________________
સમ્બોધસપ્તતિઃ ગાથા-૫૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા ૩૨૨ काओ । किं बहुणा संसारो, असंखदुक्खाण भंडारो I/રા''Iધદ્દા
प्रमादपरिहारश्च ज्ञानक्रियावता साधुना विधेय इति ज्ञानक्रिययोः समर्थयोरपि केवलयोरिष्टफलासाधकत्वमुपदर्शयन्नाहहयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया । २पासंतो पंगुलो दड्डो, धावमाणो य अंधओ ॥५७॥ व्याख्या - क्रिया संयमस्तद्धीनं तद्रहितं 'ज्ञान' श्रुतं
– સંબોધોપનિષદ્ - સમાગમ સ્વપ્ન જેવો છે. શરીર રોગસંકુલ છે. વધુ તો શું કહેવું ? આ સંસાર અસંખ્ય દુઃખોનો ભંડાર છે. રા. //પ૬ll
જ્ઞાન-ક્રિયાના ધારક એવા સાધુએ પ્રમાદનો પરિહાર કરવો જોઇએ. તેથી જ્ઞાન-ક્રિયા બંને સમર્થ હોવા છતાં પણ એકલું જ્ઞાન કે એકલી ક્રિયા અભિમત ફળના સાધક બનતા નથી, એ દર્શાવતા કહે છે –
ક્રિયાહીન જ્ઞાન નષ્ટ છે, અજ્ઞાનીની ક્રિયા નષ્ટ છે. દેખતો પંગુ બળ્યો અને દોડતો આંધળો (બળ્યો). પ૭. (વિશેષાવશ્યક ૧૧૫૯, આવશ્યકનિયુક્તિ ૧૦૧, સંગ્રહશતક ૧૮)
ક્રિયા = સંયમ, તેનાથી હીન = તેનાથી રહિત, જ્ઞાન 8. d – યા ! ૨. ૨ – ધાવંતો સંઘતો વો પાસમાળો ય પંગતો