________________
भक्ति-द्वात्रिंशिका
૧૩૧. मूल्यौचित्येन ग्राह्यं तत्कारिवर्गतः । तद्ग्रहणं च पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः, सुशकुनश्च चित्तोत्साहानुग રૂતિ બાવનીયમ્ II૬ TI भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद्धर्ममित्रेषु तेषु तु।।७।। __भृतका इति । स्वयं प्रकृतिसाधव एव भृतका नियोज्याः । तेऽपि सन्तोष्याः, तेषामपि धर्मनिमित्तत्वेन धर्ममित्रत्वात्तेषु वञ्चनविरहितभावेनैव धर्मोपपत्तेः ।।७।। स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः। अन्यारंभपरित्यागाज्जलादियतनावता।।८।।
स्वाशयश्चेति । स्वाशयश्च = शुभाशयश्च विधेयोऽत्र = जिनभवनकृत्येऽनेनालंवनत्वाख्यविषयतया शुद्धिरभिहिता, अनिदानः = निदानरहितो जिनरागतः = भगवद्भक्तेः, अनेनोद्देश्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अन्येषां = गृहादिसम्वन्धिनामारंभाणां परित्यागात् । जलादीनां या यतना स्वकृतिसाध्यઉપરાંત ગ્રન્થકારે ષોડશકની વૃત્તિમાં ગુરુવચનાનુગતત્વનો પણ ઉપલક્ષણથી અહીં સમાવેશ કર્યો છે એ જાણવું. એટલે કે બાહ્યશુકન, આંતરિક ઉત્સાહ અને ગુરુવચન એ ત્રણેને અનુસરીને થયેલ કાર્ય શીધ્ર સિદ્ધ થાય છે એ જાણવું. (આ વાત યો. બિ. ૨૩૨ માં તેમજ ૧૪ મી બત્રીશીના ૨૭ માં શ્લોકમાં પણ છે.]Iકો [કાચા માલ સામાન અંગેની વિધિ બાદ હવે નોકર-મજૂરો અંગેની વિધિ જણાવવા ગ્રન્થકાર કહે છે-].
જેઓ સ્વભાવથી જ સજ્જન પ્રકૃતિના હોય તેવા નોકરો રાખવા. તેઓને પણ ‘તમે પણ આ મંદિર નિર્માણમાં સહાયક છો' ઇત્યાદિ રૂપ વચનની ઉદારતાથી અને યોગ્ય વેતન આપવાની આર્થિક ઉદારતાથી સંતોષ આપવો. ધર્મમાં નિમિત્ત બનનારા હોઇ તેઓ પણ ધર્મ મિત્ર રૂપ હોય છે. એટલે તેઓ પ્રત્યે નિષ્કપટ રહેવું. કારણ કે નિષ્કપટ પ્રવૃત્તિમાં રહેલ શુદ્ધ આશયથી જ ધર્મ થાય છે.]ll [જિનમંદિર નિર્માણ અંગેની બાહ્યવિધિ દેખાડ્યા બાદ હવે નિર્માતાની આંતરિક વિધિ દેખાડવા ગ્રન્થકાર કહે છે–].
આ જિનમંદિર કૃત્ય અંગે સ્વાશય = શુભાશય ઊભો કરવો. આના દ્વારા આલંબનત્વાખ્ય વિષયતારૂપે શુદ્ધિ કહી. આ શુભાશય ભગવદ્ભક્તિથી નિયાણાં રહિત કરવો. એટલે કે “જિનમંદિર નિર્માણ એ ગૃહસ્થોનું કર્તવ્ય છે' આવા ભગવદ્ ભક્તિભાવથી આ કાર્ય કરવું, આ કરતી વખતે ઐહિકાદિફળની અભિલાષા રાખવી નહીં. આનાથી ઉદેશ્યવાખ્યવિષયતા રૂપે શદ્ધિ કહી. વળી સ્વપ્રયત્નથી જીવોની પીડાનો જેટલો પરિહાર શક્ય હોય એટલો પરિહાર કરવા રૂપ જયણાવાળા રહીને તેમજ ઘર વગેરે સંબંધી આરંભોનો ત્યાગ કરીને પણ શુભભાવ ઊભો કરવો. આનાથી સાબવાખ્યવિષયતા રૂપે શુદ્ધિ કહી. આિશય એ છે કે જિનભવન નિર્માણાદિનો ઉદ્દેશ પ્રભુભક્તિ કરવાનો છે, એટલે “જિનભવનનિર્માણ કરીશ તો મારું નામ રહી જશે. વાહ-વાહ થશે..” વગેરે ભાવો ન રાખતાં “જિનભવન નિર્માણ કરીશ તો ઉત્તમ પ્રભુભક્તિનો લાભ મળશે..” વગેરે ભાવ રાખવો એ ઉદ્દેશ્યતા સંબંધી શુદ્ધિ દ્વારા થયેલી આશયશુદ્ધિ છે. પ્રભુભક્તિ માટે જિનમંદિર (ઉપલક્ષણથી જિનપ્રતિમા) આલંબનરૂપ છે. (જિનમંદિર-મૂર્તિના આલંબને પ્રભુભક્તિ થાય છે.) એમાં કોઇ નિયાણું ન કરવું એ આલંબન સંબંધી શુદ્ધિ દ્વારા થયેલી આશય શુદ્ધિ છે. જિનમંદિર નિર્માણાદિ કાર્યમાં પણ ગૃહ વગેરે સંબંધી આરંભાદિનો ત્યાગ કરવા દ્વારા અને ઉપયુક્ત જળ વગેરે સંબંધી જયણા પાળવા દ્વારા દયા