________________
રૂ૩૨ ગાથા-૬૧ - અગિયાર શ્રાવપ્રતિમા સન્વોથસપ્તતિઃ समाहारद्वन्द्वः, तत एतस्मिन् विषये प्रतिमेति प्रस्तावादवसेयम्। अत्र च दर्शनादिषु पञ्चसु विधिद्वारेण प्रतिमाऽभिग्रहः । अब्रह्मसचित्तयोस्तु प्रतिषेधमुखेनेति । तथा आरम्भश्च स्वयं
– સંબોધોપનિષદ્ - અબ્રહ્મચર્ય (૭) સચિત્ત = સચેતન દ્રવ્ય. આટલા પદોનો ગાથામાં સમાહાર કંઠ સમાસ થયો છે. આ દર્શનાદિના વિષયમાં
પ્રતિમા એમ પ્રસ્તાવથી સમજવું. અહીં દર્શન વગેરે પાંચમા વિધિ દ્વારા પ્રતિમાનો અભિગ્રહ સમજવો. અબ્રહ્મ અને સચિત્તમાં નિષેધ દ્વારા પ્રતિમાનો અભિગ્રહ સમજવો.
असुइठाणे पंडिया, चंपगमाला करेइ सीसाय । पासत्थाइठाणेसु, सुवट्टमाणा तहा अपुज्जा ॥... (આવશ્યક નિર્યુક્તિ ૧૧૧૧, ગુરુતત્ત્વવિનિશ્ચય ૩-૧૨૬) किं प(क)णकुले वसंतो, सोणिपारो वि गरिहिओ होइ । इय गरहिया सुविहीमब्भिवसंता कुशीलाणं ॥ छट्ठठ्ठदशमदुवालसेइ, हियबहुसुहस्स जा सोहि ।
इत्तोउ अणंतगुणो, सोहि जिमियस्स नाणिस्स ॥ (મરણસમાધિ પન્ના ૧૩૧, સારાવલી પ્રકીર્ણક ૭૪, ચંદાવેજઝય પ્રકીર્ણક ૩૫, રત્નસંચય પ૧૪, પુષ્પમાલા ૩૫, સંવેગરંગશાળા ૭૮૨૦)
जं अन्नाणी कम्मं, खवेइ वासबहुयाइ वासकोडीहिं ।
तिन्नाणी तीहिं गुत्तो, खवेइ उस्सासमित्तेणं ॥ (મરણસમાધિ પયન્ના ૧૩૫, મહાપ્રત્યાખ્યાન પન્ના ૧૦૧, સંસ્તાર પન્ના ૧૧૫, તિત્વોગાલિ પ્રકીર્ણક ૧૨૨૩, પંચવસ્તુક પ૬૪, વિચારસાર ૮૭૭, ગુરુસ્થાપનાશતક ૩૩, પંચકલ્પભાષ્ય ૧૨૧૩, બૃહદ્ કલ્પભાષ્ય ૧૧૭૦)