________________
સમ્યકત્વ કૌમુદી-પદ્મશ્રીની કથા.
શનિની શાંતિને માટે મજ્જન (સ્નાન) પૂર્વક તલ અને તૈલાદિકનું દાન સંક્રાંતિએ સ્નાન અને દાનાદિક, બુધ અને દૂર્વાષ્ટમીનું વ્રત, રેવંતપથદેવનું અર્ચન, શિવરાત્રિએ જાગરણ, ક્ષેત્રમાં સીતાનું અર્ચન, ભાદ્રપદમાં દ્વાદશીકરણ, સપ્તમીએ વૈદ્યનાથની પૂજા અને કણયાચના, ફાલ્ગનમાં નાગપૂજન, સમવાર તથા રવિવારે તપશ્ચરણ, કાર્તિકની નવરાત્રિની અર્ચા, દેવની જન્માષ્ટમી (ગોકુળઅષ્ટમી) ને મહત્સવ, સુવર્ણ અને રૂખ્યાદિકના અલંકારોથી દેવતાઓને સત્કાર, માઘમાસમાં ગંગા, ગોમતી અને સમુદ્રમાં સ્નાન તથા અન્ય કિયા, માઘ મહિને બ્રાહ્મણોને ધૃત અને કંબલ વિગેરેનું દાન, મિથ્યાદષ્ટિ દેવતાની પૂજા, પુત્ર નિમિત્તે શરાવ (રામપાત્ર)નું ભરણ, કજલી દેવતાનું અર્ચન વિગેરે, પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને તલ તથા દર્ભનું પ્રદાન, મરનારને અર્થે જલાંજલિ, ગાયની પીઠ પર હસ્તકદાન, રવિની (સૂર્ય)ની ચંદનષષ્ટિકા, ઉત્તરાચનના દિવસે વિશેષ સ્નાન, દાનાદિક, આશ્વિનમાસમાં તૃતીયાવ્રત, કૃષ્ણની નિદ્રા વિગેરેના દિવસનું તપ, એકાદશીવ્રતનું આચરણ, ગારીજન, વૃક્ષનું અર્ચન, લૌકિક તીર્થની યાત્રા, છ માસિકાદિક કૃત્ય, પુણ્યને માટે પ્રપા (પરબ) દાન અને કન્યાનું પાણિગ્રહણ વિગેરે, કુમારીઓને જન, મરનારને અર્થે જળના ઘટ, પંચમ્યાદિક તિથિએ ગેરસનું અવિલેડન, ચૈત્રમાસમાં ચર્ચરીદાન, વૈશાખ માસની તૃતીયાએ શંડવૃક્ષને ઉદ્વહોત્સવ (લગ્નોત્સવ) અને કંડકાદિક (માંડા વિગેરે)નું પ્રદાન, જયેષ્ઠમાસની શુકલ ત્રદશીએ શત્કાદિક (સાથુઆ વિગેરે)નું દાન, દરેક અમાવાસ્યાએ જમાઈને ભજન, કાગડા વિગેરેને બળીદાન આપી અનંતવ્રતનું પાલન, પુણ્યને અર્થે ક્ષેત્રાદિકમાં કૂપખનન, ગેચરનું ઉત્સર્જન, ધન્ય (ધન)
દશી તથા રૂપ ચતુર્દશીએ સ્નાન, ભાદ્રપદની કૃષ્ણચતુર્દશીએ પવિત્રીકરણ, પીપળ અને આમ્ર વિગેરે વૃક્ષોનું રેપણ અને જળસિંચન, બ્રાહ્મણને ઘેર પેદાન, ધર્મને અર્થે અગ્નિદીપન, ગાયનું વ્રત તથા ગોધનની અર્ચા, વિષJકાંતા (લક્ષમી)ની મુખસ્થિતિ, ધર્મને