________________
४६८ ગાથા-૭૪ - પૌષધનું ફળ सम्बोधसप्ततिः धम्मो, न य सामइयं न चेव य वयाइं । सो समणसंघबज्झो, कायव्वो समणसंघेण ॥१॥" पडिवण्णमेयं पुरिसदत्ताईहिं भणिओ वरदत्तो । अज्जप्पभिई न तए अम्ह सभाए मिलियव्वं ति निद्धाडिओ । तओ तम्मि चेव दिणे विसूइयादोसेण मरिऊण साहुपओससंजणियकिलिट्ठकम्मोदएण आसीविसो जाओ । तओ वि दीहसंसारो दुल्लहबोहिओ जाओ, नत्थि साहुधम्मो त्ति सोऊण वियारमेयं विपरिणओ धम्ममि करेणुदत्तो थिरीकओ
– સંબોધોપનિષદ્ - તો આ સાધુમત્સરીને પોતાના યૂથથી બહાર કરવો જોઇએ. Iટ કારણ કે કહ્યું છે કે – જે એમ કહે કે ધર્મ નથી, સામાયિક પણ નથી, અને વ્રતો પણ નથી જ, તેને શ્રમણસંઘે શ્રમણસંઘની બહાર કરવો જોઇએ. ૧(યતિલક્ષણ સમુચ્ચય ૨૨૧, સંગ્રહશતક ૯૧, જીવાનુશાસન ૨૮૮, રત્નસંચય ૩૨૬, તિત્વોગાલિકપ્રકીર્ણક ૮૬૮) પુરુષદત્ત વગેરેએ આ વાત સ્વીકારી અને વરદત્તને કહ્યું કે આજથી માંડીને તારે અમારી સભામાં ન મળવું.” આમ કહીને તેને કાઢી મુક્યો. પછી એ તે જ દિવસે વિસૂચિકારૂપી દોષથી = અપાયથી મરીને સાધુપ્રષિથી બાંધેલા ક્લિષ્ટ કર્મના ઉદયથી સર્પ થયો. ત્યાંથી મરીને પણ દીર્ધસંસારી અને દુર્લભબોધિ થયો.
“સાધુધર્મ નથી” એવા વિચારને સાંભળીને કરેણુદત્તને ધર્મમાં વિપરિણતિ થઈ. તેને પુરુષદત્ત વગેરેએ સ્થિર તો
૧૪