________________
सम्बोधसप्ततिः ग्रंथ॥२-वृत्ति२ प्रशस्ति ४७५
दुर्लभराज्ये खरतरबिरुदमधुश्चैत्यवासिनो जित्वा । विदधुश्च वसति वासं, जिनेश्वरास्तेऽभवंस्तदनु ॥४॥ तत्पट्टे संभूताः, श्रीजिनचन्द्रा विकाशिमुखचन्द्राः । संवेगरङ्गशाला, यैर्नव्या निर्ममे भव्या ॥५॥ नवाङ्गीविवृतिश्चक्रे, येन स्तम्भनकेश्वरः । प्रादुश्चक्रे च सच्चक्रे, सच्चक्रं यं यतीश्वरम् ॥६॥ सोऽभूदभयदेवाख्यः, सूरिः श्रीजिनवल्लभः । ज्ञानदर्शनचारित्रपात्रं भेजे ततो भृशम् ॥७॥ येन चण्डाऽपि चामुण्डा, दर्शनं प्रापिता गुणैः । कर्ता पिण्डविशुद्ध्यादिशास्त्राणां तत्त्वशालिनाम् ॥८॥ तत्पट्टेऽभूच्चतुःषष्टियोगिनीनां प्रसाधकः । युगप्रधानतामाप्तः, सूरिः श्रीजिनदत्तराट् ॥९॥
— संबोधोपनिषदશ્રીજિનચંદ્રસૂરિ થયા, જેઓએ મનોહર નવીન સંવેગરંગશાળા બનાવી. જેમણે નવ અંગની વિવૃતિ કરી અને સ્તંભન પાર્શ્વનાથ પ્રકટ કર્યા. તેમ જ જે યતીશ્વરને સજ્જનવૃંદ સત્કાર કરતા હતા, તે અભયદેવ સૂરિ થયા. ત્યારપછી જ્ઞાન, દર્શન અને ચારિત્રના પાત્ર શ્રી જિનવલ્લભસૂરિ અત્યંત શોભતા હતા, જેણે ચંડ ચામુંડાને પણ પોતાના ગુણોવડે સમ્યક્ત પમાડ્યું હતું અને તત્ત્વથી શોભતાં પિંડવિશુદ્ધિ વિગેરે શાસ્ત્રો કર્યા છે. તેમના પટ્ટે ૬૪ યોગિનીઓના પ્રકૃષ્ટ સાધક, યુગપ્રધાનતાને પામેલા શ્રીજિનદત્ત સૂરિરા