SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. "आरामरकया मक्कडा, सुरा रस्कया मुंडा । ' મનાયા વયા, મૂત્રવિણ તુ તે વર્ગ” | II જયાં આરામની રક્ષા માટે વાંદરાઓ રાખવામાં આવે, માદિરાથી રક્ષા માટે સુંડા (દારૂડીયા વા હાથી) રાખવામાં આવે અને બકરાંઓની રક્ષા માટે વાઘ રાખવામાં આવે-તે કાર્ય મૂળથી જ નષ્ટ થયેલું સમજવું.” જે રાજા પોતે જ નિર્વિવેકી થઈ પોતાનું હિત ન સમજે, ત્યાં અન્ય બુદ્ધિમાન તપદેશક પણ શું કરી શકે? કહ્યું છે કે – “p વિલુમ સરનો રિવેશस्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतद्वयं भुवि न यस्य स तत्त्वतोन्ध- . स्तस्यापमार्गचलने ननु कोपराधः ?" ॥१॥ “સ્વાભાવિક વિવેક એ એક નિર્મલ ચક્ષુ છે અને વિવેકવંત સાથે સમાગમ એ દ્વિતીય નેત્ર છે. દુનીયામાં આ બંનેથી જે રહિત છે, તે ખરેખર ! અંધજ છે, તે કદાચ ઉન્માર્ગે ચાલે, તે તેમાં અને પરાધ છે?” ફલિત વૃક્ષોવાળું વર્નાકયાં? અને વાંદરાઓથી તેનું રક્ષણ ક્યાં ? વિચાર વિના બેલતા તે કુબુદ્ધિરાજાને કણ અટકાવી શકે ?” આ પ્રમાણે કથાના મિષથી યમદંડ પણ રાજામાં ચેરપાણે સ્થાપીને પિતાને ઘેર ગયે, એટલે મહત્ત્વવાળા છત્રીશ ગુણોથી સં. યુકત એવા આચાર્યની જેમ છત્રીસ રાજગુણથી દીપ્ત એ રાજા પિતાના મહેલમાં જઈ લલનાઓની લાલિત્ય ભરેલી કીડામાં નિમગ્ન થયે, હવે સાતમે દિવસે પણ રાજાએ તેજ પ્રમાણે પૂછયું, એટલે વિદગ્ધ એ કેટવાળ રસની એક વિશાળ પ્રપા (પરબ) સમાન એવી કથા આ પ્રમાણે કહેવા લાગ્યા:
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy