેઓ પુનઃ માર્ગને પામી શકે છે.] ઉપદેશમાળા (પ૨૨) માં કહ્યું છે કે [‘બહુવાર પણ સમજાવવા છતાં વેશના ગાઢ અનુરાગથી વેશ ન છોડે તો એને સમજાવાય કે તું સંવિગ્નપાક્ષિકપણું પાળ, જેથી ચારિત્રધર્મનું બીજાધાન રહેવાથી ભવાંતરે) તું આ સંવિગ્નપાણિકતાથી મોક્ષમાર્ગ પામી શકીશ."ારના સિંવિગ્ન પાલિકો શેના બળ પર પુનઃ માર્ગ પામી શકે છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે–]
સિંવિપાક્ષિક જીવોની રુચિ શદ્ધમાર્ગ પર અક્ષત રહેલી હોય છે. એટલે તેઓ સ્વશિથિલતાનો બચાવ કરવા માર્ગની અન્યથા પ્રરૂપણા કરતા નથી, કિન્તુ શુદ્ધમાર્ગની જ પ્રરૂપણા કરે છે.] તેઓની આ શુદ્ધ પ્રરૂપણા (જિનવચનના સર્વે સર્વા આદર પરિણામને આધીન હોવાથી) ઉત્તરોત્તર સર્વગુણોને ઉત્પન્ન થવા માટે પ્રથમ ઉત્પત્તિકારણ બને છે, કારણકે શુદ્ધ પ્રરૂપણાની સાપેક્ષ જયણા જ તેઓને માટે કર્મનિર્જરાના હેતુભૂત બને છે. ઉપદેશમાળા (૫૩) માં કહ્યું છે કે “નિષ્કલંક ચારિત્રગુણે કરીને તો દૂર, (એટલું જ નહીં) ઉત્તરગુણોએ કરીને પણ ન્યૂન એવા સંવિગ્નપક્ષપાતી શુદ્ધ પ્રરૂપકની (કાયાથી શિથિલ હોવા છતાં હૈયે શુદ્ધ આરાધના પર દૃઢ રાગ અને સદનુષ્ઠાન પર ગાઢ મમતા હોવાથી) પરિમિત જળગ્રહણાદિમાં દોષ ઓછા લગાડવાની કાંઇક
१ अच्चणुरत्तो जो पुण न मुयइ बहुसो वि पन्नविज्जंतो। संविग्गपक्खियत्तं करिज्ज, लब्भिहिसि तेण पहं ।।५२२।। . २ हीनस्यापि शुद्धप्ररूपकस्य संविग्नपक्षपातिनः । या या भवेद्यतना सा सा तस्य निर्जरा भवति।।