________________
भक्ति-द्वात्रिंशिका
१३७ नुषङ्गिकत्वं, अत्र च मुख्यत्वमिति विशेषः । तदिदमुक्तं
एवंविधेन यद्विवकारणं तद्वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ।। लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य ।
अभ्युदयोऽपि हि परमो भवति त्वत्रानुषंगेण । [[षो. ७/१४-१५] ।।१६ ।। इत्थं निष्पन्नबिंबस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता। दिनेभ्योऽर्वाग्दशभ्यस्तु व्यक्तिक्षेत्रमहाह्वयाः।।१७।। ___ इत्थमिति । इत्थं = उक्तविधिना निष्पन्नस्य विवस्य प्रतिष्ठाऽऽप्तैः = शिष्टैस्त्रिधोदिता दशभ्यस्तु = दशभ्य एव दिनेभ्योऽर्वाक् 'दशदिवसाभ्यन्तरतः' इत्युक्तेः, व्यक्तिक्षेत्रमहावयाः - व्यक्तिप्रतिष्ठा क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा चेति । तत्र वर्तमानस्य तीर्थकृतः प्रतिष्ठा व्यक्तिप्रतिष्ठा । ऋषभादिचतुर्विंशति-तीर्थकृतां प्रतिष्ठा च क्षेत्रप्रतिष्ठा । सप्तत्यधिकशतजिनप्रतिष्ठा च सर्वक्षेत्रापेक्षया महाप्रतिष्ठा । तदाह -
व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या चापरा महाख्या च । यस्तीर्थकृद्यदा किल तस्य तदाद्येति समयविदः।। ऋषभाद्यानां तु तथा सर्वेषामेव मध्यमा ज्ञेया।
સપ્તfધશતી તુ ઘરભેદ મહાપ્રતિષ્ઠતિ I[Tો. ૮/ર-રૂ]T19૭T. ષોડશક (૭/૧૪-૧૫) માં કહ્યું છે “ઉક્ત શુભ આશયથી જે બિંબ કરાવાય તેને શાસ્ત્રજ્ઞો લોકોત્તરબિંબ કહે છે. એનાથી ભિન્નબિંબને લૌકિક બિંબ કહે છે અને એ અભ્યદય ફલક હોય છે. લોકોત્તરબિંબ મુખ્યફળની અપેક્ષાએ નિર્વાણ આપનારું હોય છે. એનાથી આનુષંગિકપણે શ્રેષ્ઠ અભ્યદય પણ થાય છે.”II૧ાાં આિ પ્રમાણે બિંબ ભરાવવાની વિધિ દર્શાવ્યા પછી હવે પ્રતિષ્ઠાવિધિને ગ્રન્થકાર જણાવે છે
ત્રિવિધ પ્રતિષ્ઠા]. આ પ્રમાણે ઉક્તવિધિથી બિબ સંપન્ન થયે એની દશદિવસની અંદર પ્રતિષ્ઠા કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. આ વાત ષોડશકના (૮-૧) **દશદિવસાભ્યન્તરતઃ વચનથી જણાય છે. તે સંક્ષેપમાં ત્રણ પ્રકારે છે. વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા. વર્તમાન તીર્થના સ્થાપક તીર્થંકરની પ્રતિષ્ઠા એ વ્યક્તિપ્રતિષ્ઠા. તે તે ક્ષેત્રમાં થયેલ શ્રી ઋષભદેવ વગેરે ૨૪ તીર્થંકરદેવોની પ્રતિષ્ઠા એ ક્ષેત્રપ્રતિષ્ઠા. સર્વક્ષેત્રની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ૧૭૦ જિનની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા. ષોડશક (૮/૨-૩) માં કહ્યું છે - એક પ્રતિષ્ઠા વ્યક્તિ' નામની, બીજી ક્ષેત્ર' નામની અને ત્રીજી “મહા' નામની છે. જે તીર્થકર જ્યારે વર્તમાન હોય ત્યારે તેમની પ્રતિષ્ઠા એ વ્યક્તિ પ્રતિષ્ઠા છે. શ્રી ઋષભદેવ વગેરે ચોવીશેય જિનની પ્રતિષ્ઠા એ ક્ષેત્રપ્રતિષ્ઠા છે. ૧૭૦ જિનની પ્રતિષ્ઠા એ મહાપ્રતિષ્ઠા છે./૧૭ [આ પ્રતિષ્ઠા શું છે? એ ગ્રન્થકાર જણાવે છે–]
સ્વિાત્મામાં થતી પ્રતિષ્ઠા જ મુખ્ય હોવામાં પ્રથમ હેતુ) મુખ્યદેવને ઉદ્દેશ્ય તરીકે રાખીને, વીતરાગતા વગેરે ગુણમય દેવસ્વરૂપનું અવગાહન કરનારી પોતાની બુદ્ધિરૂપ ભાવનું પ્રતિષ્ઠાકારક પોતાના આત્મામાં જે સ્થાપન કરે છે તે મુખ્ય =નિરુપચરિત પ્રતિષ્ઠા છે, કેમકે
१ निष्पन्नस्यैवं खलु जिनविम्वस्योचिता प्रतिष्ठाशु । दशदिवसाभ्यन्तरतः सा च त्रिविधा समासेन ।।