________________
સન્ડ્રોસપ્તતિઃ ગાથા-૫૫ - પ્રમાદના પાંચ પ્રકાર ૨૦૨ परदोसकहणपवणा, सावि कहा नेव कहियव्वा ॥३३॥ ता जिणगणहरमुणिमाइसक्कहअसिलयाइ छिंदित्ता । विगहावल्लि तं होसु धम्मज्झाणंमि लीणमणा ॥३४॥ सा भणइ तओ हे भाय ! जिणगिहं पिउगिहं व पावित्ता । नियनियसुहदुहकहणेण हुति सुहिया खणं महिला ॥३५॥ न य वत्ताण निमित्तं, को वि हु कस्स वि गिहं समल्लियइ । ता पसिय अम्ह तुमए, न किंपि इय जंपियव्वं ति ॥३६॥ ता सव्वहा अजोगि त्ति नाउं मोणेण संठिओ सड्ढो । इयरी वि सओ गेहे, समागया पभणिया पिउणा ॥३७॥ वच्छे ! विगहाविसए, तुह सुम्मइ
– સંબોધોપનિષ //૩રો જે કથામાં શૃંગાર રસની ઉન્નતિ હોય, જે મોહમયી હોય, હાસ્ય ક્રિીડાને ઉત્પન્ન કરતી હોય, જે બીજાના દોષો કહેવામાં નિપુણ હોય તેવી કથા પણ ન કહેવી જોઇએ. //૩૩ વિકથા તો એક વિષવેલડી છે. તેને તું જિન, ગણધર, મુનિ વગેરેની સત્કથાઓરૂપી તલવારથી છેદી નાખ. અને તારા મનને ધર્મધ્યાનમાં લીન કરી દે. ||૩૪ો.
રોહિણી કહે છે - હે ભાઈ ! પોતાના પિતાના ગૃહની જેમ જિનગૃહને પામીને પોતપોતાના સુખ-દુઃખની વાત કરવા દ્વારા સ્ત્રીઓ ક્ષણ માટે સુખી થાય છે. રૂપા વાતો માટે કોઈ કોઈના ઘરે જતું નથી. માટે તમે અમારા પર કૃપા કરો. આ વિષયમાં તમારે કાંઈ કહેવું નહીં. //૩૬ની
તે શ્રાવકે હવે જાણી લીધું કે રોહિણી સર્વથા અયોગ્ય છે. માટે તે મૌન રહ્યો. રોહિણી પણ પોતાના ઘરે આવી.