________________
૭૧.
मार्ग-द्वात्रिंशिका 'निषेधः सर्वथा नास्ति विधिर्वा सर्वथाऽऽगमे। आयं व्ययं च तुलयेल्लाभाकाङ्क्षी वणिग्यथा।।५।।
निषेध इति । सूत्रे विधिनिषेधौ हि गौणमुख्यभावेन मिथः संवलितावेव प्रतिपाद्येते, अन्यथाऽनेकान्तमर्यादातिक्रमप्रसंगादिति भावः ।।५।। प्रवाहधारापतितं निषिद्धं यन्न दृश्यते। अत एव न तन्मत्या दूषयन्ति विपश्चितः ।।६।।
प्रवाहेति । शिष्टसंमतत्वसंदेहेऽपि तद्रूषणमन्याय्यं किं पुनस्तन्निश्चय इति भावः । तदिदमाह -
*जं च विहिअंण सुत्ते(ण सुत्ते विहिअं) ण य पडिसिद्धं जणंमि चिररूढं । કરવી કે નિવૃત્ત થવું એનો નિર્ણય કઈ રીતે કરે ? આ રીતે-] જેમ નફો મેળવવાની ઇચ્છાવાળો વાણિયો લાભ નુકશાનને નજરમાં રાખીને વ્યાપારમાં પ્રવૃત્ત કે નિવૃત્ત થાય છે એમ કર્મનિર્જરાના લાભ-નુક્શાનની તુલના કરીને એ મુજબ પ્રવૃત્ત-નિવૃત્ત થવું. | સૂત્રમાં સર્વથા વિધિ કે સર્વથા નિષેધ નથી એવું જે કહ્યું એનો અર્થ એ થાય કે એકાન્ત કોઈ વિધાન નથી કર્યું કે એકાન્ત કોઈ નિષેધ નથી દેખાડ્યો. કોઈ પણ સૂત્રમાં વિધિ અને નિષેધ એ બન્ને ગૌણમુખ્યભાવે પરસ્પર સંકળાયેલા જ પ્રતિપાદિત કરાય છે. એટલે કે વ્યવહારદૃષ્ટિએ જે વિધિ પ્રતિપાદક સૂત્ર હોય છે તેમાં પણ ગૌણ ભાવે (અપવાદપદે) તેનો નિષેધ કરવાનો અભિપ્રાય અર્થથી તો હોય જ છે. એમ જે નિષેધક સૂત્ર હોય છે તેમાં પણ ગૌણભાવે (અપવાદપદે) તેનું વિધાન કરવાનો અભિપ્રાય અર્થથી તો રહેલો જ હોય છે. આ રીતે ગૌણમુખ્યભાવે બંને જો સંકળાયેલા ન હોય તો અનેકાન્તની મર્યાદાનું ઉલ્લંઘન જ થઈ જાય. [આશય એ છે કે વિધિ- નિષેધ બન્ને સંવલિત ન હોય તો એ સૂત્ર એકાન્ત ઉપદેશક બની જાય. અને તો પછી તે તે સૂત્રરૂપ ભગવચન અને કુતીર્થિકોના તેને સમાન દેખાતાં વચન “ર દિંચાત્ સર્વભૂતાનિ' ઈત્યાદિ વચન... એમાં કોઈ ફેર જ ન રહે. તેમજ ઉત્સર્ગ-અપવાદ ઉભયઘટિત પરિપૂર્ણ અર્થનું એ એ સૂત્રમાં બોધકત્વ ન આવવાથી એ નિશ્ચયદૃષ્ટિએ પ્રમાણ પણ ન બને. વળી નિશ્ચયથી પ્રામાણ્ય માટે સિદ્ધાન્તો પર સ્યાદ્વાદ-અનેકાન્તવાદની મહોર છાપ પણ આવશ્યક છે. વિશેષ અર્થ માટે જુઓ ઉપદેશ રહસ્ય શ્લોક ૧૩૩][આમ તે તે શિષ્ટાચારનો સૂત્રમાં જે નિષેધ કરાયો હોય છે તે પણ કારણ વિશેષભાવી અપવાદપદીય વિધિથી સંવલિત જ હોય છે. એટલે કે એવી પરિસ્થિતિમાં એ નિષિદ્ધ જ ન હોઈ પ્રમાણભૂત શા માટે ન બને ?] પા [આ જ બાબતનું વધુ સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે
આિચરણામાં સ્વમતિકલ્પિત દોષ ન દર્શાવાય). જેનો આદ્યપ્રવર્તક અજ્ઞાત હોય એવી પણ જે પ્રવૃત્તિ પ્રવાહધારામાં = પરંપરામાં આવેલી હોય, અને જે શાસ્ત્રમાં નિષિદ્ધ ન દેખાતી હોય તેવી પ્રવૃત્તિને કારણે (શિષ્ટાચાર પણ પ્રમાણ છે એ કારણે જ) પ્રાજ્ઞ પુરુષો સ્વમતિથી દૂષિત ઠેરવતા નથી. અહીં “પ્રવાહધારાપતિત’ એવા શબ્દથી એ સૂચિત થાય છે કે એના પ્રવર્તક અશઠસંવિગ્નગીતાર્થ હતા કે અન્ય? તેનો તેમજ સમાનકાલીન અન્ય ગીતાર્થોને તે માન્ય હતું કે નહીં ? તેનો
૧ સરખાવો: તા રબાપુત્ર ધ્વનિરપેદા ય પૂવથ નOિા ના વર્ષ સુનિના નાદ%4 વાવો ૩. માના રૂ૫૨T * यच्च न सूत्रे विहितं न च प्रतिषिद्धं जने चिरढम् । स्वमतिविकल्पितदोपास्तदपि न दूपयन्ति गीतार्थाः ।।