SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૨૨૭ છે” એમ માનતા સુજ્ઞજનેને તે આદરપૂર્વક સેવનીય છે. કહ્યું " पुमर्थसंसाधनमंतरेण, पशोरिवायुर्विफलं नराणाम् । तत्रापि धर्म प्रवरं वदंति, न तं विना यद्भवतोऽर्थकामौ" ॥१॥ “પુરૂષાર્થ સાધ્યા વિના મનુષ્યનું આયુષ્ય પશુની જેમ વિફળ છે. તેમાં પણ ધર્મ શ્રેષ્ઠ કહેલ છે. કારણ કે તે વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. એ ધર્મની વૃદ્ધિને માટે શુદ્ધ બુદ્ધિવાળા ગૃહસ્થોએ બારે વ્રત સમજીને પાળવા. જેમ ગુણેમાં વિનય અને તપમાં ક્ષમા, તેમ સદ્દષ્ટિ એ સર્વ વ્રતના પરમ વિતરૂપ છે. મિત્રા, તારા, વિગેરે ભેદથી તે દષ્ટિ આઠ પ્રકારની કહેલ છે અને તે યથાવસ્થિત વસ્તુઓના સમ્યધના કારણરૂપ છે. કહ્યું છે કે – "मित्रा तारा बला दीपा, स्थिरा कांता प्रभा परा । નામાનિ તરવરછીનાં, ક્ષ = નિવધતા” શા - “મિત્રા, તારા, બલા, દીપ્રા સ્થિરા, કાંતા, પ્રભા અને પરાએ તત્ત્વદષ્ટિઓનાં નામ છે અને લક્ષણ તો બેધ (જ્ઞાન) થી જણાય છે,” યથાપ્રવૃત્તકરણને પ્રાંતે સ્વ૯૫ મલ (મિથ્યાત્વ) ની સ્થિતિ રહે અને લગભગ ગ્રંથિભેદ થવાને હેય, તે વખતે પ્રાણને પ્રથમ દ્રષ્ટિ હોય. કહ્યું છે કે – " अपूर्वकरणमाया, सम्यक्तत्त्वरूचिपदा । ગરપળ્યારિવાનિય, વિવરાવવતુપુ” III “પ્રાયઃ અપૂર્વકરણરૂપ અને સમ્યક્ તત્વરૂચિને પ્રગટ કરે નારી આ દ્રષ્ટિથી, અલ્પ વ્યાધિવાળાને જેમ અન્નપર રૂચિ થાય, તેમ પ્રાણુને તત્ત્વવસ્તુમાં રૂચિ થાય છે.” વળી અલ્પ વ્યાધિવાળે જેમ તે વ્યાધિના વિકારેથી બાધા ન પામતાં ઈષ્ટસિદ્ધને માટે ચેષ્ટા
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy