________________
સમ્બોથસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂરૂર, विरमणादीनि, उपलक्षणत्वात् गुणव्रतानि शिक्षाव्रतानि च बन्धवधाद्यतिचाररहितानि निरपवादानि च धारयतः सम्यक्परिपालयतो द्वितीया व्रतप्रतिमा भवति । सूत्रे च प्रतिमाप्रतिमावतोरभेदोपचारादित्थं निर्देशः । तथा तृतीयायां सामायिकप्रतिमायां सामायिकं सर्वसावद्ययोगपरिवर्जननिरवद्ययोगासेवनस्वभावं कृतं विहितं देशतो येन स सामायिककृतः, आहिताग्न्यादिदर्शनात् क्तान्तस्योत्तरपदत्वम् । इदमुक्तं भवतिअप्रतिपन्नपौषधस्य दर्शनव्रतोपेतस्य प्रतिदिनमुभयसन्ध्यं सामायिक
- સંબોધોપનિષદ્ - અણુવ્રતો = શૂલપ્રાણાતિપાતવિરમણ વગેરે. ઉપલક્ષણથી ગુણવ્રતો અને શિક્ષાવ્રતો પણ બંધ-વધ વગેરે અતિચારથી રહિત અને નિરપવાદ ધારણ કરે = સમ્યક પરિપાલન કરે તેને બીજી વ્રતપ્રતિમા હોય છે. સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનું એ બંનેમાં અભેદનો ઉપચાર કરીને બીજી (પ્રતિમા) અણુવ્રતધારી' એવો નિર્દેશ કર્યો છે.
તથા ત્રીજી પ્રતિમામાં, સામાયિક = સર્વસાવદ્યયોગનું પરિવર્જન અને નિરવઘયોગનું આસેવન, તે જેણે દેશથી કર્યું છે, તે સામાયિકકૃત. આહિતાગ્નિ વગેરે ગણના દર્શનથી અહીં કૃતસામાયિક' એમ કહેવાના બદલે ભૂતકૃદંતને ઉત્તરપદમાં મુકીને “સામાયિકકૃત” કહ્યું છે.
આશય એ છે કે જેણે પૌષધનો સ્વીકાર નથી કર્યો, અને