________________
સમ્યકત્વ કૌમુદી-સુયોધન રાજાની કથા.
“રાવ્યા પ્રાં હિંસા, પ્રવૃત્તાં તાં નિવાતા
બીવિત વિસ્ટમ , શશ્વન્નઈન મીતિ” શા.
“જીવિત, બલ અને આરોગ્યની સતત ઈચ્છા રાખનાર રાજાએ પતે હિંસા કરવી નહિ, તેમજ બીજે ક્યાં તે થતી હોય તે અટકાવવી.”જે હિંસા કરતાં સુખની પ્રાપ્તિ સંભવે, તે વિષભક્ષણથી જીવિત શામાટે ન મળે ? કહ્યું છે કે –
“સ મટવનવિસરે માર્તિા –
दमृतमुरगवक्त्राज्जीवितं कालकूटात् । रुगपगममजीणोत्साधुवादं विवादा
दभिलषति वधायः पाणिनां सौख्यमिच्छेत् " ॥१॥ “જે પુરૂષ પ્રાણિવધથી સુખની ઇચ્છા રાખે છે, તે અગ્નિથી કમલવન, સૂર્યના અસ્તથી દિવસ, સર્પમુખથી અમૃત, વિષથી જીવિત, અજીર્ણથી આગ્ય અને વિવાદથી સાધુવાદ મેળવવાના પ્રયત્ન જેવું કરે છે, કૃપાધર્મના પ્રભાવથી માણસને આરેગ્ય, રૂપ, સૈભગ્ય, બલ અને ઐશ્વર્ય વિગેરે સંપત્તિઓ અવશ્યમેવ પ્રાપ્ત થાય છે. જીવહિંસાથી વિરમવાનું ગુરૂની સમક્ષ પૂર્વે મેં દ્વિવિધ ત્રિવિધરૂપ જે વ્રત અંગીકાર કર્યું છે, તેનું ખંડન હું પ્રાણાતે પણ કદી કરવાનું નથી. કારણ કે વ્રતભંગ કરવાથી ઘેર નરકની વેદના પ્રાપ્ત થાય છે. મેટા પુરૂષે પણ જ્યારે નીચ (સાધારણ) માણસની જેમ દુઃખ પડતાં પોતાના વ્રતને મૂકી દે (વ્રતભંગ કરે) તે પછી તેમનામાં સ્કુટ વિશેષતા શું રહી?” આ પ્રમાણે રાજાની વૃતદઢતા જેઈને સચિવાર્દિક અધિકારીઓ નગરના લેકેને બોલાવી કહેવા લાગ્યા–“જે કેઈપણ પ્રાણુના રૂધિર અને માંસના દાનથી રાજા પિતે વિધિપૂર્વક દેવીને બલિદાન આપે, તે પૂર્વ દ્વારની પ્રલિકા સ્થિર થાય. નહિ તે નૈવેધાદિક આપવું તે બધું વૃથા છે. છતાં રાજા કદાગ્રહથી ઘેરાયેલો હોવાથી પોતે કદી પ્રાણહિંસા કરવાનું નથી, એટલું જ નહિ, પણ તેમ કરવા માટે તે અનુમતિ માત્ર પણ આપતે