________________
वाद-द्वात्रिंशिका
२१९ किमधिकृतप्रमाणेन प्रमाणान्तरेण वा? यदि तेनैव तदेतरेतराश्रयः, अधिकृप्रमाणाल्लक्षणनिश्चयः, तन्निश्चयाच्चाधिकतप्रमाणनिश्चय इति यदि च प्रमाणान्तरेण तन्निश्चयस्तदाऽऽह- तन्निश्चये = प्रमाणान्तरेण तल्लक्षणनिश्चयेऽनवस्थानात् = तन्निश्चा-यकप्रमाणेऽपि प्रमाणान्तरापेक्षाऽविरामात्, यदि च प्रमाणान्तरेणानिश्चितमेव लक्षणं प्रमाणनिश्चये उपयु-ज्यते इतीष्यते, तदाह - अन्यथाऽन्यतोऽनिश्चितस्य लक्षणस्योपयोगेऽर्थस्थितेरन्यतोऽनिश्चितेनैव प्रमाणे-नार्थसिद्धेः, तदुक्तं हरिभद्राचार्येण -
“प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा न नु । अलक्षितात्कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः।। सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चितेः । तत एवाविनिश्चित्य तस्योक्तिया॑न्ध्यमेव हिं"।।
इत्थमत्र प्रमाणलक्षणादेरनुपयोगः समर्थितः, इममेव सिद्धसेनसंमत्या दृढयन्नाह यत इति, यत आह वादी સિદ્ધસેન ત્યર્થ.99 II प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः। प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ।।१२।।
प्रसिद्धानीति। प्रसिद्धानि = लोके स्वत एव रूढानि, न तु प्रमाणलक्षणप्रणेतृवचनप्रसाधनीयानि प्रमाणानि प्रत्यक्षादीनि, तथा व्यवहरणं = व्यवहारः स्नानपानदहनपचनादिका क्रिया, 'च' शब्दः प्रसिद्धत्वसमुच्चयार्थः तत्कृतः = प्रमाणप्रसाध्यः, प्रमाणलक्षणाप्रवीणानामपि गोपालवालावलादीनां तथाव्यवहारકરાવે છે એમ કહેવામાં લક્ષણની ન્યાયયુક્ત વિનિશ્ચિતિ (વિનિશ્ચય) શી રીતે થાય? તેમ છતાં તે રીતે લક્ષણનો નિશ્ચય થતો હોય તો પ્રમાણના લક્ષણની ઉક્તિનું (કથનનું) પણ શું કામ છે? લક્ષણથી અલક્ષિત નિશ્ચાયક પ્રમાણ લક્ષણનો જેમ નિશ્ચય કરાવે છે તેમ લક્ષણથી અલક્ષિત પ્રમાણ વિષયનો પણ નિશ્ચય કરાવી જ દેશે! એટલે પ્રમાણથી નિર્ણય કરીને અમે પ્રમાણનું લક્ષણ કહીએ છીએ” એવો પ્રથમ પક્ષ માનવો એ તો મૂઢતા જ છે. તેથી “પ્રમાણથી નિશ્ચય કર્યા વિના જ અમે લક્ષણ કહીએ છીએ' એવો બીજો પક્ષ જો માનશો તો એ પણ યોગ્ય નથી, કેમકે પ્રમાણથી નિર્ણય કર્યા વિના એ લક્ષણકથન કરવું એ તો બુદ્ધિનો અંધાપો (મૂઢતા) જ છે.”
અિન્ય દર્શનકારોએ પ્રમાણના લક્ષણ વગેરેની ચર્ચા એટલી બધી વિસ્તારી દીધી કે જેનાથી એ જ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો અને મૂળ વાત બાજુ પર રહી ગઇ. એટલે એનું અહીં આ નિરાકરણ કર્યું છે એવું લાગે છે.) આમ ધર્મવાદમાં પ્રમાણનું લક્ષણ વગેરે અનુપયોગી છે એ બાબતનું સમર્થન કર્યું. આ જ બાબતને શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિની સંમતિ દેખાડીને દઢ કરવા માટે ગ્રન્થકારે ‘વત' કહ્યું છે. એનો અર્થ આ છે કે – વાદી શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ પણ ન્યાયાવતાર ગ્રન્થના બીજા શ્લોકમાં કહ્યું છે./૧લો શું કહ્યું છે? આ
પ્રમાણો લોકમાં સ્વયં પ્રસિદ્ધ = રૂઢ થયેલા છે, વળી તે પ્રમાણોથી થયેલ સ્નાન, પાન, દહન, પચન વગેરે ક્રિયા રૂપે વ્યવહાર પણ સ્વયં પ્રસિદ્ધ છે. તેથી પ્રમાણના લક્ષણનું જે કથન કરવામાં આવે છે તેનું કોઇ પ્રયોજન દેખાતું નથી.
તે તે પદાર્થની વ્યવસ્થા માટે અને તે તે વ્યવહારની વ્યવસ્થા માટે લક્ષણનો ઉપયોગ હોય છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણો લોકમાં સ્વતઃ [=પ્રમાણના લક્ષણ વિના જ રૂઢ થઇ ગયેલા છે, પ્રમાણના લક્ષણના પ્રણેતાના વચનથી તેને સિદ્ધ કરવાના છે એવું નથી. [એટલે કે તે પ્રણેતાના વચનોથી પ્રમાણનો નિર્ણય કરી પછી એનાથી પ્રમેયની