________________
धर्मव्यवस्था-द्वात्रिंशिका
- ૧૬૧ प्रोक्षितं भक्षयेन्मांसं ब्राह्मणानां च काम्यया। यथाविधिनियुक्तस्तु प्राणानामेव चात्यये ।।१३।। ___ प्रोक्षितमिति । प्रोक्षितं = वैदिकमंत्राभ्युक्षितं भक्षयेत् = अश्नीयान्मांसं = पिशितं व्राह्मणानां च काम्यया = इच्छया = द्विजभुक्तावशेष प्रति तदनुज्ञया विधिः = न्यायो यत्र यागश्राद्धप्राघूर्णकादौ प्रक्रिया तस्यानतिक्रमेण यथाविधि । तत्र यागविधिः पशुमेधाश्वमेधादिशास्त्रसिद्धः, श्राद्धविधिस्तु द्वौ मासौ मत्स्यमांसेनेत्यादिप्रसिद्धः, प्राघूर्णकविधिस्तु याज्ञवल्क्योक्तोऽयं महोक्षं वा महाजं वा श्रोत्रियाय प्रकल्पयेदि 'ति, [अ. १ श्लोक - १७९] तथा नियुक्तस्तु = गुरुभिर्व्यापारित एव, तथा प्राणानामेवेन्द्रियादीनामेव चात्यये = विनाशे उपस्थिते इति शेषः, आत्मा हि रक्षणीयः यदाह ‘सर्वत एवात्मानं गोपयेदिति' ।।१३।। नैतन्निवृत्त्ययोगेन तस्याः प्राप्तिनियन्त्रणात्। प्राप्ते तस्याः निषेधेन यत एतदुदाहृतम् ।।१४।। ___ नैतदिति। एतद् = विशेषपरत्वेन विधिनिषेधोभयसमाधानं प्रकृते न युक्तं, निवृत्त्ययोगेन = मांसभक्षणनिवृत्त्यसंभवेन, तस्याः = निवृत्तेः प्राप्तिनियंत्रणात् = प्राप्तिनियमनात्, ‘प्राप्तमेव प्रतिषिध्यते' બ્રાહ્મણોની અનુજ્ઞાથી યથાવિધિ ભક્ષણ કરવું. આમાં વિધિ એટલે જે યજ્ઞ, શ્રાદ્ધ, પ્રાથૂર્ણક વગેરે અંગેની પ્રક્રિયા રૂપ ન્યાય. તેમાં પશુમેધ-અશ્વમેધ વગેરે યજ્ઞવિધિ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. શ્રાદ્ધ વિધિ માંસવિશેષની અપેક્ષાએ જુદો જુદો છે. “બે મહિના મલ્યના માંસથી...” ઇત્યાદિ રૂપે પ્રસિદ્ધ છે. યાજ્ઞવલ્કયે કહેલ પ્રાથૂર્ણક વિધિ આવો છે - “મોટા બળદને કે મોટા બકરાને શ્રોત્રિય બ્રાહ્મણ માટે રાંધવો.” તથા ગુરુઓ વડે વ્યાકૃત કરાયેલ વ્યક્તિએ જ તે ખાવું જોઇએ. તથા ઇન્દ્રિય વગેરે પ્રાણી સંકટમાં આવી ગયા હોય તો માંસ ખાવું જોઇએ. કેમકે “બધી રીતે આત્માની રક્ષા કરવી' એવા વચન પરથી જણાય છે કે કોઇ પણ રીતે આત્મા જ ૨ક્ષણીય છે. આમ આ વાક્યથી માંસભક્ષણનું વિધાન છે. એના પરથી જણાય છે કે માંસભક્ષણના નિષેધ અને વિધિને ફલિત કરતાં વાક્યો અનુક્રમે શાસ્ત્રબાહ્ય અને શાસ્ત્રોક્ત માંસભક્ષણ અંગે છે.JI૧all આવા પૂર્વપક્ષનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે
આવું સમાધાન યોગ્ય નથી, કેમકે માંસભક્ષણનિવૃત્તિ સંભવતી નથી, તે પણ એટલા માટે કે નિવૃત્તિ પ્રાપ્તિથી નિયંત્રિત હોય છે. પ્રાપ્ત માંસભક્ષણ અંગે નિવૃત્તિનો નિષેધ હોઇ નિવૃત્તિ અસંભવિત છે. કેમકે તમારા ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યું છે.
એિ વ્યવસ્થાની દુષ્ટતા-ઉત્તરપક્ષ) વિધિ અને નિષેધ બે જુદા જુદા પ્રકારના માંસભક્ષણ અંગે હોઇ“માં સમક્ષયિતા...' ઇત્યાદિથી માંસભક્ષણમાં દોષાભાવનો બાધ થવાનો દોષ રહેતો નથી. આ રીતે તમે પ્રસ્તુતમાં જે સમાધાન આપો છો તે યોગ્ય નથી, કેમકે નિવૃત્તિડુમદાના' એમ કહીને જે માંસભક્ષણ નિવૃત્તિ જણાવી છે તે અસંભવિત બની જાય છે. તે એટલા માટે કે “તમેવ પ્રતિનિધ્યતે' “પ્રાપ્તનો જ નિષેધ હોય છે' એવો ન્યાય છે. શાસ્ત્રબાહ્ય ભક્ષણ તો “પ્રાપ્ત' જ : ન હોવાથી એના નિષેધરૂપ નિવૃત્તિ પણ શી રીતે સંભવે? “પ્રોષિતાદિ વિધિ પ્રયોગથી જે માંસભક્ષણ પ્રાપ્ત છે તેનો નિવૃત્તિ તુ કદાફના' શબ્દથી નિષેધ છે એવું પણ કહી શકાતું નથી, કેમકે પ્રાપ્ત એવા તે માંસભક્ષણ
* ‘વાત્ય' તિ અટક્કરને 9િ૮-]