________________
૧૨૩
धर्मव्यवस्था-द्वात्रिंशिका दुष्टत्वं प्रतीयते, इति तददुष्टत्वप्रतिपादकं वचनमनेनैव विरुध्यते ।।११।। निषेधः शास्त्रबाह्येऽस्तु विधिः शास्त्रीयगोचरः। दोषो विशेषतात्पर्यान्नन्वेवं न यतः स्मृतम् ।।१२।।
निषेध इति । ननु शास्त्रवाटे मांसभक्षणे निषेधोऽस्तु, निरुक्तवलप्राप्तनिषेधे विध्यर्थोऽन्वेतु, विधिश्च शास्त्रीयगोचरः = वचनोक्तमांसभक्षणविषयोऽस्त्वेवं विशेषतात्पर्याद् = विधिनिषेधवाक्यार्थयोर्विधेयनिपेध्ययोः सामानाधिकरण्येनान्वये(?5)तात्पर्यान्न दोषः = 'न मांसभक्षणे दोष'इत्यत्र मांसभक्षणसामान्ये दापाभाववाधलक्षणः, अन्यथा ज्योतिष्टोमेन स्वर्गकामो यजेते'त्यादावपि स्वर्गादिसामान्ये यागादिकार्यतावाधप्रसङ्गात् । इत्थं च
इत्थं जन्मैव दोषोऽत्र न शास्त्राद्वाह्यभक्षणम् । प्रतीत्यैष निषेधश्च न्याय्यो वाक्यान्तराद्गतेः ।। [अ. १८/४] इत्यत्र 'ने'त्यादौ पूर्वपक्ष्यभिप्रायेण 'नैवं, यतः शास्त्राद् बाह्यभक्षणं प्रतीत्यैष जन्मलक्षणो दोषो માંસભક્ષણની દુષ્ટતા પ્રતીત થાય છે. એટલે માંસભક્ષણને અદુષ્ટ જણાવનાર વચનનો આ વચનથી જ વિરોધ થાય છે.૧૧] [૧૨ માંસમક્ષો રોષઃ' ઇત્યાદિ વચન અને મનુએ કહેલા ઉક્ત વચન વચ્ચેના વિરોધનો પરિહાર કરવા પૂર્વપક્ષી એ બન્ને વચનોનું તાત્પર્ય જણાવે છે
નિષેધ-વિધાનની પૂર્વપક્ષીય વ્યવસ્થા પૂર્વપક્ષ - નિષેધ શાસ્ત્રબાહ્ય માંસભક્ષણનો હોય અને વિધાન શાસ્ત્રોક્ત માંસભક્ષણનું હોય. આવું વિશેષ તાત્પર્ય માનીએ તો “માં સમક્ષયિતા' ઇત્યાદિ વચનથી ‘ન માંસમક્ષ કોપ:.' ઇત્યાદિ વચનનો બાધ થવા રૂપ કોઇ દોષ રહેતો નથી. આ વિશેષ તાત્પર્ય એટલા માટે માનવું પડે છે કે શાસ્ત્રમાં નીચેની વાત (આગળના શ્લોકમાં કહેવાનારી વાત) કહેવાયેલી છે.
માં સમક્ષયિતા' ઇત્યાદિ વ્યુત્પત્તિથી જન્માન્તરપ્રાપ્તિ રૂપ દોષનું સૂચન થવા દ્વારા માંસભક્ષણનો જે નિષેધ ફલિત થાય છે તે શાસ્ત્રમાં ન કહેલ સામાન્ય માંસભક્ષણનો નિષેધ છે. નિરુક્ત બળે આ નિષેધ પ્રાપ્ત થયે વિધ્યર્થનો અન્વય થાય છે. અર્થાત્ “ માંસમક્ષ કોષ:' ઇત્યાદિથી માંસભક્ષણ અંગે દોષાભાવ અને પ્રવૃત્તિ જણાવવા દ્વારા ફલિત થયેલું વિધાન ઉપસ્થિત થાય છે. આશય એ છે કે મનુસ્મૃતિના પાંચમા અધ્યાયમાં માં સમક્ષયિતા.. એ પંચાવનમો શ્લોક છે ને ન માંસમક્ષો ટોપ:... એ છપ્પનમો શ્લોક છે. એટલે માં જ અક્ષયતા.. શ્લોક દ્વારા દોષ બતાવી માંસ ભક્ષણનો નિષેધ કર્યા બાદ માંસભક્ષણના વિધાનમાં ફલિત થતો ન માંસભક્ષણે... ઇત્યાદિ શ્લોક આવે છે. આ જ જણાવે છે કે પ૫ માં શ્લોકમાં જે નિષેધ છે તે શાસ્ત્ર બાહ્યમાંસભક્ષણ અંગે છે ને પડ માં લોકથી જે વિધાન છે તે શાસ્ત્રવચનથી કહેવાયેલ માંસભક્ષણ રૂપ વિશેષ પ્રકારના માંસભક્ષણ અંગે છે, આમ વિધિને ફલિત કરનાર “રમાં મક્ષો....' ઇત્યાદિ વિધિ વાક્યના વિષયભૂત વિધેય અને નિષેધને ફલિત કરનાર માં જ મર્યાયિતા...' ઇત્યાદિ નિષેધવાક્યના વિષયભૂત નિષેધ્ય, આ બન્નેનો સામાનાધિકરણ્યથી અન્વય કરવાનું તાત્પર્ય ન હોવાથી કોઇ દોષ રહેતો નથી. એટલે કે અહીં એવું વિશેષ તાત્પર્ય છે કે એકથી જેનો નિષેધ છે એનું જ બીજાથી વિધાન છે એવું નથી. નિષેધ અન્ય પ્રકારના માંસભક્ષણનો છે અને વિધાન અન્ય પ્રકારના માંસભક્ષણનું છે. તેથી જ માંસમક્ષને કોષ:' એ સામાન્યથી કોઇ પણ માંસભક્ષણમાં જે નિર્દોષતા જણાવે છે તેનો “માં સમયિતા' ઇત્યાદિ વચનથી બાધ થાય છે એવો જે દોષ ભાસે છે તે હવે રહેશે નહીં. આમ, માંસભક્ષણ અંગે જ્યારે અન્ય અભિપ્રાયવાળું વચન મળે છે, તો “ર મસમક્ષ કોષ:' આ વાક્ય