________________
ર
સમ્યકત્વ કૌમુદી—સમ્યકત્વના સડસડ ભેદોનુ વર્ણન,
""
વજ્ર વાં તથા તેમના ખેલાવ્યા વિના પ્રથમજ તેમની સાથે આલાપ અને સ’લાપ ન કરવા. આગાર યા અપવાદ રાજા, ગણુ વિગેરેથી છ પ્રકારના છે, તેના પ્રયોગથી અલ્પ સત્ત્વવાળા પ્રાણીનું સમ્યકત્વ ખંડિત થતુ નથી. કહ્યું છે કે:
tr आगारा अववाया, छव्विह कीरंति भंगरक्खट्टा |
रायगण बलसुरक्कम गुरू नग्गहावित्तिकंतारा " ॥१॥ “રાજાનુયાગ, ગણાનુયાગ, અલાનુયાગ, દેવાનુયોગ, ગુરૂનિગ્રહ અને વૃત્તિકાંતાર-સમ્યકત્વભંગની રક્ષાને માટે આ છ આગાર કહેલા છે.” સમ્યકત્વ એ સદ્ધ મંદિરનું દ્વાર–વિગેરે છ ભાવના૨સથી ભાવવામાં આવતુ સમ્યકત્વ મેાક્ષસુખને આપનારૂ થાય છે. સમ્યકત્વ એ ચારિત્રધર્મ રૂપ વૃક્ષનુ મૂળ છે, ચારિત્રધર્મરૂપ મહેલના તે દરવાજો છે, ધર્મરૂપ વાહનની તે પીઠ છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરે રત્નાનુ તે નિધાન છે, વિનયાદિ ગુણ્ણાના આધારરૂપ છે અને ચારિત્રધર્મરૂપ અમૃતનું તે ભાજન છે. એ પ્રમાણે સમ્યકત્વની છ ભાવના ભાવવી. વળી જીવ છે, તે શાશ્વત છે, પુણ્ય પાપના કો અને લેાક્તા છે, કર્મ ક્ષયથી તેને મેાક્ષ છે અને જિનભગવંતે કહેલા મેાક્ષ-માર્ગ–ઉપાય પણ છે. આ છ સ્થાનકમાં સભ્યશ્રદ્ધા પૂર્વક રાખેલી આસ્થા જેમ જાજવલ્યમાન અગ્નિ સુવર્ણ ને શુદ્ધ કરે છે, તેમ સમ્યકત્વને અવશ્ય શુદ્ધ કરે છે કહ્યુ છે કે:—
“ સ્થિ નિત્રો તર્ફે નિચા, જત્તા મોત્તા ય પુત્રવાવાળું । ગસ્થ પુર્વે નિમ્નાન, તસુવાગો સ્થિ છુટ્ટાને ” શા “ જીવ છે, તે નિત્ય છે, પુણ્ય-પાપના તે કર્તા અને લેાક્તા છે, તેને મેાક્ષ અવસ્ય છે, અને તેના ઉપાય પણ છે—એ છ સ્થાનક સમજવા. જે પ્રાણીએ આ અડસઠ ભેદસહિત સમ્યકત્વ મેળવ્યુ છે, તેના જન્મ અને જીવિત કૃતાર્થ છે. જ્ઞાનાપયેાગથી જેમ મુનિ, તેમ સમ્યકત્વ વિના ચારિત્રારાધનરૂપ ધર્મ, તે દ્રવ્યરૂપતાને ભજે છે. અર્થાત્ તે માત્ર દ્રવ્યચારિત્ર ગણાય છે. જેના હૃદયમાં સમ્યકત્વની
,,