________________
સક્વો સતતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂરૂ पारणइत्तओ तो पच्चक्खाणे पुन्ने खमासमणदुगपुवं मुहपोत्ति पडिलेहिय वंदिय भणइ भगवन् ! भातपाणी पारावेह उवहाणवाही भणइ नवकारसहिउ चउविहारु इयरो भणइ पोरिसि पुरिमड्ढो वा तिविहारं चउविहारं वा एकासणउं निवी आंबिलु वा जाव काइ वेलातीए भत्तपाणं पारावेमि त्ति । तओ सक्कत्थयं भणिय खणं सज्झायं च काउं जहासंभवं अतिहिसंविभागं काउं मुहहत्थे पडिलेहिय नमोक्कारपुव्वं अरत्तदुट्ठो असुरसुरं अचबचबं अदुयमविलंबियं अपरिसार्डि
સંબોધોપનિષદ્ કરે છે. જે ઉપધાનતપ કરતા હોય, તેઓ પાંચ શક્રતવો દ્વારા દેવવંદન કરે.
પછી જો પચ્ચખ્ખાણ પારવાનું હોય તો પચ્ચખાણનો સમય પૂર્ણ થાય, ત્યારે બે ખમાસમણ આપવા પૂર્વક મુહપત્તિ પડિલેહણ કરીને વંદન કરીને કહે – “હે ભગવન્! ભાત પાણી પારાવે.” ઉપધાનતપ કરનાર કહે - “નવકાર સહિઉ ચઉવિહારુ.” બીજા કહે – પરિસિ પુરિમઢો વા તિવિહાર ચઉવિહાર વા એકાસણઉં નિવી બિલું વા જાવ કાઈ વેલાતીએ ભત્તપાણે પારાવેમિ.”
પછી શકસ્તવ કહીને થોડી વાર સ્વાધયાય કરીને, યથાસંભવ અતિથિસંવિભાગ કરીને, મુખ અને હાથનું પડિલેહણ કરીને, નવકારપૂર્વક, રાગ-દ્વેષ વિના, સુર-સુર ચબ ચબ એવો અવાજ કર્યા વિના, જી કે વિલંબિત નહીં