________________
સમ્યક્ત્વ કૌમુદી–પદ્મશ્રીની કથા.
પછી વવના દાક્ષિણ્યથી કેટલાક દિવસેા સુધી કપટથી પેાતાને ઘેર જિને દૂધમ નું આરાધન કરીને મિથ્યાત્વના ઉદયથી કુટિલ બુદ્ધસ ંઘે પોતાના કુટબમાં ધર્મજ્ઞ પુરૂષાને અમાન્ય એવા સૈદ્ધધર્મનું સ્થાપન કર્યું. એટલે પેાતાના ઘરમાં ઐાદ્ધાચાર પાળતા માણસાને જોઇને વિવેકવતી પદ્મશ્રીએ વડીલેાને પગે પડીને વિજ્ઞપ્તિ કરી કે:— સુરાસુર અને દેવેદ્રાને આરાધ્ય અને ચિંતામણિરત્ન સમાન કાટી ભવ ભમતાં પણ દુપ્રાપ્ય એવા સજ્ઞર્શિત મા પામીને અસનના રાગથી અંધ અની નિપુણ એવા તમે સમ્યમાર્ગ ના ત્યાગ કરી કુગુરૂએ દર્શાવેલ ઉન્મામાં શા માટે જાએ છે ? જે પ્રાણી જિનેશ્વર દેવના અને સત્ય, શીલ અને દયામય ધર્મના ત્યાગ કરીને વિવેકી જનાએ તજી દ્વીધેલ એવા સાગત (ઔદ્ધ) માર્ગના સ્વીકાર કરે છે, તે માણિકયના ત્યાગ કરી કાચને
સ્વીકારવા ઈચ્છે છે અને કલ્પવૃક્ષનું ઉન્મૂલન કરી અવકેશી ( ફળ વિનાના–વધ્ય ) વૃક્ષને રાપવા જેવુ' કરે છે. માટે હું આર્યો ! આ સના વિચાર કરી માનસસર૫ર રાજહુંસની જેમ ઉભય લેાકમાં સુખકારી એવા સદ્ધર્મમાં દઢતા રાખો.” આ પ્રમાણે પદ્મશ્રીએ આપેલ ધર્મની શિખામણ તેમને અભિનવ જવરમાં શમનીય ઔષધની જેમ દોષકારક થઇ પડી. પછી આ જીવે સંસારમાં ભમતાં પ્રિયાક્રિક સ્વજન, 'લક્ષ્મી અને ભાગેા અનતીવાર પ્રાપ્ત કર્યાં, પણ જૈન ધર્મ ન પામ્યા. ' આ પ્રમાણે વિચાર કરીને પદ્મશ્રી જૈન ધર્માંમાં જ વધારે દૃઢ થઈ. કારણકે કાચમાં રહેલ મણિ કાચના ભાવને તા ભજતા જ નથી.
6
૧૭૨.
એકદા ઋષભશ્રેષ્ઠીએ તેના ઘરના વિપરીત આચાર સાંભળીને અને ત્યાં આવી સાક્ષાત્ જોઇને વિચાર કર્યો કેઃ— અહા ! ધર્મીછળ કરી આ કપટીએ મને સકુટુંબ છેતર્યો. અહા ! કર્મે જ મને દગા દીધેા ! સ્વાર્થ સાધવામાં તત્પર એવા પાપાત્મા સત્ર કપટજ રચે છે, પણ નરકમાં પડતા પેાતાના આત્માને તે જોઇ શકતા નથી. કહ્યું છે કે: