________________
ભાજપ
[ hn mud.
.* -
અ
ર્થ
' '
|| ચતુર્થ પ્રસ્તાવઃ
કે હ છે તે શ્રેષ્ઠીએ માનપૂર્વક ચંદનશ્રીને કહ્યું કે “હે ભદ્ર! હે છે તું તારા સમ્યકત્વ પ્રાપ્તિના હેતુને નિવેદન કર.” પિતાના
છે સ્વામીનો આદેશ પામીને તે પવિત્ર સતી પણ સદ્ધર્મલઈ રૂ૫ આરામ (બગીચા) ને નીકતુલ્ય એવી કથા આ પ્રમાણે કહેવા લાગી:–
જિનચેથી પવિત્ર એવા ભરતક્ષેત્રમાં કલ્પવૃક્ષની જેમ સંપત્તિઓને હેતુ એ ફરૂ નામને દેશ છે. ત્યાં પૃથ્વીના તિલક સમાન અને જિનેન્દ્રોની જન્મભૂમિપણાથી ઉત્તમ તીર્થરૂપે પ્રસિદ્ધ થયેલ એવું હસ્તિનાપુર નામનું નગર છે. નિષ્કલંક કળાએથી યુક્ત, ઉજવલ કાંતિવાળા અને જાણે અમૃતની મૂર્તિઓ હોય એવા સદાચારી લેકે જ્યાં પ્રસિદ્ધ છે. તે નગરમાં ગરૂડ જે પરાક્રમી ભેગીજનેમાં આદ્ય અને વિદ્વજનોમાં અગ્રેસર એ ભૂભેગ નામે રાજા હતા. જે રાજા સદા ક્ષમા (પૃથ્વી) ના ભારને ધારણ કરવામાં સમર્થ ધર્મ (ધનુર્વિદ્યા) માં નિપુણ અને શત્રુને સુવર્ણની જેમ નમાવનાર તથા મિત્રનું કલ્યાણ અને ઉન્નતિ કરનાર હતો. રણુંગણમાં શત્રુઓની શ્રેણી તથા દાનમાં સુવર્ણની રાશિ એ બેને જે ભૂપતિ તૃણ સમાન ગણતો હતે અર્થાત્ શૂરવીર અને દાતા હતે. તેને વસુધાની જેમ ક્ષમાશીલ, સતીઓમાં એક મંડળરૂપ અને દીનનું દુઃખ દૂર કરવામાં સમર્થ એવી જોગવતી નામે રાણી હતી. સુપાત્ર અને અનુકંપાદાનથી તથા શ્રીનિંદ્રના ચરણની પૂજાથી જે દેવીને