________________
૪૭૬ ગ્રંથકાર-વૃત્તિકાર પ્રશસ્તિ સન્વોઇતિ:
यन्नाममन्त्रस्मरणात्सम्प्रत्यपि विलोक्यते । तडित्पातादिकष्टौघो, ध्वस्यमानः क्षणाद् भुवि ॥१०॥ नरमणिमण्डितभालास्तत्पट्टे नमदनेकभूपालाः । श्रीजिनचन्द्रा जिनपतिसूरिवराः शास्त्रकर्तारः ॥११॥ तदनु बभूवुः प्रभवो, जिनेश्वरा विश्वराजदुरुयशसः । तदनु प्रबोधमुनिपाः, श्रीजिनचन्द्रास्ततो जाताः ॥१२॥ राजगच्छ इति ख्यातश्चतूराजप्रबोधनात् । येभ्यस्ततोऽप्यदीप्यन्त, सूरयः कुशलाभिधाः ॥१३॥ श्रीमानतुङ्गचैत्यं, प्रतिष्ठितं यैर्विशिष्टभाग्यधरैः । विषमपथेऽपि हि मार्गितजलपानं कार्यते च ततः ॥१४॥
–સંબોધોપનિષદ્ થયા, જેમના નામમંત્રના સ્મરણથી હાલ પણ પૃથ્વીપર વીજળી પડવી વિગેરે કષ્ટોનો સમૂહ નાશ પામતો જોવાય છે. તેમના પર્ટ પર નરમણિથી ભૂષિત થયેલ ભાલવાળા, અનેક ભૂપાલોથી નમન કરાયેલા શ્રી જિનચંદ્ર, શાસ્ત્રકર્તા જિનપતિ સૂરીશ્વર થયા. ત્યારપછી વિશ્વમાં શોભતા વિસ્તૃત યશવાળા જિનેશ્વર પ્રભુ થયા. ત્યારપછી [જિન] પ્રબોધ સૂરિ, ત્યારપછી શ્રી જિનચંદ્ર [સૂરિ) થયા, ચાર રાજાઓને પ્રબોધ પમાડવાથી જેઓથી “રાજગચ્છ” પ્રસિદ્ધ થયો, તે કુશળસૂરિ દીપતા હતા, વિશિષ્ટ ભાગ્યને ધારણ કરનારા જેઓએ શ્રીમાનતુંગ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને વિષમ માર્ગમાં પણ માગેલ પાણીનું