________________
૧૧૮
द्वात्रिंशद्वात्रिंशिका ___ अत्र चाद्यभंगवर्तिभगवत्पुण्यमनुभूतावशिष्टमप्युचितक्रियाप्रगुणमेवेति न दानादकृतार्थत्वमिति भावनीयम् ।।१६ ।। एतदेव गुणान्तरानुगुणविपाकशालितया स्पष्टयतिगर्भादारभ्य सत्पुण्याद्भवेत्तस्योचिता क्रिया। तत्राप्यभिग्रहो न्याय्यः श्रूयते स्वामिनस्ततः ।।१७।। ___ गर्भादिति । गर्भादारभ्य सत्पुण्यात् = पुण्यानुवन्धिपुण्यात् भवेत् तस्य = तीर्थकृत उचिता क्रिया,
"तीर्थकृत्त्वं सदौचित्यप्रवृत्त्या मोक्षसाधक” मिति वचनादुचितप्रवृत्तिद्वारा तीर्थकृत्त्वस्य मोक्षसाधकत्वात् । ततः = तस्मात्तत्रापि = गर्भेऽपि स्वामिनः श्रीवर्धमानस्याभिग्रहः = प्रतिज्ञाविशेषः = ___ जीवतो गृहवासेऽस्मिन् यावन्मे पितराविमौ ।
तावदेवाधिवत्स्यामि गृहानहमपीष्टतः ।। [अष्टक २५/४] इत्येवमुक्तस्वरूपो न्याय्यः = न्यायादनपेतः શ્યતા9૭ના न्याय्यता चेष्टसंसिद्धेः पित्रद्वेगनिरासतः। प्रारंभमंगलं ह्येतद्गुरुशुश्रूषणं हि तत्।।१८।।
न्याय्येति । न्याय्यता चोक्ताभिग्रहस्य पित्रोर्दुःप्रतिकारयोरुद्वेगस्य वियोगनिमित्तकशोकरूपस्य निरासतः પણ સિદ્ધ થઈ શકતો નથી. એ બરાબર વિચારવું./૧કા
પુણ્યાનુબંધી પુણ્ય એવું તીર્થકર નામકર્મ જ એવી વિશિષ્ટતાવાળું હોય છે કે જે સ્વઉદયે તથાકલ્પ તરીકે દાનાદિ પ્રવૃત્તિ કરાવે છે એ કહ્યું. જિનનામકર્મ આવી આવી વિશિષ્ટતાવાળું જ હોય છે એ વાતને ‘એ કર્મ ઉચિત પ્રવૃત્તિ રૂપ અવગુણને અનુકૂળ વિપાકવાળું હોય છે એ જણાવવા દ્વારા ગ્રન્થકાર સ્પષ્ટ કરે છે -
'પ્રિભુવીરના અભિગ્રહનું ઔચિત્ય] પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે શ્રીતીર્થંકર દેવોની ગર્ભથી માંડીને ઉચિત પ્રવૃત્તિ જ થાય છે, કારણકે અષ્ટકજી (૨૫/૧) ના “તીર્થંકરપણે હંમેશા ઉચિત પ્રવૃત્તિ દ્વારા મોક્ષ સાધક બને છે.' એવા વચનથી આવું જણાય છે. આમ જિનનામકર્મના પ્રભાવે હંમેશા ઉચિત પ્રવૃત્તિ જ હોવાથી ગર્ભમાં પણ શ્રીવર્ધમાનસ્વામી એ જે અભિગ્રહ લીધો કે “જ્યાં સુધી મારા આ માતાપિતા અહીં ગૃહવાસમાં જીવે ત્યાં સુધી જ હું પણ સ્વેચ્છાથી ઘરમાં રહીશ” તે પણ ન્યાયસંગત હોવો સંભળાય છે. અભિગ્રહનું આવું સ્વરૂપ અષ્ટક (૨૫/૪) માં કહ્યું છે.૧ળા આિ અભિગ્રહ તો ચારિત્રનો પ્રતિપંથી છે. તો એ ન્યાયોચિત શી રીતે કહેવાય? એવા આશંકિત પ્રશ્નનો જવાબ આપવા ગ્રન્થકાર કહે છે -].
આ અભિગ્રહથી “માતા-પિતાને ઉદ્વેગ ન કરવો' એ રીતે એ ઉદ્વેગના નિરાસ દ્વારા ઇષ્ટની સંસિદ્ધિ થવાથી તેમજ વડીલજનોની સેવા રૂપ હોઇ પ્રવ્રજ્યાના પ્રારંભમંગલરૂપ બનવાથી એ અભિગ્રહ ન્યાય હતો. દુષ્પતિકાર એવા માતા-પિતાને સ્વવિયોગ નિમિત્તે જે શોક થાય તેનું નિરાકરણ કરવા દ્વારા - એટલે કે બીજાઓને પણ માતા-પિતાને શોક ન ઉપજાવવો’ એવી મર્યાદાનું પ્રદર્શન કરી એ શોકનું વારણ કરવા દ્વારા - ઇષ્ટ એવા મોક્ષની સિદ્ધિ થવાથી ઉક્ત અભિગ્રહ ન્યાયસંગત જ છે. આશય એ છે કે ઉચિતપ્રવૃત્તિ જ મોક્ષના ઉપાયભૂત છે અને અનુચિત પ્રવૃત્તિ મોક્ષને વિઘ્નકર્તા છે. ઉક્ત અભિગ્રહથી કહેલ રીતે મોક્ષની પ્રાપ્તિ થઇ છે. એટલે
१ अतः प्रकर्षसम्प्राप्ताद्विज्ञेयं फलमुत्तमम् । इति पूर्वार्धः । अष्टक - २५ ।।१।।