________________
રૂ૦૬ ગાથા-પપ - પ્રમાદના પાંચ પ્રકાર સમ્બોધસપ્તતિઃ गुरुवेरग्गपरिगओ, जाओ समणो समियपावो ॥५१॥ तवचरणकरणसज्झायसक्कहासंगओ गयपमाओ । विगहाविरत्तचित्तो, कमेण सुहभायणं जाओ ॥५२॥ एवं ज्ञात्वा दुष्कथाव्यापृतानां, दुःखानन्त्यं दुस्तरं देहभाजाम् । वैराग्याद्यैर्बन्धुरा बन्धमुक्ताः, नित्यं वाच्याः सत्कथा एव भव्यैः ॥५३।।
– સંબોધોપનિષદ્ આ બાજુ તે સુભદ્ર શેઠે પોતાની દીકરીની વિડંબના જોઇ. તેમને મહાવૈરાગ્ય થયો અને તેઓ શ્રમણ થયા. તેમના પાપો પ્રશાંત થયા. //પ૧ી તેઓ તપ-ચરણ-કરણ-સ્વાધ્યાયસત્કથાથી યુક્ત અને પ્રમાદરહિત થયા. તેમનું ચિત્ત વિકથાથી વિરક્ત હતું. ક્રમશઃ તેઓ સુખના ભાજન થયા. પરોઆ રીતે દુષ્કથામાં વ્યાપૃત એવા જીવોને દુસ્તર અનંત દુઃખ ભોગવવું પડે છે, એ જાણીને વૈરાગ્ય વગેરેથી સુંદર અને બંધનથી મુક્ત એવી સત્કથા જ ભવ્ય જીવોએ કહેવી જોઈએ. //પ૩ી (અર્થથી ભવભાવના (પૃ. ૪૪૬), ભુવનભાનુકેવલી ચરિત્ર (૧૧૭૮-૧૨૫૪)
ઇતિ વિકથાવિપાકમય રોહિણી કથા