SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ भक्ति-द्वात्रिंशिका १२९ Tી સથ મજિત્રશિe Tીધો जिनमहत्त्वज्ञानानन्तरं तत्र भक्तिरावश्यकीति सेयमिदानी प्रतिपाद्यतेश्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात्। द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ।।१।। શ્રમUIનામિતિના રૂટ્ય = મgિ: II9 | न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशयः। भवनं कारयेज्जैनं गृही गुर्वादिसंमतः ।।२।। न्यायेति । धीरः = मतिमान् गुर्वादिसंमतः = पितृपितामहराजामात्यप्रभृतीनां बहुमतः। ईदृग्गुणस्यैव जिनभवनकारणाधिकारित्वमिति भावः ।।२।। तत्र शुद्धां महीमादौ गृह्णीयाच्छास्त्रनीतितः। परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ।।३।। ___ तत्रेति । तत्र = जिनभवनकारणे प्रक्रान्ते, शास्त्रनीतितः = वास्तुविद्याधर्मशास्त्रोक्तन्यायानतिक्रमेण । શ્રી જિનમાં નિરુપચરિત નિરુપમ મહત્ત્વ છે એ જાણ્યા પછી એમના પર ભક્તિભાવ ઉછળવો એ સહૃદય જીવો માટે અત્યંત આવશ્યક છે. એટલે હવે એ ભક્તિનું પાંચમી બત્રીશીમાં પ્રતિપાદન કરાય છે – [અથવા, પૂર્વની બત્રીશીમાં છેલ્લે ભગવદ્ભક્તિ એ પરમાનંદસંપત્તિનું બીજ છે એમ કહ્યું. હવે એ બીજનું સંપાદન કરવા ભક્તિનું નિરૂપણ કરાય છે–] [ અથવા, મહાનું વ્યક્તિનો “આ મહાનું છે' એવી પ્રતીતિપૂર્વક યોગ થવો એ પ્રથમયોગાવંચક છે. એનું સંપાદન થઇ શકે એ માટે પૂર્વની બત્રીશીમાં પ્રભુની મહાનતાની પિછાણ કરાવી. આવો યોગ = સમાગમ થવા પર એમની પ્રણામાદિ દ્વારા અવશ્ય ભક્તિ કરવાનો નિયમ એ બીજો ક્રિયાવંચક છે. એનું સંપાદન થઇ શકે એ માટે આ બત્રીશીમાં ભક્તિનું નિરૂપણ કરવામાં આવે છે–]. સાધુઓમાં આ = ભક્તિ પરિપૂર્ણ હોય છે, કારણકે સૂત્રોક્ત આચારોનું પૂર્ણ પાલન હોય છે. ગૃહસ્થોને દ્રવ્યસ્તવ દ્વારા એ (ભક્તિ) દેશથી = અંશતઃ હોય છે. દ્રવ્યસ્તવનો વિધિ આ પ્રમાણે છે. [૪ થી બત્રીશીની છેલ્લી ગાથામાં ભગવાનની ભક્તિ પરમાનંદ સંપત્તિનું બીજ છે એમ કહ્યું હતું. એટલે આ પ્રથમ ગાથામાં “ઇય = આ' સર્વનામથી એ ભક્તિનો ઉલ્લેખ છે એ જાણવું]ll૧il [જિનભક્તિ માટે જિનમંદિર જોઇએ. એટલે સૌ પ્રથમ કેવો ગૃહસ્થ જિનમંદિર બંધાવે એ ગ્રન્થકાર જણાવે છે–] જિનમંદિર નિર્માણના અધિકારી વગેરે) ન્યાયોપાત્ત ધનવાળો, બુદ્ધિમાન, સદાચારી, શુભાશયયુક્ત પિતા-પિતામહ-રાજા-અમાત્ય વગેરે ગુરુવર્ગને બહુમાન્ય એવો ગૃહસ્થ જિનમંદિર બંધાવે. આવા ગુણોવાળો ગૃહસ્થ જ જિનમંદિર બંધાવવાને અધિકારી છે એવું જણાવવાનું અહીં તાત્પર્ય છે.ારા [એ જિનમંદિર માટે ભૂમિ કેવી જોઇએ એ હવે ગ્રન્થકાર
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy